________________
દ્વારા કથન કરે છે-નયાને મંતે ! મૂરિ' હે ભગવન્! જયારે સૂર્ય ‘અંતરાળંતર મેં તુરું' ત્રસંમિતા ચાર ચરરૂ' સર્વાંતર મડળથી બીજા મંડળમાં અર્થાત્ દક્ષિણાયનની અપેક્ષાથી પહેલા મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ‘તાં મેળેળ મુત્તુતેન' એ સમયે એક સમયમાં એક એક મુઠ્ઠી ખર્ચ હેતું વચ્છરૂ' કેટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં જાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં મહાવીર પ્રભુશ્રી કહે છે-ગોયમા ! હૈ ગૌતમ ! પંચતંત્ર લોચળસમ્ભારૂ' પાંચ હજાર ાજન ‘ડ્રોનિ ય હાવળે લોયસ' ૨૫૧ ખસે એકાવન ચેાજન ‘સોચાહીશ પટ્ટમાÇ નોચળરસ' એક ચેાજનના સાઠિયા સુડતાલીસમા ભાગ એક મુહૂર્તોમાં ગમન કરે છે. આ કથનને ભાવ આ પ્રમાણે છે આ મડળમાં પરિક્ષેપ-પરિધિનું પરિમાણુ ત્રણ લાખ પંદર હજાર એકસા સાત પૂરા વ્યવહારની અપેક્ષાથી છે. તથા નિશ્ચયનયની અપેક્ષાથી કંઈક કમ ૩૧૫૧૦૬ કહેલ છે. તેમાં પૂર્વોક્ત યુક્તિથી ૬૦ ની સંખ્યાથી ભાગ કરવાથી આ મંડળમાં યથેાક્ત મુહૂત ગતિનું પ્રમાણ પર૫૧ મળી જાય છે. અથવા પૂર્વમંડળની પરિધીના પ્રમાણથી આની પરિધીના પ્રમાણમાં વ્યવહારથી પૂરા અઢાર ચેાજન વધે છે. નિશ્ચયનયની અપેક્ષાએ તે કાંઇક આછા અઢાર ચેાજનને સાઠથી ભાગવાથી ચાજનના અઢારમે ભાગ મળી જાય છે, તે ભાગ પહેલાની મંડળગત મુહૂર્ત ગતિના પરિમાણમાં અધિકપણાથી છેડવામાં આવે છે. તેથી એ મંડળમાં મુહૂગતિનું પ્રમાણ યથાક્તપણાથી થઇ જાય છે અહીંયા પણ વિષયને દૃષ્ટિગોચર કરવાવાળા પરિમાણ બતાવવા માટે કહે છે-“તચાાં ફાયરસ મધુસરસ' જ્યારે સર્વાભ્યન્તરના બીજા મ'ડળમાં સૂર્ય ગતિ કરે છે. એ સમયમાં આ મનુષ્યલેાકમાં રહેનારા અર્થાત્ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યને ‘સીયાસીસાલ ગોચળ હસ્તે16' સુડતાલીસ હજાર ચાજન મૂળાકીય્ નોચળસ' મગન્યાસીસે ચેાજન અર્થાત્ એકસા એગણએંસી
ચેાજન ‘સત્તાવા ચ ટ્રિમાદિનોચળસ' એક ચેાજનના સાઠિયા સત્તાવના ભાગ ‘હિંદુમાાં ૨ લટ્રિયા છેતા' એક ચેાજનના સાઠમા ભાગને એકસઠથી છેદીને અર્થાત્ એકસઠ ભાગ કરીને આ એકસઠમાં ભાગને મૂળવીસાણ યુળિયામાનેફ્િ' એગણીસ ચૂર્ણિકા ભાગથી અર્થાત્ એક યેાજનના જે સામા ભાગ તેના એક ભાગને જે એગણીસમે ભાગ તે ભાગથી ‘મૂરિ’સૂર્ય ‘ચવવુાસંગમાળØરૂ' નેત્રના વિષયને શીઘ્ર પ્રાપ્ત થાય છે. આ કથનના ભાવ આ પ્રમાણે છે–સર્વાભ્યન્તરના બીજા અંતર મંડળમાં દિવસનુ પ્રમાણ એ એકસાઠ ભાગથી એછું. અઢાર મુહૂત'નુ' છે. એ અઢાર મુહૂર્તના અડધા નવ મુર્હુત થાય છે. તે એક એક સાડીયા ભાગથી થાય છે. પછી બધાના એકસામેા ભાગ કરવા નવ મુહૂર્તી એકસાઇઠની સંખ્યાથી ગુણવામાં આવે છે. તેમાંથી એકસાઠ ભાગ લેવાથી શેપ એકસઠ ભાગ પાંચસેા એકતાળીસ રહે છે. પ્રસ્તુત મંડળની મુહૂર્ત ગતિ ૫૨૫૧ ચેાજન આ રાશી ૬૦ સાઈઠથી છેદાત્મક છે. ચેાજન રાશીને સાઈઠની સ ંખ્યાથી
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૩