________________
પણ લેકમાં પૃથ્વિ અને જળમાં જીવત્વને વ્યવહાર થતું નથી એ કારણથી છવપરિણા મને સ્વતંત્ર રૂપથી અહીં ગ્રહણ કરવામાં આવેલ છે. વનસ્પતિ આદિકમાં જીવવા વ્યવહાર તે સ્વસમયમાં–જેને મતમાં અને પરસમય-અન્યતીર્થિક મતમાં પણ સંમત છે. “પોજર્જરિણામો વિ' આ જમ્બુદ્વીપ એમાં પ્રત્યક્ષથી મૂર્તત્વની સિદ્ધિ હોવાના કારણે પુદ્ગલના પરિણામરૂપ પણ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે જમ્બુદ્વીપ સ્કન્વરૂપ પદાર્થ છે અને જે પદાર્થ હોય છે તે અવયના સમુદાયરૂપ જ હોય છે કારણ કે અવયવ સમુદાયમાં અવયવ સમુદાય રૂ૫તા પ્રત્યક્ષથી જ સિદ્ધ છે. અવયવ વગર અવયવ સમુદાયરૂપી અવયવી હોઈ શકે નહીં આથી અવયવ સમુદાયરૂપ હોવાના કારણે આ જબૂદ્વીપ એક અવયવી પદાર્થ છે.
__'जंबुद्दीवेणं भंते ! सव्वे पाणा, सब्वे जीवा, सव्वे भूया, सव्वे सत्ता पुढविकाइयताए તેડરૂચના' હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં સમસ્ત પ્રાણ-બેઇન્દ્રિય, ઈન્દ્રિય, ચૌરિન્દ્રીય જીવ, સમસ્ત જીવ-પંચેન્દ્રિયજીવ, સમસ્ત ભૂત-વૃક્ષ, અને સમસ્ત સત્વપ્રષિ, પાણી, અગ્નિ અને વાયુકાયિક આ બધાં પૃથ્વિકાયિકરૂપથી, તેજસ્કાયિકરૂપથી આવાચાર” અપૂકાચિકરૂપથી “તેઝરૂચત્તા તેજસ્કાયિકરૂપથી “રાવાયત્તા વાયુ કાયિકરૂપથી અને “વરસારૂદત્તાણ' વનસ્પતિકાયિક રૂપથી “વવપુલ્લા’ પૂર્વે ઉત્પન્ન થઈ ચૂકયાં છે શું? આ પ્રશ્ન સાંવ્યાવહારિક જીવ રાશિ વિષયક જ છે કારણ કે અનાદિ નિગદથી નિર્ગત જીવ જ પ્રાણજીવ આદિરૂપ વિશેષ પર્યાયને પ્રાપ્ત કરે છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે-“દંતા, શોચ ! અસરું મહુવા મiતવૃત્તો? હા, ગૌતમ ! એવું જ છે. આ સમસ્ત પ્રાણાદિક પૂર્વે પૃથ્વિકાયિકરૂપે અને વનસ્પતિકાયિકરૂપે, અપૂકાયિકરૂપે, તેજસ્કાયિકરૂપે, વાયુકાચિકરૂપ અને વનસ્પતિકાયકરૂપે કેટલીવાર અથવા અનન્તવાર ઉત્પન્ન થઈ ચૂક્યાં છે કારણ કે સંસાર અને કર્મ અનાદિ છે આ બધાં જીવ જે આ રૂપે પૂર્વે ઉત્પન્ન થઈ ચૂકયાનું કહેવામાં આવ્યું છે તે તે કાળક્રમથી જ પૂર્વે ઉત્પન્ન થઈ ચૂકયા કહેવામાં આવ્યા છે યુગપત્ ઉત્પન્ન થયા હોવાનું કહેવામાં આવ્યું નથી કારણ કે સકળજીનું એક કાળમાં જે જમ્બુદ્વીપમાં પૃથિવ્યાદિરૂપથી ઉત્પાદ માનવામાં આવે તે સકળ દેવ નારક આદિકાના ભેદને અભાવ થવાને પ્રસંગ પ્રાપ્ત થશે પરંતુ આવું તે છે જ નહીં કારણ કે જગતને સ્વભાવ જ એવો છે. ll૩૩
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬૨