________________
જાણવું જોઈએ. આવી જ રીતે યાવત્પદ ગૃહીત ગ્રહવિમાનના અને નક્ષત્ર વિમાનોના પણ વિમાનવાહકદેવ વર્ણન કરવા યોગ્ય છે એમ સમજવું. “વાં રેવ સંપત્તિ આ સૂત્રને ભાવ આ પ્રમાણે છે-સમસ્ત તિષ્ક દેના વિમાનવાહક દેના સમ્બન્ધનું સૂત્ર સમાન જ છે. એમની સંખ્યાનો ભેદ પૂર્વકથિત ગાથાદ્વયથી જ જ્ઞાતવ્ય છે જેમકે-સોળ હજાર ચન્દ્રવિમાનમાં વાહક દેવ છે તે એટલાં જ હજાર દેવ સૂર્યવિમાનમાં વાહક છે, ગ્રહવિમાનમાં એક એકમાં આઠ આઠ હજાર દેવ છે, નક્ષત્રવિમાનમાં ચાર હજાર દેવ છે, તારારૂપવિમાનમાં એક એકમાં બે હજાર બે હજાર પરિવાહક દેવ છે. આ પ્રકારે આ નવમ દ્વાર સમાપ્ત થાય છે આ કથનને ભાવ અહીં એ છે-ચન્દ્રવિમાનમાં ચાર હજાર સિંહરૂપ ધારી પરિવાહક દેવ છે, ચાર હજાર વૃષભરૂપધારી દેવ છે અને ચાર હજાર જ હય (વેડા) રૂપધારી પરિવાહક દેવ છે. આવી જ રીતે સૂર્યવિમાનમાં પણ છે, ગ્રહવિમાનમાં બે હજાર સિંહરૂપધારી, બે હજાર ગજરૂપધારી, બે હજાર વૃષભરૂપધારી અને બે હજાર અશ્વવરૂપધારી પરિવાહક દેવ છે, નક્ષત્રવિમાનમાં એક હજાર સિંહરૂપધારી, એક હજાર ગજરૂપધારી એક હજાર વૃષભરૂપધારી અને એક હજાર અશ્વરૂપધારી દેવ છે તથા તારાવિમાનમાં પાંચ સિંહરૂપધારી, પાંચસો ગજરૂપધારી, પાંચસે વૃષભરૂપધારી અને પાંચસો અશ્વરૂપધારી દેવ છે.
નવમું દ્વાર સમાસ
ગ્રહાદિ કે શીધગત્યાદિ કા નિરૂપણ
દશમાદ્વારની વક્તવ્યતા gifસ જે મતે ! ચંતિમજૂરિયનિવરતારાવાળું” ઈત્યાદિ
ટીકાર્યું–આ સૂત્ર દ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછયું છે-“pfસનું મરે! ચંજિરિયત્તતાવાળ” હે ભદન્ત ! આ ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ
તિષ્કની વચમાં “#અરે સા સિઘT કોણ ચન્દ્રાદિક કોનાથી સર્વ જતિષ્ક દેવની અપેક્ષા શીધ્રગતિવાળા છે? આ પ્રશ્ન સર્વાભન્તરમંડળની અપેક્ષાથી જાણું જોઇએ, “રે સવ સિઘતા પેa” તથા કેણ સર્વ શીઘગતિ તરક છે? આ પ્રશ્ન સર્વબાહ્યમંડલની અપેક્ષા જાણવું જોઈએ. કારણ કે અત્યંતરમંડળની અપેક્ષા સર્વબાહ્યમંડળની ગતિને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૮