________________
જે ચૈાતિશ્રના ચાર ક્ષેત્ર પ્રારભ થાય છે તે ત્યાંથી કેટલાં ચાજનની ઊંચાઇ પર સૂર્ય વિમાન ગતિ કરે છે ? આના જવાખમાં પ્રભુ કહે છે-“નોયમા ! વરૢ નોળેદિ ગવાયા ત્યારે ચર' હે ગૌતમ ! ત્યાંથી ૭૯૦ ચૈાજન ચાર ક્ષેત્રથી આગળ ૧૦ જનની ઊંચાઈ પર સૂવિમાન ગતિ કરે છે. ‘વ ચંવમાળે ળ ચાર ચ' એવી જ રીતે સમતલભૂમિભાગથી ૯૦ ચેાજનની ઊંચાઈ પર ચન્દ્રવિમાન ગતિ કરે છે. ‘હે તારાપે પુત્તરે લોયળસર્ ચાર ૨'તથા-સમતલભૂમાગથી ૧૧૦ ચેાજનની ઊંચાઈ પર તારારૂપ જ્યોતિશ્ર ગતિ કરે છે. આ પ્રકારે ‘સૂત્રિમાળો ચંદ્વિમાળે કસી લોળેન્દ્િચાર ચર' સૂર્યાંવિમાનથી ચન્દ્રવિમાનનું (અતર) ૮૦ ચેાજનની છે અને સૂ'વિમાનથી આટલું દૂર રહેલ ચન્દ્રવિમાન ગતિ કરે છે. આ સમ્બન્ધમાં આલાપ પ્રકાર આ પ્રમાણે છે-‘સૂવિમાળા' भंते ! केवइयाए अबाया चंदविमाणे चारं चरई' 'गोयमा ! सूरविमाणाओ चंद्रविमाणे असोईए લોળેદિ પારંપ” આજ રીતે આલાપક્રમ આગળ માટે પણ સમજી લેવા ‘સૂવિમાળાઓ નોચળતણ છે તાપે ચાર પર' સૂર્યવિમાનથી તારરૂપ જ્યોતિશ્ર્વક ૧૦૦ ચેાજનની જેટલે દૂર ઉપરના ભાગમાં છે અને તે તેનાથી આટલા ચેાજન દૂર રહીને પેાતાની ગતિક્રિયા કરે છે. ચનમાળાઓ, વીસાનોયનેદિ' રહેળ તારાદવે ચાર ચડ્' આ તારારૂપ જ્યાતિઐક ચન્દ્રવિમાનથી ૨૦ ચૈાજન દૂર ઉપર છે અને ત્યાંથી તે પેાતાની ગતિક્રિયામાં રત થાય છે. સૂત્ર જે હાય છે તે કેવળ વિષયનું સૂચક જ હોય છે. આ માટે અહીં' અનુક્ત પણ ગ્રહાના અને નક્ષત્રાના ક્ષેત્રવિભાગ કે જે અન્યત્ર વર્ણિત કરવામાં આવેલ છે શિષ્યજ્ઞાનના નિમિત્ત પ્રકાશિત કરવામાં આવે છે.
शतानि सप्त गत्वोर्ध्व योजनानां भुवस्तलात् । नवतिं च स्थितास्ताराः सर्वाधस्तान्नभस्तले || तारका पटलाद् गत्वा योजनानि दशोपरि । सूराणां पटलं तस्मात् अशीतिं शीतरोचिषाम् ॥ चत्वारि तु ततो गत्वा नक्षत्रपटलं स्थितम् । गत्वा ततोऽपि चत्वारि बुधानां पटलं भवेत् ॥ शुक्राणां च गुरूणां च भौमानां मन्दसंज्ञिनाम् । त्रीणि त्रीणि च गत्वोर्ध्व कमेण पटलं स्थितम् ||८|| અના અર્થ આ પ્રમાણે છે-સમતલ ભૂમિભાગથી ઉપર આકાશપ્રદેશ ૭૯૦ ચાજન જવાથી ત્યાં આગળ તારા પટલ સ્થિત છે હવે આ તારા પટલથી ઉપર ૧૦ ચેાજન આગળ જઈએ ત્યારે સૂર્ય પટલ આવે છે, આ સૂ`પટલથી આગળ ઉપર ૮૦ ચેાજન ૫૨ ચન્દ્રપટલ સ્થિત છે. આ ચન્દ્ર પટલથી આગળ ૪ ચેાજન આગળ ઉપર જઇએ ત્યાં નક્ષત્રપટલ સ્થિત છે. આ નક્ષત્રપટલથી ઉપર આગળ ૪ ચેાજન પર બુધ મહાગ્રહેાનુ પટલ સ્થિત છે. બુધ મહાગ્રહથી ૩ (ત્રણ) ચેાજન ઉપર આગળ શુક્ર મહાગ્રહનુ પટલ સ્થિત છે. શુક્ર પઢલથી આગળ ઉપર ૩ ચેાજને ગુરૂ ગ્રહેાનુ પટલ સ્થિત છે. ગુરૂગ્રહ પટલથી આગળ ઉપર ૩ યાજન જઈએ ત્યાં મંગળગ્રહનુ પટલ સ્થિત છે. મ ગલગ્રહ પટલથી આગળ ઉપર ૩ ચૈાજન પર શનૈશ્વર મહાગ્રહેાનું પટલ સ્થિત છે. આવી રીતે ગ્રહે। તથા નક્ષત્રોનું અવસ્થાન જાણવુ જોઈએ ૨૭
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૩૭