________________
ચન્દ્રસૂર્યાદિ કે તારાવિમાન ઉનકા ઉચ્ચત્વાદિ કા નિરૂપણ આ પૈકી પ્રથમ દ્વારની વક્તવ્યતા સમ્બન્ધમાં ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું- અસ્થિi મંતે! चंदिम सूरियाणं हिदिपि तारारूवा अणुं वि तुल्ला वि समेवि तारारूवा अणुं वि तुल्ला वि
તારવી | વિ તુરા વિ” હે ભદન્ત ! ચન્દ્ર અને સૂર્ય આદિ દેના, ક્ષેત્રની અપેક્ષા નીચે વર્તમાન તારા વિમાના કેટલાક અધિષ્ઠાયક દેવ, શું હૃતિવિભાવાદિની અપેક્ષાહીન પણ હોય છે? તથા કેટલાક ઘતિવિભાવાદિકની અપેક્ષા સદશ પણ હોય છે? તથા ચન્દ્રાદિ વિમાની સમશ્રેણીમાં સિથત તારાવિમાનના અધિષ્ઠાયક દેવ ચન્દ્ર સૂર્યાદિક દેવેની શુતિ અને વૈભવ આદિની અપેક્ષા શું હીન પણ છે? અને તુલ્ય પણ હોય છે? તથા ચન્દ્રાદિક વિમાનના ક્ષેત્રની અપેક્ષા ઉપર-ઉપરિતના ભાગમાં સ્થિત-તારાવિમાનના અધિષ્ઠાપક દેવ ચન્દ્ર સૂર્ય દેવેની ઘતિ અને વૈભવ આદિની અપેક્ષા શું હીન તેમજ સમાન પણ હોય છે? આ રીતે કાકુની અપેક્ષા લઈને ગૌતમસ્વામીને પ્રશ્ન છે. આ પ્રશ્નને નિચોડ એજ છે કે ચન્દ્ર આદિ દેના વિમાનની નીચે સમશ્રેણીમાં સ્થિત અને ઉપરમાં સ્થિત તારાવિમાનના અધિષ્ઠાપક દેવ શું ઘતિ વિભાવાદિકની અપેક્ષાથી હીન હોય છે? અથવા સમાન હોય છે? આ પ્રશ્રના જવાબમાં પ્રભુ કહે છે-“દંતા, જોયા ! સંવ ગુરવારેચર હ, ગૌતમ ! આવા જ હોય છે અર્થાત ચન્દ્ર સૂર્યાદિક વિમાનની નીચે વર્તમાન તારાવિમાનના દેવ કેટલાક એવા હોય છે જે તેમની વૃતિ અને વૈભવ આદિની અપેક્ષાહીન હોય છે અને કેટલાક એવા હોય છે જે તેમની ઘતિ અને વૈભવ આદિની અપેક્ષા સમાન હોય છે, એવી જ રીતે સમશ્રેણીમાં વર્તમાન અને ઉપરમાં વર્તમાન તારાવિમાનોના દેવના સમ્બન્ધમાં પણ જાણવું. કારણ કે હીન તથા સમાન હૃતિ વગેરેવાળા હોવું આ બધું પૂર્વ ભવમાં સંચય કરેલાં કર્મોના ઉદયાનુસાર જ થાય છે આ રીતે હે ગૌતમ ! જે રીતે તમે પ્રશ્ન પૂછો છે. તેને જવાબ પણ તે જ છે, “રે વેળાં મેતે ! gવં સુવર્ કથિ ” હે ભદન્ત ! આવું આપ કયા કારણે કહી શકે છે કે ચન્દ્રાદિક દેવોની વિભાવાદિકની અપેક્ષા તારારૂપ દેના વિવાદિકમાં હીનતા અને સમાનતા છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે-“જોયમા ! = ર ળ તેસિ વાળું હે ગૌતમ ! જેવું જેવું તે દેવના પૂર્વભવમાં “તવનિમવંમળ સિવારું અવંતિ તપ નિયમ, બ્રહ્મચર્ય અધિક રૂપથી સેવાય છે અર્થાત્ અનશન વગેરે ૧૨ પ્રકારના તપનું શૌચાદિરૂપ નિયમોનું અને મૈથુન વિરતિરૂપ બ્રહ્મચર્યનું અધિક રૂપમાં અથવા હીનરૂપમાં સેવન થાય છે. તા ૨ બં હિં વેવાળે પડ્યું પ ણ કદા જુદં તુરતં વા? તેવા તેવા તે દેવને એવું
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૩૪