________________
'एवमवहाररासिं इच्छं अमावाससंगुणं कुज्जा णक्खत्ताणं इत्तो सोहणगविहिं निसामेह' આ રીતે અનન્તર પૂર્વ કથિત સ્વરૂપવાળી અવધાર્યરાશિને ઈચછીત અમાવસ્યા રાશિથી ગુણ્યા કરીએ તે જે ઈચ્છિત અમાવસ્યાને તમે જાણવા ઈચ્છતા હશે તે આવી મળશે હવે સૂત્રકાર અભિજિત્ આદિ નક્ષત્રના ધન પ્રકારનું કથન કરે છે-જે આ પ્રમાણે છે–આમાં સૌથી પ્રથમ પુનર્વસુ નક્ષત્રને ધન પ્રકાર પ્રકટ કરવામાં આવ્યું છે-“વાવીરૂં જ મુદ્દત્તા છાયાઝીરં વિસરિમાના પુણવતુસ ચ સોદવું વરુ પુ’ ૨૨ મુહૂર્તના ૪૬ બાસઠ ભાગ રૂપ આ પુનર્વસુ નક્ષત્રનું આટલું પ્રમાણશોધન યેગ્ય પૂર્ણ થાય છે આ કઈ રીતે કાઢવામાં આવ્યું છે તે સાંભળે –જે ૧૨૪ પર્વથી પાંચ સૂર્યનક્ષત્ર પર્યાય લભ્ય થાય છે તે એક પર્વથી કેટલાં સૂર્યનક્ષત્ર પર્યાય લભ્ય થશે ? આ માટે ૧૨૪-પ-૧ આ પ્રકારે વૈરાશિક વિધિ અનુસાર રાશિત્રયની સ્થાપના કરવી જોઈએ. આમાં અન્તની ૧ રાશિથી મધની રાશિ ૫ ને ગુણવાથી ૫ રાશિ જ આવે છે એમાં ૧૨૪ને ભાગ લાગતું નથી એટલે ૧૨૪ જ વધેલાં રહે છે હવે નક્ષત્રને લાવવા માટે સપ્તષષ્ટિના ભાગરૂપે ૩૦ અધિક ૧૮ સોથી એને ગુણીને ગુણાકાર રાશિ અને છેદ રાશિમાં ક્રિકથી અપવર્તન કરવાથી ગુણાકાર રાશિ ૯૧૫ થાય છે અને છેદરાશિ બાસઠ રૂ૫ છે. ૯૧૫ વડે ૫ ને ગુણવાથી ૪૫૭૫ આવે છે. છેદરાશિ ૬૨ ભાગરૂપ છે આને ૬૭ થી ગુણવાથી ૪૧૫૪ આવે છે. પુષ્ય નક્ષત્રના ર૩ ભાગ કે જે યુગના ચરમ પર્વમાં સૂર્યની સાથે સમ્બન્ધિત હોય છે તે ૬૨ થી ગુણવાથી ૧૪૨૬ થાય છે જે ૪૫૭૫માંથી ઓછા કરવાથી ૩૧૪૯ શેષ રહે છે હવે મુહર્ત બનાવવા માટે આ સંખ્યાને ૩૦ થી ગુણવાથી ૯૪૪૭૦ આવશે અને છેદરાશિ ૪૧૫૪ થી ભાગીએ તે ૨૦ મુહૂર્ત આવે છે અને બાકીના ૩૦૮૨ વધે છે એના બાસઠ ભાગ લાવવા માટે ૬૨ થી ગુણવામાં આવે તે ૧ લાખ ૯૧ હજાર ૮૪ આવે છે અને છેદરાશિ રૂ૫ ૪૧૫૪ થી ભાગવાથી ૪૬ મુહૂર્તના ૬૨ ભાગ સાંપડે છે. આ પુનર્વસુ નક્ષત્રની સંશોધન વિધિ છે. હવે સૂત્રકાર શેષ નક્ષત્રોની શેધન વિધિનું કથન કરે છે–
बावत्तरं सयं फग्गुणीणं बाणउय वे विसाहासु ।
चत्तारि य बायाला सोज्झा तह उत्तरासाढा ॥५॥ આ બધાને અર્થ આ પ્રમાણે છે–ઉત્તરાફાલ્ગની સુધીના નક્ષત્ર પુનર્વસુ નક્ષત્રથી લઈને ૧૦૨ થી શોધવામાં આવે છે, વિશાખા સુધીના નક્ષત્ર રર થી શોધાય છે અને ઉત્તરાષાઢા સુધીના નક્ષત્ર ૪૪ર થી શેવાય છે (gવં પુનશ્વગુણ ૨ વિઠ્ઠી માાર્થિ તુ સોf pો મમિ મારું વીર્ઘ વોરછામિ નો” અહીં ધનક પુનર્વસુ નક્ષત્રના બાસઠ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૧૪