________________
આવનારી પૂર્ણિમા અને અમાવસ્યા પૌષી પૂર્ણિમા અને અમાવસ્યા છે “માફી મઘા નક્ષત્રમાં આવતી પૂર્ણિમા અને અમાવસ્યા માથી પૂર્ણિમા અને અમાવસ્યા કહેવાય છે. “TIળી' ફલ્યુની નક્ષત્રમાં થનારી પૂર્ણિમા અને અમાવાસ્યા ફાગુની પૂર્ણિમા અને અમાવાસ્યા છે. રેતી’ ચિત્રા નક્ષત્રમાં આવતી પૂર્ણિમા અને અમાવાસ્યા ચૈત્રી પૂર્ણિમા અને અમાવાસ્યા હોય છે. “વાહી’ વિશાખા નક્ષત્રમાં આવતી પૂર્ણિમા અને અમાવાસ્યા વૈશાખી પૂર્ણિમા અને અમાવાસ્યા કહેવાય છે. નેટ્ટામૂટી’ ચેષ્ઠા નક્ષત્રમાં અને મૂલ નક્ષત્રમાં આવતી પૂર્ણિમા અને અમાવાસ્યા જયેષ્ઠામૂલી પૂર્ણિમા અને અમાવાસ્યા કહેવાય છે. “ગાનાઢી’ એવી જ રીતે આષાઢી પૂર્ણિમા અને અમાવાસ્યાના સમ્બન્ધમાં જાણવું જોઈએ. આ પ્રમાણે આ ૧૨ માસની ૧૨ પૂર્ણિમાઓ અને ૧૨ અમાવાસ્યાઓ જાણવી જે કે પ્રશ્ન સૂત્રમાં પૂર્ણિમા અને અમાવાસ્યા એ બંનેનો ભેદપૂર્વક નિર્દેશ કરવામાં આવ્યું છે અને ઉત્તરમાં જે અભેદથી બંનેને નિર્દેશ થયેલ છે તે બંનેમાં એકતા પ્રગટ કરવાના આશયથી થયેલ છેઆ કારણે અમાવાસ્યાઓ પણ શ્રાવિષ્ઠી, પ્રૌષ્ઠપદી, અશ્વયુજી ઈત્યાદિ રૂપથી વ્યપદિષ્ટ થવાને ચગ્ય હોય જ છે.
શંકા-શ્રાવિષ્ઠી પૂર્ણિમા ધનિષ્ઠા નામક નક્ષત્રના યોગથી કે જેનું બીજું નામ શ્રવિષ્ઠા છે, થાય છે પરંતુ શ્રાવિષ્ઠી અમાવાસ્યા જે છે તે તે શ્રવિષ્ઠા નક્ષત્રના વેગથી થતી નથી કારણ કે અમાવાસ્યા અશ્લેષા અને મઘા નક્ષત્રના વેગથી પ્રતિપાદ્યમાન થયેલી છે. તે તેને શ્રાવિષ્ઠી અમાસ કેવી રીતે કહે છે ? આ શંકાને જવાબ આ પ્રમાણે છે-શ્રાવિષ્ઠા પૂર્ણિમા જેની છે તે શ્રાવિડ છે એટલે એ આ શ્રાવિષ્ઠ શ્રાવણમાસ છે તે શ્રાવણમાસની આ અમાવાસ્યા છે એથી આને પણ શ્રાવિષ્ઠીશ્રાવણમાસ ભાવિની કહેવામાં આવેલ છે. આ જ પ્રકારનું કથન પ્રૌષ્ઠપદી અમાવાસ્યા વગેરે માટે પણ લાગુ પાડવું જોઈએ. “સાવિઠ્ઠી મતે ! પુfoળમં વડું વત્તા કો નોતિ’ હવે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું–હે ભદન્ત ! શ્રાવિષ્ઠી પૂર્ણિમાને-પૂણેમાસને-કેટલા નક્ષત્ર ચન્દ્રની સાથે સમ્બન્ધિત થઈને સમાપ્ત કરે છે? આના જવાબમાં પ્રભુ કહે છે-“મા! રિબિન જવા નો રોતિ' હે ગૌતમ ! ત્રણે નક્ષત્ર ચન્દ્રની સાથે સમ્બન્ધિત થઈને પૂર્ણિમાને સમાપ્ત કરે છે તે કદા' આ ત્રણે નક્ષત્ર આ છે-૩ મિટ્ટ સવળો, ધનિ’ અભિજિત્ શ્રવણ અને ધનિષ્ઠા જે કે પ્રકૃતમાં શ્રવણ અને ધનિષ્ઠા આ બે નક્ષત્રે જ શ્રાવિડી પૂર્ણિમાને પરિસમાપ્ત કરે છે. પરંતુ યુગભાવિની પાંચે પૂર્ણિમાએમાંથી કોઈ પણ પૂર્ણિમાની અભિજિત નક્ષત્ર દ્વારા પરિસમાપ્તિ જોવામાં આવતી નથી આથી અહીં કઈ રીતે નક્ષત્રત્રયમાં પરિસમાપકતાનું કથન કરવામાં આવ્યું છે? આ સંબંધમાં એવું જાણવું જોઈએ કે અભિજિત્ નક્ષત્ર શ્રવણ નક્ષત્રની સાથે સંબદ્ધ હોવાથી શ્રવણમાં પરિસમાયતા હોવાને કારણે શ્રવણ સંબદ્ધ અભિજિતુ નક્ષત્રમાં પણ પરિસમાપતા માની લેવામાં આવે છે. પિત્ત-સામાન્યતઃ શ્રાવિષ્ઠી સમાપક નક્ષત્રદર્શન જાણવું જોઈએ. જે વિશેષ રૂપથી એવું જાણવાની ઈચ્છા થાય કે પાંચેય શ્રાવિષ્ઠી પૂર્ણિમાઓમાં કઈ પૂર્ણિમાને કર્યું નક્ષત્ર કેટલાં મુહર્તાના કેટલા ભાગોના કેટલા પ્રતિભાગોના વ્યતીત થવાથી અને કેટલા મુહૂર્તોના કેટલા ભાગ અને પ્રતિભાને ચાલ્યા ગયા બાદ પરિસમાપ્ત કરે છે તે આ માટે જિન પ્રવચન પ્રસિદ્ધ કરણને વિચાર કરે જોઈએ તે આ પ્રકારે છેજમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૧૨