________________
સંસ્થાનાર રિ જો મંતે ! બાવીર જવાળું' હવે ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યુંહે ભદન્ત ! આ અઠયાવીસ નક્ષત્રોની વચમાં જે‘મિક વિ સંકિ ઉન્ન અભિજિત નામનું નક્ષત્ર છે તેનું સંસ્થાન–આકાર કેવું કહેવામાં આવ્યું છે? આના જવાબમાં પ્રભુ પ્રભુ કહે છે-જોયમા ! જોવીસાવસિંfટણ હે ગૌતમ ! ગાયના મસ્તકની જે આવલિ છે. મસ્તકતા પુદ્ગલેની દીર્ઘરૂપ જે શ્રેણી છે–તેના જે આકાર અભિજિત નક્ષત્રને કહેવામાં આવ્યું છે. મૂળાકાર હવે સંક્ષેપથી સમસ્ત નક્ષત્રોના સંસ્થાને–આકારબતાવવાના આશયથી-ગાથા કહે છે–જોરીસાવ૪િier sળી પુwોવચાર રાવી એ તે ઉપર પ્રકટ કરી દેવામાં જ આવ્યું છે કે અભિજિત નક્ષત્રનું સં સ્થાન કાસાર-તળાવ જેવા આકારનું છે. ધનિષ્ઠા નક્ષત્રને આકાર શકુની પક્ષી–જે છે. શતભિષફ નક્ષત્રનું સંસ્થાન પુપપચાર જેવું છે. પૂર્વભાદ્રપદ નક્ષત્રને આકાર અર્ધવાવ જેવું છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્રને આકાર પણ અર્ધવાવ જેવો જ છે. “બાવા' રેવતી નક્ષત્રને આકાર (આકૃતિ) નૌકા જેવું છે. “શાસક્રવંધ' અશ્વિની નક્ષત્રનો આકાર ઘડાની ખાંધ જેવો છે. મ' ભરણી નક્ષત્રનું સંસ્થાન ભગ જેવું છે. “પુર ' કૃત્તિકાનક્ષત્રનું સંસ્થાન કુરાની ધારા જેવું છે. “સી ” રહિણી નક્ષત્રને આકાર ગાડાની ધરી દે છે. “માસીસાવી” મૃગશિરા નક્ષત્રને આકાર હરણના મસ્તક જે છે. “ફિરવિંદુ’ આદ્રનક્ષત્રનો આકાર રૂધિરના બિન્દુ જેવું છે. “તુ પુનર્વસુ નક્ષત્રની આકૃતિ ત્રાજવાને જેવો આકાર હોય છે તેના જેવી છે “માળા' પુષ્યનક્ષત્રનું સંસ્થાન સુપ્રતિષ્ઠિત વર્તમાનની જેવી આકૃતિ હોય છે તેના જેવું હોય છે. “પા” અશ્લેષા નક્ષત્રનું સંસ્થાન ધ્વજાના જેવું સંસ્થાનઆકાર હોય છે તેવું હોય છે. “પા” મઘા નક્ષત્રનું સંસ્થાન પ્રાકારનું જેવું સંસ્થાન હોય છે તેવું છે. “૪િ પૂર્વ ફાગુની નક્ષત્રની આકૃત્તિ અર્ધ પલંગ જેવી હોય છે આજ પ્રકારને આકાર ઉત્તરફાગુની નક્ષત્રને છે “” હસ્ત નક્ષત્રની આકૃતિ હાથના આકાર જેવી હોય છે “મુકુન્દ્રા ' મિત્રા નક્ષત્રની આકૃતિ મુખના મંડનભૂત સુવર્ણ પુષ્પના સેનાજુઈના જે આકાર હોય છે. “વીઝ’ સ્વાતિ નક્ષત્રની આકૃતિ જેવી કીલકની આકૃતિ હોય છે તેના જેવી હોય છે “મણિ' વિશાખાનક્ષત્રની આકૃતિ હેર બાંધવાના દેરડાને જે આકાર હોય છે. તેવા પ્રકારની હોય છે. “gવરી' અનુરાધા નક્ષત્રની આકૃતિ એકાવલી નામના હારને જે આકાર હોય છે તેના જેવી હોય છે જયેષ્ઠા નક્ષત્રની આકૃતિ હાથીના દાંતને જે આકાર હોય છે તેવા પ્રકારની હોય છે “વિરજી ૨ ગ’ મૂલનક્ષત્રની આકૃતિ વિંછીના પૂંછડીને આકાર હોય છે તેવા પ્રકારની હોય છે. વિશ્ચમે a' પૂર્વાષાઢા નક્ષત્રની આકૃતિ હાથીના પગને જેવો આકાર હોય છે તેવા આકારની હોય છે.
ત્તો જ હિંદ નિરીરિ’ ઉત્તરાષાઢા નક્ષત્રની આકૃતિ બેઠેલા સિંહના આકાર જેવી હોય છે. “કંટાળ' આ રીતે આ ઉપર કહેલા અભિજિત્ નક્ષત્રથી માંડીને ઉત્તરાષાઢા નક્ષત્ર સુધીના ૨૮ નક્ષત્રના આકાર હોય છે. સૂ૦૨૩
નક્ષત્રકાર સમાપ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૦૫