________________
‘ળોમારિયા ગુ’ નવ માલિકા નામની પુષ્પલતા વિશેષના સમૂહ ‘ગાવ’ યાવત “મા હૃતિયા ગુમ માગ દંતિકા નામની પુષ્પલતાના સમૂહ છે. તેf Twા એ સમૂહ “સ ઢવvoiકૃણ, નીલ, લેહિત, હરિદ્ર, અને શું એમ પાંચ રંગવાળા “કુસુમ કુમુતિ” પુને ઉત્પન્ન કરે છે. બંને ' જે લતા સમૂહ “મારવંત માલ્યવાન નામના “વારપન્વય” વક્ષસ્કાર પર્વતના “વહુલમામળ અત્યંત સમતલ હોવાથી રમણીય એવા
ભૂમિમા ભૂમિભાગને વાવપુરાના મુપુછપુરવારચિં' પવનથી કંપાયમાન અગ્રભાગવાળી શાખાઓથી ખરેલા પુપ સમૂહ રૂપી શેભાથી યુક્ત “Èતિ” કરે છે. તથા “માવતે માલ્યવાન નામના દેવ “ટ્રસ્થ” ત્યા નિવાસ કરે છે. એ સમ્બન્ધ આગળ કહેવામાં આવશે તે દેવ કેવા છે? તે કહે છે “જદ્ધ જ્ઞાવ ઘન્ટિબોવમgિ' મહદ્ધિક થાવત્ અક પાપમની સ્થિતિવાળા છે. અહીંયાં મહદ્ધિક પદથી લઈને પાપમની સ્થિતિ પર્યન્તના તેના વિશેષણ વાચક પદને સંગ્રહ યાવત્પદથી સમજી લે. એ સંપૂર્ણ પાઠ અર્થ સાથે આઠમાં સૂત્રથી સમજી લે. એ દેવના યેગથી આ પર્વત પણ માલ્યવાન નામથી કહેવાય છે. અરે તેni ! ગુજ એ કારણથી હેગૌતમ! આ માલ્યવાન પર્વત છે, એમ કહેવામાં આવે છે. “મટુત્ત ” તે સિવાય પણ “કાવ જો થાવત્ આ માલ્યવાનું એવું નામ નિત્ય છે. અહીંયાં યાત્પદથી નિત્ય પર્યન્તને સંપૂર્ણ પાઠ ગ્રહણ કરી લે છે સૂ. ૨૫ |
વિભાગ કે કમસે કચ્છાદિવિજય કા નિરૂપણ અહીંયાં પૂર્વ અને અપરના ભેદથી વિદેહ બે કહ્યા છે. તેમાં પૂર્વ વિદેહ મેરૂની પૂર્વ દિશામાં સીતા મહા નદીના દક્ષિણ તથા ઉત્તર ભાગથી બે ભાગમાં અલગ કર્યા છે. અપર વિદેહ મેરૂની પશ્ચિમ દિશામાં સીતામહા નદી દ્વારા અલગ કરાયેલ છે. એ રીતે વિદેહના ચાર ભાગ બતાવ્યા છે. હવે તેમાં વિજય વક્ષસકારાદિની વ્યવસ્થાને સંક્ષિપ્ત કરવા માટે પીંડાર્ધ ગતિથી સૂત્રકાર દ્વારા કહેવામાં આવનારી રીતથી વિજયાદિ દુર્બોધ જેવા પ્રતીત થાય છે. તેથી વિસ્તાર પૂર્વક તેનું નિરૂપણ કરવામાં આવે છે. તેમાં એક ભાગમાં માલ્યવદાદિ ગજદન્તાકાર વક્ષસ્કાર પર્વતની નજીક એક વિજય કહેલ છે. તથા ચાર જજુ વક્ષસ્કાર પર્વત ત્રણ અન્તર્નાદીયે એ સાતેના અંતર, પ્રત્યુત્તરમાં એક એક વિજય હોવાથી છ વિજય થઈ જાય છે આ ચાર વક્ષસ્કાર પર્વત એક એક મધ્યમાં આવેલ નદીથી અન્તરવાળા છે, આ રીતે ચાર વક્ષસ્કાર પર્વતની વચમાં ત્રણ અન્તર્નાદી થાય છે. આ રીતની વ્યવસ્થા સમજવી. તેથી દરેક વનના મુખ પ્રદેશમાં એક એક વિજ્ય કહેલ છે. આ રીતે દરેક વિભાગમાં આઠ વિજયે સિદ્ધ થાય છે, ૧ ચાર વક્ષસ્કાર પર્વત. ત્રણ અન્તર્નાદીયા, એક વનમુખ આ રીતે તેની વ્યવસ્થા હોય છે પૂર્વ વિદેહમાં માલ્યવાનું ગજદન્ત પર્વતની પૂર્વ દિશામાં તથા સીતા મહા નદીની ઉત્તર દિશામાં એક એક વિજય હોય છે. તેનાથી પૂર્વમાં પહેલે વક્ષસ્કાર પર્વત આવે છે. તેની પૂર્વમાં બીજુ વિજય, તેનાથી પૂર્વમાં પહેલી અન્તર્નાદી, આ રીતના કમથી ત્રીજુ વિજ્ય તથા બીજે વક્ષસ્કાર પર્વત ચેાથે વિજ્ય તથા બીજી અન્તર્નાદી, પાંચમું વિજય અને ત્રીજે વક્ષસ્કાર પર્વત છઠું
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૮૭