________________
દ્વીપમાં મહાહુ કેટલા કહેવામાં આવ્યા છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયમ! ! સીસ્ટમ
T GUત્તા” હે ગૌતમ! અહીં ૧૬ મહાદે કહેવામાં આવેલા છે. એમાં ૬ મહાહુદે ૬ વર્ષધર પર્વતના અને શીતા તેમજ શીદા મહાનદીઓના દરેકના ૫-૫ આમ બધા મળીને એ મહાકુંદો ૧૬ થઈ જાય છે.
મહાનદીનામક દશમાદ્વારની વક્તવ્યતા નવુદીવેvi મતે ! હવે વફવા ળક્યો વાતqવાઢTો guત્તાવો” હે ભાન્ત ! જ બૂદ્વિીપ નામક દ્વીપમાં કેટલી મહાનદીઓ કે જેઓ વર્ષધરના હદેથી નીકળી છે કહેવામાં આવેલી છે? અહીં જે “વર્ષધર પ્રવાહો એવું વિશેષણ મહાનદીઓનું કહેવામાં આવ્યું છે. તે કુંડેમાંથી જેમને પ્રવાહ વહે છે એથી કુંડ પ્રવાહવાળી મહાનદીઓના વ્યવચ્છેદ માટે આપવામાં આવેલ છે. એ કુડે વર્ષધરના નિતંબસ્થ હોય છે. એમનાથી પણ એવી મહાનદીઓ નીકળી છે. એથી એમના સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યો નથી પરંતુ પધ,
મહાપદ્મ, વગેરે જે છે તેમનામાંથી જેમનું ઉદ્ગમ થયું છે, એવી નદીઓની સંખ્યા કેટલી છે, એ જાણ્યા માટે અહીં આ પ્રશન કરવામાં આવેલ છે. તેમજ જરૂપાએ કુ. gવાંgrો મારૂં નિત્તા ઓ જે વર્ષધરના નિતમ્બસ્થ કુંડમાંથી નીકળે છે, એવી મહા નદીઓ કેટલી છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“વોયમા! વંધુરી વીવે જો માળો graqવાળો હે ગૌતમ ! આ જંબુદ્વિપમાં જે વર્ષધર પર્વસ્થ હૃદથી મહાનદીઓ નીકળી છે, એવી તે મહાનદીઓ ૧૪ છે. તેમજ છાવત્તર માળો ગુvegવાળો’ જે મહાનદીઓ કુંડોમાંથી નીકળી છે તે ૭૬ છે. ૧૪ મહાનદીઓના નામે ગંગા સિંધુ વગેરે છે. દરેક ક્ષેત્રમાં એ મહાનદીઓ બખે વહે છે. ભરતક્ષેત્રમાં ગંગા અને સિંધુ એ બે મહાનદીઓ વહે છે, તેમજ કુડપ્રભવા જે ૭૬ મહાનદીઓ છે તેમનામાં શીતા મહાનદીના ઉત્તરમાં આઠ વિજયોમાં અને શીતદાન યામ્ય આઠ વિજયોમાં એક-એક કુડપ્રભવા મહાનદી વહે છે. એનાથી ૧૬ ગંગા અને ૧૬ સિધુ નદીઓ વહે છે. તથા શીતદાના યામ્ય આઠ વિજોમાં તેમજ શી દાના ઉત્તરના આઠ વિજેમાં એક-એક નદી વહે છે તેથી ૧૬ રક્તા અને ૧૬ રક્તાવતી નદીઓ વહે છે. આ પ્રમાણે ૬૪ તેમજ ૧૨ પૂર્વોક્ત અંતર્નાદીઓ આમ બધી મળીને ૭૬ કુડપ્રભવા મહાનદીઓ છે. જો કે કુડપ્રભવા નદીઓમાં શીતા-શી દાના પરિવારભૂત હોવાથી મહાનદીત્વની સંભાવના શક્ય નથી પણ છતાં એ પિત–પિતાના વિજયગત ચતુર્દશ સહસ્ત્ર નદીઓના પરિવારભૂત હોવાથી તેમનામાં મહાનદીવ આવી જાય છે. “gaોમેવ સપુવાળ મંજુરીવે સીવે નહિં માળો મચંતીતિ માર્ચ આ પ્રમાણે આ જંબુદ્વિપ નામક દ્વીપમાં બધો મળીને ૯૦ મહાનદીઓ આવેલી છે એવી તીર્થકરેની આજ્ઞા છે.
“વંજુરી મંતે ! ટી મરર વસુ-વહુ વા મહાળો ઘનત્તમ’ હે ભદંત ! આ જંબુદ્વિપ નામક દ્વીપમાં જે ભરતક્ષેત્ર તેમજ અરવત ક્ષેત્ર છે તેમાં કેટલી મહાનદીઓ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૨૨