SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભવને માં, પિત–પિતાના પ્રાસાદાવર્તાસકમાં જે પ્રમાણે પ્રથમ સૂત્રમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે પિત–પતાના ચાર હજાર સામાનિક દેવે વગેરેની સાથે પરિવૃત થઈને ભેગો ભેગવી રહી હતી, તેમના નામે આ પ્રમાણે છે “મેહંવત , મેઘવ રૂ, અમે રૂ, મેહમાર્જિની ૪, સુરા ૧, વચ્છમિ તાચ ૬, વાલેor , ઘટ્યાદા ૮ | મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા, વત્સમિત્રા, વારિસેણ અને બલાહકા. “યં વેવ પુદાવળિથે નાવ વિહાંતિ” માં જે યાવત્ પદ આવેલ છે તેથી “પરં મદત્તરિવાહિં સાપવા અહીંથી માંડીને “રેવેÉિ તેવીદ ૨ સદ્ધિ સંપરિવુerગો’ સુધીને પાઠ ગૃહીત થયેલ છે. એટલે કે જે પ્રમાણે આ પાઠ પ્રથમ સૂત્રમાં કહેવામાં આવે છે, તે જ પાઠ અહીં ગૃહીત થયેલ છે. યાવત્ પદનું એજ પ્રજન છે. એ પાઠમાં અને આઠ અલોક વાસિની દિકુમારિકાઓમાં આટલે તફાવત છે કે આ આઠ મહતરિક દિકકુમારિકાઓમાં જે ઉર્વ લોકવાસિતા છે તે આ સમતલ ભૂતલથી પ૦૦ એજન ઊંચાઈ વાળા નન્દન વનમાં આવેલા પંચશતિક આઠ કૂટમાં રહેવાથી છે. અહીં એવી આશંકા કરવી જોઈએ નહિ કે જેમ અલેકવાસિની આઠ દિકકુમારિકાઓને વાસ ગજદન્ત ગિરિગત અષ્ટ કૂટમાં કીડા નિમિત્તે હોય છે, અને એથી જ તેમને “ઝઘોરોક્રવારની એ વિશેષણથી અભિહિત કરવામાં આવી છે તે આ પ્રકારને જ એમને નિવાસ પંચશતિક આઠ કૂટોમાં રહેવાથી થતા હશે? કેમકે અલેકવાસિની આઠ દિકુમારિકાઓને વાસ તે આ પ્રમાણે ગજદન ગિરિઓની નીચેના ભવનમાં સાંભળવામાં આવેલ છે, એજ પ્રમાણે એ ઉર્વલકવાસિની આઠ દિકુમારિકાઓ ત્યાં નિવાસ કરે છે, એવું સાંભળવામાં આવ્યું નથી, એ તે નિરંતર त्यां रहे छे. तए णं तासिं उद्धलोगवत्थव्वाणं अतुण्डं दिसाकुमारीमहत्तरियाणं पत्तेय २ ગાસળારું અંતિ’ જ્યારે તીર્થંકર પ્રભુને જન્મ થઈ ગયા, ત્યારે એ ઉદ્ઘલેકવાસિની આઠ દિકુમારિકાઓએ પિતાપિતાના આસને કંપિત થતાં જોયાં. “તે રેવ પુcવવuિr માળિદ તે જોઈને તેમણે શું કર્યું ? આ સંબંધમાં જાણવા માટે સૂત્ર પ્રથમમાં જે પ્રમાણે કહેવામાં આવેલું છે, તે પ્રમાણે જ સઘળું કથન સમજવું જોઈએ. કાર મળે તેવાfqg उजूढलोगवत्थव्वाओ अटु दिसाकुमारीमहत्तरियाओ जे णं भगवओ तित्थगरस्स जम्मणमहिम વિસામો તેણં તુમેહિં જ માર્ગ યાવત્ હે દેવાનું પ્રિયે અમે લેકે ઉર્વલેકવાસિની આઠ દિકુમારિકા મહત્તરિકાઓ છીએ. અમે ભગવાન તીર્થકરને જન્મ મહોત્સવ ઉજવીશું. એથી આપશ્રી “અસંભવ્યમાન છે, પરજનને આપાત જેમાં એવા એકાન્ત સ્થાનમાં વિસદશ જાતીય આ બધી શા માટે આવી છે ? આ જાતની આશંકાથી આકુલિતચિત્ત થશે નહિ. “ત્તિ દું કરવુધિમં વિલીમાં અવમંતિ’ આ પ્રમાણે કહીને તેઓ ઇશાન કોણ તરફ જતી રહી. ‘અવનમિત્તા જાવ અદમવસ્ત્ર વિષષત્તિ ત્યાં જઈને તેમણે યાવત્ આકાશમાં પિતાની વિકિયા શક્તિ વડે મેઘની વિતુર્વણા કરી. અહીં યાવત્ પદથી ૩. चियसमुग्याएणं समोहणंति समोहणित्ता, संखिज्जाई जोयणाई दण्डं निसिरंति, दोच्चं वेउव्वियसमु જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૬૪
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy