SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના કૌટુંબિક પુરૂષને બેલાયા.(વિજ્ઞાર્થ )બેલાવીને તેમને આ પ્રમાણેકહ્યું હે દેવાનુપ્રિ તમે આભિષેક્ય હસ્તિરત્ન ને સજિજત કરો વગેરે સર્વકથન પહેલાં મુજબ જઅત્રે પણ સમજવું. અહીં મજજન ગૃહમાં પ્રવેશ તથા સ્નાન કરવા સુધીનો પાઠ સંગૃહીત થયેલે છે, એવું સમજવું ત્યારબાદ તે(બનનારી uિm વવ વ તૂર)નરપતિ ભરત તે અંજન ગિરિ સદશ ગજપતિ ઉપર આરૂઢ થઈ ગયા. (જે સર્વ દા દેટ્ટા)અહીં હવે બધું વર્ણન જેવું વિનીતા રાજધાની થી નિકળતી વખતે-વિજય મેળવવા માટે પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેવું જ તે બધું કથન અહીં પ્રવેશકરતી વખતે પણ પૂર્વકથન પ્રમાણે યથાર્થ સમજીલેવું જોઈએ (णवरं णव महाणिहिओ चत्तारि सेणाओ ण पविसंति सेसो सो चेव गमो जाव णिग्घोसणाइएणं विणीयाए रायहाणीए मज्झ मज्झेणं जेणेव सए गिहे जेणेव भवणवरवाडि सगपडिदुवारे तेणेव જમણ) પણ પ્રવેશ કરતી વખતે આટલી વાત વિશેષ થઈ કે વિનીતા રાજધાનીમાં મહા નિધિઓએ પ્રવેશ કર્યો નહીં. કેમકે એક-એક મહાનિધિનું પ્રમાણ વિનીતા રાજધાનીની બરાબર હતું એથી તેમને ત્યાં સ્થાન મૂલે જ કેવી રીતે આ પ્રમાણે ચાર પ્રકારની સેના પણ તેમાં પ્રવિષ્ટ થઈ નથી. શેષ બધું કથન અહિં પૂર્વ પાઠવત્ સમજવું જોઈએ આ પ્રમાણે પૂર્વોક્ત કે જે ગડ ગડાહટવનિ સાથે તે ભરત નરેશ વિનીતા રાજધાની વચ્ચે થઈ ને જયાં પોતાનું ભવન હતું રાજ ભવન હતું. અને તેમાં પણ જ્યાં પ્રાસાદાવતંસકઢાર હતું તે તરફ રવાના થયો. ભરત ચકવતીએ જ્યારે પ્રવેશ દ્વારમાં પ્રવેશ મેળવ્યું તે વખતે આભિગિક દેવોએ શું કર્યું? એ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકાર કહે છે- (તપળ તરણ મદદ નોr વિ શાहाणि मज्झ मज्झेण अणुपविसमाणस्ल अपपेगइया देवा विणीय रायहाणि सभंतरबाहिरिय શિવમકિનાર૪િ૪ વરિ)જ્યારે ભરત રાજા વિનીતા રાજધાનીમાં પ્રવેશ કરવા માટે તે રાજધાનીના ઠીક મધમાં બાવેલા માર્ગ ઉપર થઈને જઈ રહ્યો હતો તે સમયે કેટલાક આજ્ઞાકારી વ્યંતર રૂપ દેવ, આભિયોગિક દેવોએ તે વિનીતા રાજધાનીને અંદર અને બહાર જલ સિંચિત કરી તાળ કરી દીધી હતી. કચરાને સાવરણીથી સાફ કર્યો અને ગોમયાદિથી લિપ્ત કરીને રાજ ધાનીને સ્વચ્છ બનાવી દીધી હતી. આ પ્રમાણે તે રાજધાનીને તે દેએ સાફ કરી નાખી હતી કે કઈ પણ સ્થાને કચરો દેખાતો ન હતું, તે દેએ ગેમયા દિથી લીપીને જમીનને એવી રીતે પરિક્ત કરી નાખી હતી કે જેથી તેમાં કઈ પણ સ્થાને ગર્તવગેરેના ચિહ્નો પણ દેખાતા નહોતા. તેમજ(cro વંચઢિયં #ત)કેટલાક આભિગિક દેવોએ તે વિનીતા રાજધાનીને મંચાતિમંચથી યુક્ત બનાવી દીધી હતી. જેથી પોતાના પ્રિય નરેશના દર્શન માટે ઉપસ્થિત થયેલી જન મંડલી એ મંચ ઉપર બેસી ને વિશ્રામ લઈ શકે. (હવું રે gિ ggg) આ પ્રમાણે જ ત્રિક ચતુષ્ક ચત્વર અને મહાપ સહિત રાજધાનીને સમસ્ત રસ્તાઓમાં સ્વચ્છતા વગેરેનું કામ સંપન્ન કરીને આભિયોગિક દેવોએ તે સ્થાન ઉપર પણ મંચાતિમંચ બનાવી દીધા. (જરૂચા પાવાવસત્તિા ધરાવાળાભૂિમધ, સજેશા સારહત્રોથમાં તિ) કેટલાક દેવોએ તે રાજધાનીને અનેક રંગોના વોથી નિર્મિત ઊંચી ઊંચી ધજાઓથી અને પતાકાઓથી વિભૂષિત ભૂમિવાળી બનાવી દીધી. તેમજ કેટલાક દે બે સ્થાને સ્થાન ઉપર ચંદરવાઓ તાણીને તે ભૂમિને સુસજિજત કરી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૨૬૫.
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy