SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ રહયુ છે તે ખધુ રહે છે. તાપથ આ પ્રમાણે છે એ નિધિથી સમસ્ત શુભ-અશુભ જાણવામાં આવે છે. શિલ્પશત ઘટ-લેાહ, ચિત્ર, વસ્ત્ર તેમજ નાપિત એ પાંચ શિલ્પેના દરેકે દરેક શિલ્પના-૨૦-૨૦ ભેદ છે આ પ્રમાણે અ શિલ્પશત તેમજ કૃષિ, વાણિજય વગે૨ે ત્રણ ક્રમ કે જે ઉત્તમ મધ્યમ અને જધન્યના ભેદથી ત્રણ પ્રકારના છે. અને જેમનાથી પ્રજાઓનાનિર્વાહ થાય છે, તેમના અભ્યુદય થાય છેજાણવામાં આવે છે. सप्तमनिधि-लोहस्स य उत्पत्ती होइ महाकालि आगराणंच । रुपस्स सुवण्णस्स य मणिमुत्तसिलप्पवालाणं ||८|| એ મહાકાલ નામક નિધિમાં અનેક પ્રકારના લેાખડની ઉત્પત્તિ ખતાવવામાં આવી છે. તેમ ચાંદી, સેાનામણિ, મુક્તાશિક્ષા સ્ફટિક વગેરે તેમજ પ્રવાલ-મૂંગા વગેરેની ખાણાની ઉત્પત્તિ ખતાવવામાં આવી છે, अष्टमनिधि-जोहाण य उत्पत्ती आवरणाणं च पहरणाणं च । सव्वा य जुद्धणीई माणवगे दंडणीइ य ૫ એ માણુવક નામક આઠમી નિધિમાં ચાષ્ઠાએની, કાયરાની આવરણાની શરીર રક્ષક કવચાદિ વસ્તુની સમસ્ત પ્રકારના પ્રહરણે શસ્રા ની યુદ્ધનીતિ ગરુડ, શકટ, ચક્ર વ્યૂહ વગેરે રૂપમાં રચનાવાળા યુધ્ધોની નીતિની તેમજ સામ, દામ દન્ડ અને ભેદ એ ચાર પ્રકારની નીતિઓની ઉત્પત્તિ કહેવામાં આવે છે એટલે કે એ નિધિથી એ સમસ્ત વસ્તુઓની ઉત્પત્તિનુ જ્ઞાન ચક્રવતી ને પ્રાપ્ત થાય છે. नवमीनिधि-विही णाडगविही कव्वस्स य चउव्विहस्स उत्पत्ती । संखे महाणिहिम्मि तुडिअंगाणं च सव्वेसि 11811 એ શખ નામક નિધિમાં નાટયનિધિની ૩૨ સહસ્ર નાટકાભિનય રૂપ અંગ સ ંચાલન કરવાના પ્રકાની નાટયનિધિ ૩૨ પ્રકારના નૃત્ય-ગીતવાદ્યોની અભિનય વસ્તુથી સબદ્ધ પ્રદર્શન નના પ્રકારની તેમજ ધમ, અથ, કામ અને મેક્ષ એ પુરુષાર્થાનુ પ્રતિપાદન કરનારા ગ્રન્થની અથવા સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ અને સંકીણુ એ ચાર પ્રકારની ભાષાએમાં નિબદ્ધ શ્રન્થેની અથવા ગદ્ય-પદ્ય ગેય, અને ચૌણૅ પદેથી બન્ને ગ્રન્થ-એમની અને સમસ્ત પ્રકારના ત્રુટિતાગાની નિષ્પત્તિ હોય છે. એમાં જે ધર્માદિ પુરૂષાથ ચતુષ્ટયથી નિબદ્ધ ચવિધ કાવ્યા છે તે તે પ્રસિદ્ધ છેજ તેમજ દ્વિતીય પ્રકારના ચતુર્વિધ કાવ્યે પણ કે જે સંસ્કૃત, પ્રકૃત ભાષાએમાં નિખદ્ધ થયેલાં છે, પ્રસિદ્ધ છે. અપભ્રંશ કાવ્ય તે છે કે જે ભિન્ન ભિન્ન દેશેાની ભાષાએમાં નિબદ્ધ હોય છે. તથા શૌરસેની વગેરે ભાષાઓમાં જે કબ્જે. નિષદ્ધ હોય છે તે સોંકીણ ભાષા નિષદ્ધ કાવ્ય છે. તૃતીય ચતુષ્ટમા જે કાળ્ય શાસ્ત્ર પતિજ્ઞાધ્યયનની જેમ છન્દરચનાથી નિદ્ધ હાતુનથી તે પદ્ય કાવ્ય છે. નિષાય, ઋષભ, ગાંધાર, ષડૂજ, મધ્યમ અને ધૈવત એ સ્વરેામાં નિબદ્ધ હોય છે. અને એમના અનુરૂપજ તન્ત્રીલય વગેરેયી સમન્વિત થઈને ગાવાલાયક હોય તે ગેયકાવ્ય કહેવાય છે. જે કાવ્ય બ્રહ્મચર્યાયન પદની જેમ ખાતુલક મહુલ હોય છે. ગમ પાઠ બહુલ હાય છે, નિપાત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૨૫૫
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy