SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠ ચામર ઢોળવા માંડ્રયા. હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે તે ભરત ચકી કેવો થઈ ને વરદામ તીર્થ ઉપર ગયે અને કેવી રીતે તેણે વરદામ તીર્થ ઉપર પોતાના સ્કધાવારનો પડાવ નાખે. તેમજ તે ભરતચક્રી કે હતો ? હવે સર્વપ્રથમ વિશેષણે વડે ભરતચક્રીના સંબંધમાં જ વિશેષતા પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે (નાથar vagશિવરરહ્મરાવ માઢકન્ન૪િ૪) અહીં “માર્થ’ એ દેશી શબ્દ છે અને એ હાથમાં પકડવા માટેના અર્થમાં પ્રયુક્ત થયેલ છે. આ પ્રમાણે જેમણે પિતા-પિતાના હાથમાં વરફલકહાલો લઈ રાખી છે, શ્રેષ્ઠ કમરબંધથી જેમને કટિ ભાગ બહુ જ કસીને બાંધવામાં આવ્યો છે. તેમજ વંશની શલાકાઓથી નિર્મિત જેમના ખેટકે-બાણો–છે–તેમજ દૃઢ બદ્ધ કવચઅર્થાત્ જે મજબૂત કવચથી સુસજિજત છે. એવા સહસ્ત્રો દ્ધાઓથી તે ભરતચકી યુક્ત હતે. ( ૩૬ વામસતા પરાક્ષનયંતિ ચામાચઢાછરંવારા ) ઉન્નત તેમજ પ્રવર શ્રેષ્ઠ મુગુર-રાજચિન્હ વિશેષિત શિરોભૂષણ કિરીટ-સદશ શિરોભૂષણ પતાકાલઘુપતાકાઓ, ધ્વજાઓ–વિશાળ પતાકાઓ વૈજયંતી-પાર્વભાગમાં નાની-નાની બે પતાકાઓથી યુકત પતાકાએ ચામર તેમજ છત્ર એ સર્વની છાયાથી તે યુત હતા, (અહીં અંધકાર પદથી મુકટાદિકેની છાયા ગૃહીત થઈ છે, એથી આ જાતના કથનથી આપ જનિત ૨હિત તે ભરતચક્રી પ્રગટ કરવામાં આવેલ છે) (તિળિયાવાવના વિકgrળ ૪૪પ દિમાવદાન રોહિ) અસિ-તલવ ૨ વિશેષ, ક્ષેપણ ગે કૃણ, -સામાન્ય તલવાર ચાપ–ધનુષ્ય, નારાચ-આંખું લેખિંડનું બનેલું બાણ, કણક-બાણવિશેષ, ક૯પનીલઘુ-ખડૂગ-શૂલ લગુડ યષ્ટિ વિશેષ ભિન્દ માલ-બલમ-મહાફલક યુક સુદીધ આયુધવિશેષ ધનુષ-વંશમય બાણાસન. તૂણ-તુણીર, શર-સામાન્ય બાણ એ સર્વ પ્રહરણોથી કે જે (શાસ્ત્રીદિય સુવિધા મળે પિયતfourવિ) કાળા’નીલા, લાલ, પીળા અને વેત રંગમાં અનેક સહસો ચિતોથી યુક્ત હતાં એટલે કે એ સર્વે ચિન્હા જાતિની અપેક્ષાએ પાંચ વર્ણના જ હતાં, પરંતુ વ્યક્તિની અપેક્ષાએ અવાન્તર ભેદથી એ સહસ્ત્રોની સંખ્યામાં હતાં કેમકે આમ જોવામાં આવે છે કે રાજાએાના શસ્ત્રાધ્યક્ષ તત્તજજાતીય, તત્તદેશીય શસ્ત્રોના પરિઝન-નિમિત શસ્ત્રકેશની ઉપર ઉપર્યુકત ચિન્હ બનાવી દે છે. અને શસ્ત્રોની ઉપર પણ તત્તદ્વર્ણમય અનેક ચિન્હ કરી નાખે છે. એવાં શસ્ત્રોથી તે ભરત ચકી યુકત હતો. તેમજ (ઝcજાણીદાર છેસ્ટિનિય દૃશિ ગુઢાર અનાદરસદણ પાતળદ્રશ્નમાળage) જ્યારે ભરત ચકી આ બધી યુદ્ધ-સામગ્રીથી સુસજજ થઈને જઈ રહ્યો હતો, તે સમયે તેની સાથેના કેટલાક દ્ધાઓ ભુજાઓ ઠકતા એટલે કે યુદ્ધ માટે અમે તત્પર છીએ આ જાતને ભાવ વ્યક્ત કરતા સાથે ચાલી રહ્યા હતા. કેટલાક દ્ધાઓ સિંહ જેવી ગર્જના કરતા ચાલી રહ્યા હતા, કેટલાક દ્ધાએ હર્ષાવિષ્ટ થઈને સીતકાર શબ્દ કરના-કરતા આગળ ધપી રહ્યા હતા. ઘોડાઓના હણહણાટથી દિશાઓ વ્યામ થઈ રહી હતી. હસ્તિ ગુલગુલાયિત-હાથીઓની ચીલથી મહાશબ્દ થઈ રહ્યો જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૮૫
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy