________________
દિવ) શ્રાણુ માસની કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથિમાં પૂર્વ અવસર્પિણી કાળના અષાઢ માસની પૂર્ણિમા તિથિ રૂપ અંતિમ સમયની સમાપ્તિ થઈ જશે. (પાવડરનત્તિ મિકુળવાસ્તે) ખાલવ નામના કરણમાં ચન્દ્રની સાથે અભિજિત નક્ષત્રનો યાગ થશે ત્યારે (ચોલમસમયે) ચતુર્દશ કાળે ને જે ઉચ્છવાસ કે નિ:શ્વાસ રૂપે પ્રથમ સમય છે તે સમયે (अनंतेहि वण्णपज्जवेहि, जाव अनंत गुणपरिवुड्ढीप परिबडूढमाणे २ एत्थणं दूसमदूसમાળામં ક્ષમા ડિજ્ઞિસર) અનંતવર્ણ પર્યાયે થી, યાવત અનંત ગન્ધ પર્યાયાથી, અન ંતરસ પર્યાયથી અન ંત સ્પર્શ પર્યાયાથી, અનંત સહનન પર્યાયેાથી, અનંત સ ́સ્થાન પર્યાયેાથી, અન ત ઉચ્ચત્વ પર્યંચેાથી, અનંત આયુષ્ય પર્યાયાથી અનત અનુરુલઘુ પાંચેાથી, અનંત ઉત્થાન, ક, ખળ——વીર્ય પુરૂષકાર પર્યાયોથી અનત ગુણુ વૃદ્ધિયુક્ત થતા આ દુષ્કર્મ ક્રુષ્ણમા નામને કાળ પ્રારંભ થશે. ચતુર્દશ પ્રકારના કાળે! આ પ્રમાણે છે નિઃશ્વાસ અથવા ઉચ્છ્વાસ (૧) પ્રાણ (૨) મ્હેક (૩) લવ (-), મુહૂત્ત (૫), અહેારાત્ર (૬), પક્ષ (૭), માસ (૮) ઋતુ (૯) અયન (૧૦), સ યંત્સર (૧૧) યુગ (૧ર) કરણ (૧૩) અને નક્ષત્ર (૧૪) સમય કાળને નિવિભાગ અંશ છે, એથી એમાં આદિ અંતના વ્યવહાર થતા નથી તથા આવલિકારૂપકાળમાં અવ્યવહાયતા છે. એથી સમયપદથી અહીં ઉચ્છ્વાસ નિ:શ્વાસમાંથી એકતરનું ગ્રેડણુ કરવામાં આવેલ છે. અને અહી થી ચતુર્દ શકાળ વિશેષાની ગણના કરવામાં આવી છે. એવું અહીં સમજવું જોઇએ. એ ચતુર્દશ કાલાને જે પ્રથમ સમય છે તેજ ઉત્સર્પિણી કાળના પ્રથમ આરકના પ્રથમ સમય છે, કેમકે અવસર્પિણીકાળ સંબંધી એ ચતુર્થાંશ નિઃશ્વાસાદિ કાળ વિશેષાની દ્વિતીય આષાઢ પૌ માસીના ચરમ સમયમાં જ પરિસમાપ્તિ થઈ જાય છે. તાત્પર્યં આ કથનનું આ પ્રમાણે છે કે જ્યારે અવસર્પિણી આદિરૂપ મહાકાળ પ્રથમતઃ પ્રવૃત્ત થાય છે તે જ સમયે તદવાન્તર ભૂત સવ” નિઃશ્વાસાદિ રૂપ ચતુ શ કાળ વિશેષ યુગવત પ્રવૃત્ત થાય છે અને જયારે પાતપેાતાનું પ્રમાણ સમાપ્ત થઈ જાય છે. ત્યારે તેઓ બધા જ સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે પ્રારંભ થયેલ અને સમાપ્ત થયેલ તે નિશ્વાદિ કાળ વિશેષ મહાકાળની પશ્યિમાપ્તિ થતાં જ સમાપ્ત થઈ જાય છે. અહીં કાઇ એવી આશંકા કરે છે કે ઋતુ અષાઢની આદિમાં પ્રવૃત્ત હોય છે, એવુ શાસ્ત્રનું કથન છે અને તમે અહી' આમ કહે છે કે ઉત્સર્પિણી શ્રાવણ માસના આદીમાં પ્રવૃત્ત થાય છે. એથી જે ચતુર્દશ કાળાના આદી સમય છે. તે જ ઉત્સપી°ણીને પ્રથમ સમય છે, એવું કથન સંગત લાગતુ નથી. કેમકે અધી ઋતુની પરીસમાપ્તી થઇ જાય છે. તા આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે શ્રાવણાદી પ્રાવૃત્ત આશ્વિનાદિ વર્ષો મા શી ષાંદિ શરદ માઘાદિ હેમન્ત, ઐત્રાદિ વસન્ત અને જયાષ્ઠાદિ ગ્રીષ્મૠતુ છે એ રીતે આચાર્યએ ઋતુ ક્રમનું વર્ણન કર્યુ છે. એથી આગમસમ્મત અનુમાનથી આ પક્ષમાં કોઈ પણ જાતને દોષ નથી.
હવે ગૌતમ સ્વામી પ્રભુને આ પ્રમાણે પૂછે છે કે
(तीसे भंते समाए भरहस्स वासस्स केरिसप आयोरभावपडोयारे भविस्सर) हे ભદન્ત ! આ ઉત્સર્પિણી કાળના પ્રથમ આરામાં ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવ-પ્રત્યવતાર
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૬