________________
સીવિવર્યમો) છપ્પન નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો છે, કે જેઓનું ભેગ ક્ષેત્ર વિધ્વંભમાન ત્રણ હજારને પંદર ૩૦૧૫ તથા સડસડિયા ત્રિીસ ભાગ ૬ અર્થાત્ જે નક્ષત્રોનું ભેગ ક્ષેત્ર વિષ્ઠભમાન ૩૦૧૫s આટલા પ્રમાણવાળું હોય એવા પણ નક્ષત્રો હોય છે.
હવે આ પ્રકારના પરિમાણુનું વ્યાસમાન શ્રીભગવાને પ્રતિપાદિત કરેલ છે? આ પ્રકારની જીજ્ઞાસાના શમન માટે કહે છે. આ ભરત ક્ષેત્રમાં પોતપોતાની ગતિથી પિત પિતાના કાળ પરિમાણુથી ક્રમશઃ જેટલું ક્ષેત્ર અનુમાનગણ્ય અથવા જ્ઞાન ચક્ષુથી વ્યાપ્ય માન ક્ષેત્રની સંભાવના કરે એટલા ક્ષેત્રના એક અધ મંડળની કલ્પના કરવી, કારણ કે કેઈપણ ક્ષેત્રને પાછળ ભાગ માત્રજ દેખવામાં શકય હોય છે. તેથી જ આટલા પ્રમાણથી બીજું અર્ધ મંડળ થાય છે. આ રીતે બુદ્ધિમાં વિચાર કરીને બમણું અર્ધ મંડળને જ સંપૂર્ણ મંડળ કલ્પી લેવું. તેથી સંપૂર્ણ મંડળનું વિષ્ક પરિમાણુ પ્રતિપાદિત કરેલ છે. આ વિષયમાં અંકપ્રતિપાદક કેટલિક ગાથાઓ પ્રતિપાદિત કરેલ છે તે આ પ્રમાણે છે.
मंडलं सय सहस्सेण अट्ठाणउए छित्ता इच्चेस णक्खत्ते ।
खेत्तपरिभागे णक्खत्तविजए पाहुडे आहियत्तिबेमि ॥१॥ એક લાખ અણ હજાર વિભાગથી મંડળના ભાગ કરીને જે ભાગ લબ્ધ થાય એટલા પ્રમાણ તુલ્ય નક્ષત્રક્ષેત્રપરિભાગ અર્થાત્ મંડળને વ્યાસ થાય છે. આ પ્રમાણે નક્ષત્ર વિચય પ્રતિપાદક પ્રાકૃતમાં પ્રતિપાદિત કરેલ છે. હવે એક લ ખ અટ્રણ હજારના વિભાગથી કેવી રીતે વિભાજીત થાય છે? તથા એટલી સંખ્યાના ભોગોની કલ્પના કેવી રીતે થાય છે? તે બતાવવા કહે છે કે જે પ્રમાણે પ્રથમ નક્ષત્રક્ષેત્રવિભાગના કથન પ્રસંગે ત્રણ પ્રકારના નક્ષત્રો પ્રતિપાદિત કરેલ છે, જે આ પ્રમાણે છે–સમક્ષેત્રવાળા (૧) અર્ધક્ષેત્રવાળા (૨) તથા કય ક્ષેત્રવાળા (૩) તેમાં જે કંઈ નક્ષત્રથી એક અહોરાત્ર વ્યાપ્તકાળ પરિમાણથી જેટલા પ્રમાણુનું ક્ષેત્ર થાય છે, એટલા પ્રમાણવાળા ક્ષેત્રમાં એટલા કાળ પર્યત એ નક્ષત્રની સાથે યોગ કરે છે. એ નક્ષત્ર સમક્ષેત્રવાળા કહેવાય છે, આ પ્રકારના સમક્ષેત્રવાળા નક્ષત્ર પંદર હોય છે. તેમ પહેલાં પ્રતિપાદન કરેલ છે. તેના નામ આ પ્રમાણે છે. શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વાભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃત્તિકા, મૃગશિરા, પુષ્ય, મઘા, પૂવફશુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, અને પૂર્વાષાઢા તથા જે નક્ષત્ર સંપૂર્ણ અહેરાત્ર જેટલા કાળ પર્યન્ત ક્ષેત્રના અર્ધા ભાગ પ્રમાણના અર્ધા ભાગ જેટલામાં ચંદ્રની સાથે વેગ કરે છે. એ નક્ષેત્રે એ ભુક્ત કરેલ ક્ષેત્ર અર્ધક્ષેત્ર કહેવાય છે. એવા નક્ષત્રો છે છે, તેના નામ આ પ્રમાણે છે-શતભિષા, ભરણી, આદ્ર, અશ્લેષા, સ્વાતી અને જયેષ્ઠા, આ છ નક્ષત્ર અર્ધક્ષેત્રવાળા કહેવાય છે. તથા દ્રયર્થ ક્ષેત્રવાળા પણ નક્ષત્ર હોય છે, બીજાને અર્ધભાગ જેમાં હોય તે કયર્ધ અર્થાત દેઢ દ્વયધું એટલે દેઢ અહોરાત્ર વ્યાપ્ત કાળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
૬૯
Go To INDEX