________________
દસ પ્રાભૃત કા એકવીસવાં પ્રાભૃત પ્રાભૃત
દસમા પ્રાભૂતનું એકવીસમું પ્રાભૃતપ્રાભૃત વીસમું પ્રાભૃતપ્રાભૃત પુરૂં થયું હવે એકવીસમા પ્રાભૃતપ્રાભૃતને પ્રારંભ થાય છે. તેમાં નક્ષત્રચકના દ્વારેનું કથન કરવામાં આવે છે.
ટીકર્થોને જિં તે બાલ્યાર) આ અધિકારવાળા દસમાં પ્રાભૃતના વીસમાં પ્રાભૂત પ્રાકૃતમાં યુગોના અને યુગસંવત્સરના લક્ષણોને સારી રીતે વિચાર કરીને હવે આ એકવીસમા પ્રાભૃતપ્રાભૃતમાં નક્ષત્રના દ્વારેનું પ્રતિપાદન કરવા માટે તે વિષય સંબંધી પ્રશ્ન સૂત્ર કહે છે.–(તા હું તે નોતિસરસ) ઇત્યાદિ
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન (ા તે નોતિરણ રા ગાદિપત્તિ વણઝા) તિક્ષકની વિચારણામાં સંવત્સરના ભેદો જાણવામાં આવ્યા, હવે નક્ષત્રના દ્વારના સંબંધમાં પ્રશ્ન પૂછું છું કે કેવી રીતે કે કેવા પ્રકારના કામથી અથવા કઈ ઉપપત્તિના બળથી નક્ષત્રચક્ર મંડળ દ્વારનું આપે પ્રતિપાદન કર્યું છે? તે આપ મને કહો. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને જાણીને શ્રીભગવાન આ વિષયના સંબંધમાં અન્યતીથિકની જેટલી પ્રતિપત્તિ કહી છે તે બતાવવા માટે કહે છે-(79 વસ્તુ રૂમમાં વંજ હિત્તિનો પત્તાશો) હે ગૌતમ ! નક્ષત્રના દ્વાર વિષયક વિચારમાં આ વયમાણુ પ્રકારની પરતીથિકની પાંચ પ્રતિપત્તિ કહેલ છે. અર્થાત્ આ વિષયમાં પાંચ મતાન્તરે પ્રતિપાદિત થયેલ છે, જે આ પ્રમાણે છે – (૧) પહેલાના મતથી કૃત્તિકાદિ
સાત નક્ષત્ર પૂર્વ દ્વારવાળા છે. (૨) બીજાના મતથી મઘાદિ (૩) ત્રીજાના મતથી ધનિષ્ઠાદિ (૪) ચોથાના મતથી આવિન્યાદિ
પૂર્વદ્વા૨વાળા છે. (૫) પાંચમાં નામતથી ભરણુ આદિ કહેવાને ભાવ એ છે કે પહેલાના મતથી કૃતિકાદિ સાત નક્ષત્ર પૂર્વ દ્વારવાળા છે. મઘાદિ સાત નક્ષત્રો દક્ષિણ દ્વારવાળા છે. અનુરાધાદિ સાત નક્ષત્રો પશ્ચિમ દ્વારવાળા છે. ઘનિષ્ઠાદિ સાત નક્ષત્રો ઉત્તરદ્વા૨વાળા છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૫૬
Go To INDEX