________________
હજાર નવસે વીસ ૨૨૬૯૨૦ આ સંખ્યાને ભાજ્યસ્થાનમાં રાખીને પહેલાં સિદ્ધ કરેલ એ ઓગણચાલીસસો પાંસઠને હર સ્થાનમાં રાખીને ભાગ કરવે જેમકે૨૩૨૫ ફr આ રીતે પહેલાની જેમ સતાવનમાસ લબ્ધ થાય છે. તથા નવસે પંદર શેષ બચે છે, તેના અહોરાત્ર કરવા માટે એક વીસથી ભાગ કરે જેમકે જરૂy=૭g આ રીતે સાત અહોરાત્ર લખ્યુ થાય છે તથા એક ચેવિસીયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. આ ગણિત પ્રક્રિયાથી પણ પૂર્વકથનાનુંસાર સતાવન માસ તથા સાત અહોરાત્ર થાય છે તથા એક અહોરાત્રના એકસે ચોવીસીયા સુડતાલીસ ભાગ શેષ રહે છે. ૫૭ સતાવન માસ ૭ , એક અહિરાત્રના ત્રીસ પરિમિત મુહૂર્ત હોય છે. તથા એક અહોરાત્રમાં એસે ચોવીસ ભાગકપિત કરેલા છે. એ એક ચોવીસન ત્રીસધી ભાગ કરે તે ચાર ભાગ લબ્ધ થાય છે. તથા ચાલીસ ભાગ શેષ બચે છે. હવે અહીંયાં તેને અનુપાત કરે જેમકે જે ત્રીસ મુહૂર્તથી એક અહેરાત્ર થાય તે એકસો વીસ મુહૂર્તના કેટલા અહેરાત્ર થાય? આ જાણવા માટે વૈરાશિક સ્થાપના કરવી જોઈએ જેમકે-૩૨૪૧૩૪=૪, આ રીતે ચાર ભાગ તથા એક ભાગના ચાલીસ ભાગ લબ્ધ થાય છે. તેમાં પિસ્તાલીસ ભાગના એક ભાગ સંબંધી તીસિયા ચૌદ ભાગથી અગ્યાર મુહૂર્ત લબ્ધ થાય છે. તથા એક ભાગ અને એક ભાગના સોળ ભાગે શેષ બચે છે. એ ભાગ એક મુહૂર્તને એકસો ચોવીસ ભાગ રૂપ છે. તેથી અહીં એમ સમજવાનું છે કે એક ભાગ સંબંધી બેંતાલીસ ભાગ શેષ રહે છે. તે ભાગે મહત્વના એકસો વીસ ભાગ રૂપ છે. તેથી એકસો ચોવિસીયા બેંતાલીસની બેથી અપવર્તન કરવી આ રીતે અપના કરવાથી એક મુહૂર્તના બાસડિયા તેવીસ ભાગ લબ્ધ થાય છે. જેમકે ફંz= આ હરાંશને બેથી અપવર્તન કરવાથી આ પ્રમાણે થાય છે. અન્ય સ્થળે પણ આજ રીતે કહેલ છે. જેમકે
तत्थ पडिमिज्जमाणे पंचहि सव्वगणिएहि । ___ मासेहि विभज्जंता जहमासा होति ते वोच्छं ॥१॥ માસની સંખ્યાના ગણના ક્રમમાં પાંચ સંવત્સરાત્મક અર્થાત્ પ્રમાણુ સંવત્સર આદિત્ય સંવત્સર અને ચંદ્રસંવત્સર વિગેરે સંવત્સરથી પૂર્વોક્ત રીતે પ્રતિપાદન કરેલ સર્વ ગણિત પ્રક્રિયાથી પૂર્વ પ્રતિપાદિત સંખ્યાવાળા માસેથી એટલે કે સૌર, ચાંદ્ર ઈત્યાદિ માસેથી વિભક્ત કરીને એ પૂર્વ સિદ્ધ માસે જ થાય છે. આ રીતે સિદ્ધ માસે જ સમજવા આ પ્રમાણે આ ગાથાને અક્ષરાર્થ કહેલ છે. ૧પ હવે એ માસેની ગણત્રી કરીને પ્રતિપાદન કરે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૪૯
Go To INDEX