________________
બોધક રાશિ સમજવી, તથા ત્રણ શેષ વધે તે મૈતાજ એટલે કે ત્રેતાયુગ બોધક રાશિ સમજવી તથા ચાર શેષ રહે તે કૃતયુગ બોધક રાશિ સમજવી. (૧) તે પછી કાજકલ્યાજ રૂપરાશિમાં ૯૩ ત્રાણુ તુલ્ય પ્રક્ષેપ કરવામાં આવે છે, તથા દ્વાપર યુગ રૂપ રાશિમાં બાસઠ રૂ૫ રાશિનો પ્રક્ષેપ થાય છે, એજ રીતે ત્રેતાયુગ બાધક ચેતજ રાશિમાં ૩૧ એકત્રીસ તુલ્ય રાશિને પ્રક્ષેપ કરે. પરંતુ કૃતયુગ્મ બોધક રાશિમાં પ્રક્ષેપણીય રાશિ હતી નથી રાઆ રીતે પ્રક્ષેપ કરેલ પર્વ રાશિ એકસે ચોવીસ પર્વથી અર્થાત્ યુગના ઉદ્દભવ રૂ૫ પર્વ સંખ્યાથી ભાગ કરો ભાગ કરવાથી જે તુલ્ય શેષ રહે તો આ ત્રીજી ગાથામાં કહ્યા પ્રમાણે વિધિ કરવી (B) ઇત્યાદિ શેષાર્થ અર્થાત એકસો વીસથી ભાગ કર્યા પછી જે શેષ વધે તેના અર્ધા કરીને તેનો ત્રીસથી ગુણાકાર કરે. ગુણાકાર કરીને બાસઠથી ભાગ કરે ભાગ કરવાથી જે ભાગ આવે એટલા મુહૂર્ત સમજવા. આટલા પ્રમાણવાળા સમયમાં એ પર્વ સમજવું. (૩) આ પ્રમાણે શિષ્યને તમારે પણ કહેવું. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને ભગવાન શ્રી કહે છે, એ વિવક્ષિત પર્વને છેલા અહોરાત્રમાં સૂર્યોદયથી આરંભીને એટલા મુહૂર્ત તથા એટલા મુહૂર્તના ભાગો વીત્યા પછી તે પર્વ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ત્રણ કરણ ગાથાઓને અક્ષરાર્થ રૂપ સારાંશ થાય છે. (૩) હવે આ વિષયની ભાવના બતાવવામાં આવે છે–પહેલું પર્વ છેલા અહોરાત્રમાં કેટલાં મુહૂર્ત વીત્યા પછી સમાપ્ત થાય છે? આ જીજ્ઞાસાના સમાધાન માટે કહે છે-પહેલું પર્વ કહેવાથી ગુણાકાર શશિ એક સમજવી. આ કાજરૂપ રાશિ છે, તેથી તેમાં ત્રાણુ ઉમેરવા ૧૩=૯૪ ચોરાણુ થાય છે. આને એકસો વીસથી ભાગ કરે. ફટ્ટ અહીં ભાજ્યરાશિ ન્યૂન હેવાથી ભાગ ચાલી શકતા નથી તેથી અહીંયાં યથાસંભવ કરણમાં બતાવેલ લક્ષણ કરવું. તે
રાણુના અર્ધા કરે તે ૪૭ સુડતાલીસ થાય છે, તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે. ગુણાકાર કરવાથી ૪૭૪૩૦=૧૪૧૦ ચૌદસે દસ થાય છે. તેના બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ભાગવા. ૧૪૧૦-૬૨૨૨: આ રીતે બાવીસ મુહૂર્ત આવે છે, તથા બાસઠિયા બેંતાલીસ ભાગ શેષ રહે છે, અહીંયાં પણ છેવ છેદક રાશિનું બેથી અપવર્તન કરવું, તેમ કરવાથી = એકત્રીસ ત્રેવશ ભાગ લબ્ધ થાય છે, આ રીતે પ્રથમ પર્વના અન્તિમ અહોરાત્રમાં બાવીસ મુહુર્ત તથા એક મુહૂર્તના એકત્રીસા તેવીસ ભાગને વીતાવીને સમાપ્ત થાય છે, એ જ પ્રમાણે બીજા પર્વ સંબંધી જીજ્ઞાસામાં બેથી ગુણાકાર કરે તે ગુણકરાશિ દ્વાપર યુમ રાશિ સમજવી, અર્થાત્ દ્વાપર યુગ્મ બોધક રાશિ હોય છે. તેથી તેમાં બાસઠ ઉમેરવા ૨૬૨૬૪ થી ચેસઠ થાય છે. તેના પર્વ કરવા માટે એકસે ચોવીસથી ભાગ કરવો ? અહીં ભાજ્ય રાશિ અ૯પ હેવાથી ભાગ ચાલતું નથી તેથી અહીં કરણ ગાથામાં કહેલ યુક્તિ પ્રમાણે ચોસઠના અર્ધા કરવા = ૨ તે બત્રીસ થાય છે, આ સંખ્યાને મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણવી ૩૨*૩૦=૯૬૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
3८
Go To INDEX