________________
માટે પ્રશ્ન પૂછે છે.–(તા ૬ તે મૂરિ ના સારૂ હિત્તિ 19) હે ભગવન આપે સૂર્યને આદિત્યના નામથી વ્યવહાર કર્યો છે, અને આદિત્ય પણ સૂર્ય નામથી કહેવાય છે. તેમાં શું કારણ છે? તે કહે, બને નામેનું અભેદપણું બતાવવા માટે બે વખત કહેલ છે. આદિત્ય શબ્દ અન્વર્થ શું થાય છે? કે જેથી સૂર્યની સમાનતાથી કહેવામાં આવે છે ? તે આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે,-(તા सूरादिया समयाइ वा, आवलियाइवा, आणापाणूइ वा थोवेइ वा जाव उस्स पिणी ओसप्पिणीति 8) સૂર જેમાં આદિ હોય તે સૂરાદિ કહેવાય છે. તે સૂરાદિકણ છે? એ જાણવા માટે સ્વયં કહે છે. અહોરાત્રાદિ કાળને જે નિવિભાગ ભાગ હોય છે, તે સૂરાદિક કહેવાય છે. અથસૂર કારણ કહે છે. બધા કાળના ગણનાક્રમમાં સૂર્યજ કાળ પ્રવર્તક હોય છે. બે ઈનો દયનું અંતર તે સૂર્ય સાવન અહોરાત્ર કહેવાય છે. સૂર્યોદયની અવધિ કરીને અહોરાત્રને આરમ્ભ સમય ગણાય છે. બીજી રીતે નહીં. ગુટટ્યાદિ પ્રલય પર્વતના કાળ ગણનામાં માન પ્રભેદને ચાર દેવેને પણ કાળ ભેદના ઉત્પાદક સૂર્ય જ હોય છે. બીજા કેઈપણ બીબગ્રહ એવા નથી હોતા કે જે તે પ્રમાણે કરવામાં સમર્થ થઈ શકે. એક લાખ કમલપત્રોને એક સાથે સેઈથી વીંધવામાં આવે તે એકપત્રમાં પ્રવેશ કરવામાં સોઈને જેટલો સમય વ્યતીત થાય છે. એ જ અદશ્ય અચિંત્ય કાળનું નામ (ત્રુટિ) એમ કહેલ છે. એ જ પ્રમાણે આવલિકા વિગેરે સમય પણ સૂરાદિકજ હોય છે. તેમ ભાવિત કરી લેવું. વિશેષ એ છેકે–અસંખ્યય સમય સમુદાય આવલિકાદિ હોય છે. આ પ્રમાણે આવલિકાની પરિભાષા થાય છે. તે પછી અસંખ્યય આવલિકાને એક આનપ્રાણ સંજ્ઞાવાળ કાળ લેકમાં કહેવાય છે. આ પ્રમાણે ૪૩૫૨ તેંતાલીસસેબાવન આવલિકાને એક આન પ્રાણ થાય છે. બીજે કહ્યું પણ છે.–(gો માનવાજૂ તેજશ્રીરં
T૩ વાગઇUT ભાવઢિયામાં મળતનાળીfહં ગિરિરો) એક આનપ્રાણ તેતાલીસ બાવન આવલિકા પ્રમાણને અનંત જ્ઞાનીએ કહેલ છે. ના અનંત અનાદિ અસંખ્યય કાળથી અર્થાત્ ત્રુટયાદિ સૂક્ષમકાળથી એક આવલિકા નામને સંખ્યય પ્રમાણમાં સમય બેધક આવલિકા નામને સમય વિશેષ હોય છે. એ ૪૩૫રા આવલિકા એથી એક આન પ્રાણનામને કાળ થાય છે. તથા સાત આનપ્રાણવાળા કાળથી એક સ્તક નામને કાળ થાય છે. અહીં યાવત્ શબ્દથી મુહૂર્તાદિ સમજી લેવા. જેમકે-દસ ગુરૂ અક્ષરને કાળ પણ પ્રાણ કહેવાય છે. છ પ્રાણથી નાડી અર્થાત્ વિ૫લ થાય છે. સાઈઠ વિપલની એક પળ થાય છે. સાઈઠ પલની એક ઘડિ થાય છે. બે ઘડીનું એક મુહૂર્ત થાય છે. બાર માસનું એક વર્ષ થાય છે. પાંચ વર્ષને એક યુગ થાય છે. આ પ્રમાણે પ્રલય કાળ પર્યન્ત કાળની પરિભાષા કહેલ છે. બધી પરિભાષાના પ્રવર્તક સૂર્ય જ હોય છે. સર્વ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૨.
Go To INDEX