________________
કૂવો વીવે, દૂર સમુદે, સૂરવરાત્રમાણે હીરે કૂવાવમારે સમુદે) આ પ્રમાણે ત્રિપ્રત્યવતારનું કથન યાવત્ સૂર્યદ્વીપ અને સૂર્યવર સમુદ્ર, સૂર્યવરાવભાસદ્વીપ અને સૂર્યવરાવભાસ સમુદ્ર પર્યન્ત આ પૂર્વકથિત પ્રકારથી ત્રિપત્યવતાર દ્વીપ, પ્રતિદ્વીપ, સમુદ્ર, પ્રતિસમુદ્ર આ રીતે ત્રણ પ્રકારના દ્વિીપ સમુહો સમજી લેવા, બધે સ્થળે સૂર્યદ્વીપ સૂદ સમુદ્ર, સૂર્યવરદ્વીપ, સૂર્યવરેદ સમુદ્ર, સૂર્ય વરાભાસ દ્વીપ અને સૂર્ય વરાભાસ સમુદ્રોમાં આ રૂચકદ્વીપ અને રૂચકોર સમુદ્રાદિની જેમ વિષ્ક–પરિક્ષેપ ચંદ્ર-સૂર્ય, ગ્રહ-નક્ષત્ર તથા તારાગણ કેટકેટિનું પ્રમાણ સમજી લેવું, કેટલાક દ્વિપસમુદ્રોના નામો કહેવામાં શક્ય હોય છે, કેટલાકના આભૂષણોની સમાન નામો હોય છે, જેમ કે-હારાર્થહાર, કનકાવલિ, રત્નાવલિ, વિગેરે. તથા કેટલાકના વસ્ત્ર સરખા નામે હોય છે. કેટલાકના ગંધ સમાન નામે હોય છે. કષ્ટપુટાદિ કેટલાક ઉત્પલ નામવાળા હોય છે. જેમ કે-જલરૂહ, ચદ્રોદ્યોત વગેરે કેટલાકના તિલક વિગેરે વૃક્ષેની જેવા નામે હોય છે તથા કેટલાકના પત્રના જેવા નામ હોય છે, જેમ કે શતપત્ર, સહસ્ત્રપત્ર, વિગેરે કેટલેક પૃથ્વીના જેવા નામવાળા હોય છે. જેમકે-શર્કરા, વાલુકા વિગેરે કેટલાક નવ નિધિની જેવા નામેવાળા હોય છે. તથા કેટલાક ચૌદ ચક્રવતિ રત્નના જેવા નામવાળા હોય છે, તથા કેટલાક ક્ષલ્લહિમવત વિગેરે વર્ષના જેવા નામવાળા હોય છે તથા વર્ષ, વર્ષધર પર્વતન, પાદિ હના ગંગાસિંધૂ વિગેરે નદીના, છાદિવિજયેના માલ્યવદાદિ વક્ષસ્કાર પર્વતના, સૌધર્માદિ કલ્પના, શક્રાદિ ઇંદ્રોના, દેવકુરૂ, ઉત્તર કુરૂ, તથા મંદાદિ આવાસના શકાદિ સંબંધી મેરૂપ્રત્યાસન્ન ગજદૂતાદિ કૂટોનું ક્ષુલ્લહિમવાન વિગેરેના સંબંધવાળા કૃત્તિકાદિ નક્ષત્રના તથા સૂર્યોના નામવાળા દ્વીપસમુદ્ર ત્રિપ્રત્યાવતારવાળા હોય છે, તે આ રીતે છેહારદ્વીપ અને હાર સમુદ્ર હારવરદીપ હારવર સમુદ્ર હારવાવમાસ દ્વીપ અને હાવરાવભાસ સમુદ્ર, આ પ્રમાણેના ક્રમથી વિપ્રત્યવતારતા સમજી લેવી, આ બધા દ્વીપ સમુદ્રોમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૭૧
Go To INDEX