________________
પ્રમાણુ વિસ્તારવાળી હૈાય છે. સૂચિ પ`ક્તિમાં વ્યવસ્થિત ચંદ્ર-સૂર્યનું પરસ્પરનું અંતર પચાસહજાર ચેાજનનું છે. તેથી ચંદ્રના પ્રકાશથી યુક્ત સૂર્ય પ્રકાશ હાય છે. અને સૂર્ય પ્રકાશથી મળેલ ચંદ્ર પ્રભા હૈાય છે. આ રીતે પરસ્પર અનગાતિ લેશ્યાથી ફૂટની જેમ
પર્યંતની ઉપર વ્યવસ્થિત શિખરાની સમાન સદા એકત્ર સ્થાનમાં રહેલા એ સ્વસ્વ પ્રત્યા સન્ન પ્રદેશાને ઉદ્યોતીત કરે છે, અવભાસિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે.-(તા તેત્તિ વાળનારે રૂંવે ચર્ચે છે ત્ મિાનિ વક્તે'તિ) પૂર્વ કથિત ચંદ્રાદિ દેવાના ઈંદ્ર જ્યારે અવિત થાય છે, એટલેકે પાતાના સ્થાનથી વ્યુત થાય છે, ત્યારે ઈંદ્ર વિનાના કાળમાં દેવે શું કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન્ કહે છે.—(તા નાવ ખત્તારિત્ર સામાળિય તેવા તે ઠાળ તહેવ નાવ છમાણે) જ્યાં સુધી ખીજે ઈન્દ્ર એ સ્થાન પર ન આવે એટલા કાળ પન્ત ચાર કે પાંચ સામાનિક દેવા પરસ્પર મળીને ઇન્દ્ર શૂન્ય એ સ્થાનનું જે પ્રમાણે ઈન્દ્ર પાલન કરતા હાય એજ પ્રમાણે એ ઢવા પાલિત કરે છે. કેટલાકાળ પર્યન્ત એ સ્થાનનું રક્ષણ કરે છે ? એ પ્રકારની જીજ્ઞાસાના શમન માટે કહે છે કે-પૂ કથનાનુસાર જધન્યથી એક સમય પન્ત પાલિત કરે છે. અને ઉત્કૃષ્ટથી છમાસ પન્ત યાવત્ એ ઈન્દ્ર વિનાના સ્થાનનું સામાનિક દેવા રક્ષણ કરે છે, એટલા સમયમાં અન્ય ઇન્દ્ર આવીને એ સ્થાનનું પૂર્વવત્ પાલન કરે છે. સૂ. ૧૦૧૫ પુષ્કરવરદ્વીપ સમુદ્રાદિના આકાર પ્રકારના આશ્રય કરીને એ વિષય સંબંધી પ્રશ્ન સૂત્રનું પ્રતિપાદન કરતાં શ્રીભગવાન્ કહે છે.--(ત્તા પુલરવ: ળ) ઇત્યાદિ
ટીકા-પુષ્કરવર-વરુણુવર-ક્ષીરવર=દ્યુતવર સ્રોતવરાદ્વિીપ સમુદ્રોના આયામ વિષ્ણુભા દ્વિમાન એવ' સૂર્યં–ચંદ્રગ્રહ નક્ષત્ર અને તારાએના પરિમાણુ જાણવા માટે પહેલાં ભગ વાત્ સ્વય મેવ પુષ્કરવર દ્વીપનું સ્વરૂપ પ્રગટ કરે છે.--(તા પુવરવર' ન્રી' પુલરવો? નામ સમુદ્દે વદે વચારસંઠાળમંત્રિ સજ્જથ્થો નાવ વિટ્ટુ) પુષ્કરવર નામના દ્વીપ અને પુષ્કરેાદ નામના સમુદ્ર વૃત્ત વલયાકાર સસ્થાનવાળો અને સતઃ વ્યાપ્ત થઈને રહે છે. અન્ય ગ્રન્થમાં પુષ્કરદ સમુદ્રનુ વર્ણન આ પ્રમાણે છે. પુષ્કરાઇ સમુદ્રનું જળ અત્યંત સ્વચ્છ અને મણુિના જેવું ઉજળું તથ્ય પરિણામવાળું પથ્ય, હિતકર સુસ્વાદિષ્ટ ઉર્જાકરસથી પૂર્ણ અને સ`ભાગ્ય હોય છે. ત્યાં એ દેવે તેનું અધિપતિપણું કરે છે. તેના નામ શ્રીધર અને શ્રીપ્રભ આ પ્રમાણે છે. તેમાં શ્રીધર પૂર્વાનુ અધિપતિપણુ. ભગવે છે. અને શ્રીપ્રભુ પશ્ચિમા નું અધિપતિપણુ કરે છે. આ રીતે પુષ્કરવરદ્વીપ સમુદ્રનું સ્વરૂપ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૬૪
Go To INDEX