________________
આ પૂર્વકથિત પ્રકારથી રાહુવિમાનને દરરોજ સંકમણથી અનાવરણના કારણથી ચંદ્ર દરરોજ વધતો પ્રતિભાસિત થાય છે. એ જ પ્રમાણે વિમાનથી દરરોજ કમપૂર્વક આવરણ થવાના કારણુથી હાનીનો પ્રતિભાસ થાય છે. ચંદ્રના સંબંધમાં આજ કારણથી એક પક્ષમાં કૃણ અંધકાર હોય છે જેથી ચંદ્રની હાનીને પ્રતિભાસ થાય છે. એને જ કશુપક્ષ કહેવાય છે, એક પક્ષમાં શુકલ હોય છે. જેમાં ચંદ્ર વધતે પ્રતિભાસિત થાય છે. ૨૮
તો મજુસરવે સુવતિ ચારોવાતુ ૩૨avi |
पंचविह जोसिसिया, चंदासूरा गहगणा य ॥२९॥ મનુષ્યક્ષેત્રમાં પાંચ પ્રકારના જ્યોતિષ્ક હોય છે, જે આ પ્રમાણે છે. ચંદ્ર-સૂર્ય–ગ્રહ નક્ષત્ર અને તારાઓ આ પાંચે ચારેવળ અર્થાત્ સંચરણશીલ હોય છે. સરલા
तेण परं. जे सेसा चंदादिच्च गहतारणक्खत्ता ।।
नत्थि गहन विचारो अवद्विया ते मुणेयव्वा ॥३०॥ (તેT) આ પદ પ્રાકૃત હોવાથી પંચમીના અર્થમા તૃતીયા થયેલ છે. તેથી આ મનુષ્ય ક્ષેત્રથી પર એટલેકે બહાર જે બાકીના ચંદ્રો-સૂ ગ્રહ-નક્ષત્ર અને તારાઓના વિમાને (અહીં પ્રાકૃત હોવાથી સૂત્રમાં પુલિંગથી નિર્દેશ કરેલ છે) નગતિ થતી નથી, અને તેઓ મંડળ ગતિથી પરિભ્રમણ કરતા નથી. પરંતુ એ ચંદ્ર-સૂર્ય ગ્રહ-નક્ષત્ર અને તારાઓ અવસ્થિત જ રહે છે. તેમ સમજવું. ૩૦
एवं बुद्दीवे दुगुणा, लवणे चउगुणा हुति ।
लावणगा य तिगुणिया, ससिसूरा धायइसंडे ॥१॥ આ પૂર્વકથિત પ્રકારથી જે ચંદ્ર સૂર્ય બબ્બે પ્રજ્ઞપ્ત કરેલા છે, તે બમણા અર્થાત્
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૫૬
Go To INDEX