________________
એકત્રીસા તેવીસ ભાગ લબ્ધ થાય છે. જેમ કે-૮૯=૮=આથી એ સિદ્ધ થાય છે કે પહેલું પર્વ અલેષા નક્ષત્રના પાંચ દિવસ તથા એક દિવસના અયાવીસ મૂહુર્ત તથા એક મુહૂર્તના એકત્રીસા તેવીસ ભાગ ભેગવીને પહેલું પર્વ સમાપ્ત થાય છે, અથવા પુષ્ય નક્ષત્ર શુદ્ધ થયા પછી જે અઢારસે સુડતાલીસ–૧૮૪૭ રહે છે તેને મુહૂર્ત બનાવવા માટે ત્રીસથી ગુણવા ૧૮૪૭૪૩૦=૨૫૪૧૦ તે આ રીતે પંચાવન હજાર ચારસો દસ રહે છે. તેને પહેલાની છેક રાશિ જે બાસઠ સડસઠના ગુણન ફલરૂપ ૬૨૪૬૭=૪૧૫૪ ચાર હજાર એક ચપન રૂપે છે તેનાથી ભાગ કરે ૫૪૫=૧૩૫૪૬૬ આ રીતે તેર મુહૂર્ત લબ્ધ થાય છે. તથા એક હજાર ચાર આઠ શેષ રહે છે, તેમાં બાસઠિયા ભાગ લાવવા માટે બાસઠથી ગુણવા તથા ગુણાકાર અને છેદ રાશિની બાસઠથી અપવર્તાના કરવી જે આ રીતે થાય છે,-
૩ ૮૬૨="tx-૧૪૪૧=૨૧૪ અહીં અપવર્તના કરવાથી ગુણાકાર શશિ એકરૂપ તથા હૈદરાશિ સડસઠ રૂપ થાય છે, તે પછી એકથી ગુણેલ રાશી ચૌદશે આઠ રૂ૫ ૧૪૦૮ એજ પ્રમાણે રહે છે, તેને સડસડથી ભાગ કરે તો એક મુહૂર્તના બાસઠિયા અકવીસ ભાગ આવે છે, ૨ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા એક ભાગ રૂ૫ રહે છે, આ રીતે ગણિત પદ્ધતિથી પ્રતિપાદન કરીને સરળ રીત બતાવેલ છે, આનાથી એ સિદ્ધ થાય છે કે યુગની આદિમાં પહેલું પર્વ અમાસરૂપ છે, તે અશ્લેષા નક્ષત્રના તેર મુહુર્ત તથા એક મુહૂર્તના બાસયિા એકવીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસડિયા ભાગને ભેળવીને સૂર્ય એ પર્વને સમાપ્ત કરે છે, કહ્યું પણ છે–(તા एएसि णं पंचण्हं संवच्छराणं पढम अमावासं चंदे केण णक्खत्ते णं जोएइ ? ता असिलेसाहिं असिलेसाणं ए गे मुहुत्ते चत्तालीसं बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं च सत्तदिहा छित्ता छावद्विचुणिया सेसा, तं समयं च गं सूरे केणं णक्खत्ते णं जोएइ, ता असिलेसाहिं व असिलेसाणं एक्को मुहुत्तो. चत्तालीसं बावट्ठिभाग मुहुत्तस्स बावद्विभागं च सत्तद्विहा छेत्ता સુuિmiા હૈ) આ પાંચ સંવત્સરમાં પહેલી અમાવાસ્યાને ચંદ્ર કયા નક્ષત્રમાં એગ કરે છે ? અશ્લેષા નક્ષત્ર, અશ્લેષાનું એક સુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠિયા ભાગને સડસઠથી છેદ કરીને સડસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે સૂર્ય કયા નક્ષત્રનો યોગ કરે છે ? અશ્લેષા નક્ષત્રનો જ એગ કરે છે. અલેષા નક્ષત્રના એક મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ચુંમાલીસ ભાગ તથા બાસઠ ભાગને સડસઠથી છેદ કરીને છાસઠ ચૂર્ણિકા ભાગ શેષ રહે છે, છાયામાત્રથી સૂત્રોક્ત કથનને અર્થ સ્પષ્ટ થાય છે, અહીં કહેવામાં આવેલ બધી જ ગણિતપ્રકિયા પહેલા આ જ સૂત્રમાં સવિસ્તર રૂપે પ્રતિપાદિત કરેલ છે, તેથી ફરી પિષ્ટપેષણ કરતા નથી. - હવે બીજા પર્વના જ્ઞાન સંબંધી કથન પ્રતિપાદિત કરવામાં આવે છે, પૂર્વ પ્રતિ દિત ક્રમ પ્રમાણે રાશિક ગણિત પદ્ધતિથી અહીંયાં પણ ત્રણ રાશિની સ્થાપના કરવી,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
Go To INDEX