________________
હવે ચંદ્રવિમાન તેનું સંસ્થાન તેને આયામ વિસ્તાર અને વિષ્ક તથા દેવ સંબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે
ટીકાર્ય–ત્રાણુમાં સૂત્રમાં જબૂદ્વીપના બાહ્યાભ્યતર ક્ષેત્રમાં પરિભ્રમણ શીલ નક્ષત્રોના નામને નિર્દેશ કરીને હવે આ ચેરાણુમાં સૂત્રમાં ચંદ્ર સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓના વિમાન ની સંસ્થિતિ તથા તેમને આયામ વિકૅભ વિસ્તાર વિમાનના અધિષ્ઠાના દેવની સંખ્યાનું પ્રતિપદન કરવા માટે પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.-(તા જંવિમાન %િ સકતે પumત્ત) ચંદ્ર વિમાન કેવા પ્રકારના સંસ્થાનવાળું એટલેકે કેવા પ્રકારના આકારવાળું દષ્ટિગોચર થાય છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે.–(તા કવિસંટાળાંકિતે સન્ન સ્ટિયામ શ્રદમુમય મૂવિતરિતે વિવિધ ળિયામત્તિરિ ત્રાવ ) અર્ધા કાંઠાના ફળની સમાન ચતુ કરેલ અધું કઠાનું ફળ જેવી રીતનું હોય છે. તેની સમાન જે સંસ્થાન તેના જેવા આકારવાળું હોય છે અહીં આ પ્રમાણે કહેવામાં આવે છે. જે ચંદ્ર વિમાન ચતા કરેલ અર્ધ કઠાના ફળના જેવા આકારનું છે, તે ઉદયકાળમાં અને અસ્ત સમયમાં તથા તિર્થક પરિભ્રમણ પુનમના દિવસે એ અર્ધા કેડાના જેવું કેમ દેખાતું નથી ? આ સમજવા માટે કહે છે. માથાની ઉપર રહેલ વર્તુળાકાર હોય છે. અર્ધા કપિત્થની ઉપર રાતિદ્દર ખેલ બીજા ભાગના નહી દેખાવાથી વર્તુલાકાર દેખાવાથી તેમ થાય છે. કારણકે એક ગેળ વરતુના દેખાતા પ્રદેશને સ્પર્શ એટલે સ્પર્શ રેખાની અંદર રહેલ અર્ધાથી અલ્પ હોય છે. આ નિયમથી અહીંયાં અર્ધકપિત્થાકાર ચંદ્ર વિમાન સમસ્તરૂપે વિશ્વસનીય થતા નથી. પરંતુ એ ચંદ્ર મંડળના પાછળના ભાગ માત્રથી વિશ્વસનીય થાય છે. તે પૂર્વોક્ત યુક્તિથી સિદ્ધ થાય છે. એ ચંદ્ર વિમાનની ઉપર જાતિકરાજ ચંદ્રદેવને પ્રાસાદ હોય છે. તે પ્રાસાદ એ રીતે કંચિત પ્રકારથી વ્યવસ્થિત હોય છે. કે જેમ પછવાડા ભાગની સાથે આવંત વતું. લાકાર હોય તે વસ્તુળ પ્રદેશ વધારે દૂર નહેવાથી એકાન્તતઃ સમવૃત્ત હેવાથી મનુષ્યના દ્રષ્ટિમાર્ગમાં પ્રતિભાસિત થાય છે. તેથી અહીં કંઈ પણ દેષ દેખાતો નથી. આ કેવળ પિતાની કલ્પના માત્રથી કહેલ નથી પરંતુ આ પ્રમાણે જીનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષણ વતિમાં આક્ષેપ પુરસ્સર કહેલ છે. તે આ પ્રમાણે છે.
अड्ढकविद्वागारा उदयत्थमणमि कह न दीसंति । ससि सूराण विमाणा तिरिय क्खेतट्ठियाण च ॥१॥
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૧૦
Go To INDEX