________________
રીતે એકસેદસ યેજન પૂર્વાપરતુ બાહુલ્ય એટલેકે વિસ્તાર થાય છે. એ એકસેાઇસ ચેાજન બાહુલ્યમાં કયા પ્રકારના માહલ્થમાં તે કહે છે-અસંખ્યેય ચેાજન કેટકેોટિ પ્રમાણવાળા યાતિશ્ચક્રમા મનુષ્યક્ષેત્ર વિષયક બાહ્ય જાતિશ્ચક્રમાં ભ્રમણ કરે છે. અર્થાત્ ઉક્ત પ્રમાણુવાળા વિસ્તૃત ક્ષેત્રમાં યાતિઐક ભ્રમણ કરે છે. આ પ્રમાણે સ્વશિષ્યાને કહેવુ' એટલેકે મનુષ્ય ક્ષેત્રની બહાર ભ્રમણ કરતુ જ્યેાતિશ્ચક્ર પુનઃ અવસ્થિત કહેલ છે. આ રીતે સ્વશિષ્યાને ઉપદેશ કરવા આ પ્રમાણે ભગવદ્રચન હેાવાથી શ્રદ્ધાપૂર્ણાંક ગ્રહણ કરવું' તેમ વશિષ્યાને કહેવું. ॥ સૂ. ૮૯ ૫
હવે અહીં અધસ્તન દૂર૧ સબંધી પ્રશ્નોત્તર સૂત્ર કહે છે.
ટીકા-નેવ્યાસીમા સૂત્રમાં ચંદ્ર સૂર્ય અને તારાઓનુ ભૂમિની ઉપરનું ઉચ્ચત્વ અને પરસ્પરના અંતરનું સારી રીતે વિવેચન કરીને હવે આ નેવુંમાસૂત્રમાં ચંદ્ર અને સૂર્યાદિ દેવાના અણુત્વમાં તુલ્યત્વમાં પ્રભુત્વમાં કારણનું વિવેચન કરીને-(તા અસ્થિ ળ) ઈત્યાદિ સૂત્ર દ્વારા શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે.--(તા. સ્થિળ 'મિસૂરિયાળ લેવાળ કૃટ્રિવિ तवा अपितुल्ला सनेपि तारारूया अपितु उपिपि नारारूत्रा अगुपितुल्लावि) હે ભગવન્ ચંદ્ર સૂર્યાં દેવના ક્ષેત્રની અપેક્ષાથી (ટુિંત્તિ) અધેાભાગમાં રહેલ તારાવિમાનના દેવ શ્રુતિ, વિભવ લેશ્યાદિને લક્ષ્ય કરીને કોઈ અણુ હોય છે. એટલેકે કોઇ લઘુ હોય છે. તથા કોઈ તુલ્ય હાય છે, અને કોઈ ચંદ્ર વિમાન અને સૂર્ય વિમાનની ક્ષેત્રની અપેક્ષાથી સમ શ્રેણીથી વ્યવસ્થિત ઢાય છે. તથા તારા વિમાનના અધિષ્ઠાતા દેવ પણ ચંદ્ર સૂર્યાં દેવના તિ વિમાનાદિને જોઇને કોઇ અણુ--હીન પણ ાય છે. કોઇ તુલ્ય પણ હોય છે. તથા કેાઇ ચંદ્રવિમાન અને સૂ*વિમાનની ઉપર જે તારાવિમાનના અધિષ્ઠાતા દેવ છે,તેએ પણ ચદ્ર સૂર્યાદિ દેવાની તિ વિભવ અને લેશ્યાદિની અપેક્ષાથી કોઈ અણુ-હીન પણ હાય છે, કોઈ તુલ્ય પણ હોય છે, તથા કોઈ ચંદ્ર વિમાન અને સૂર્ય વિમાનના ક્ષેત્રની અપેક્ષાથી સમશ્રેણીથી વ્યવસ્થિત હેાય છે. આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (તા અસ્થિ) ઇત્યાદિ હે ગૌતમ ! તમે જે પ્રશ્ન પૂછેલ છે, તે બધું એજ પ્રમાણે છે, આ પ્રમાણે શ્રીભગવાનના ઉત્તરને સાંભળીને વિશેષ પ્રકારથી જાણવા માટે શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રશ્ન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૦૬
Go To INDEX