________________
પચીસની રાખ્યા રાખવામાં આવે છે. તેને પંદરથી ગુણવામાં આવે તો ૨૫+૧૫-૩૭૫ ત્રણસે પંચોતેર થાય છે, આટલા કાળમાં છ અમાસની રાત્રી આવી જાય છે તેથી જ તેમાંથી કમ કરવામાં આવે તે ૩૭૫-૬=૩૬૯ ત્રણ અગનેતર થાય છે તેને એકસો વ્યાશિથી ભાગ કરે તે બે આવે છે અને ત્રણ શેષ બચે છે. તેને રૂપથી યુક્ત કરે તે ચાર થાય છે તથા જે બે આવેલ છે. તેથી દક્ષિણાયન અને ઉત્તરાયણ બે અયન શુદ્ધ થાય છે. પછી બીજા દક્ષિણાયનમાં સર્વાયંતર મંડળને પ્રથમ કહીને ચેથા મંડળમાં પચ્ચીસમું પર્વ સમાપ્ત થાય છે. આ જ પ્રમાણે અન્ય ઉદાહરણ બતાવવામાં આવે છે. એક
વીસ પર્વની જીજ્ઞાસામાં પહેલાં એક વીસને એક તરફ રથાપિત કરવા ૧૨૪ તેને પંદરથી ગુણવા ૧૨૪+૧૫=૧૮૬૦ તે અઢારસે સાઠ આવે છે. બાસઠ દિવસમાં એક અમાસની રાત્રી થાય છે. આ નિયમથી અઢારસો સાઠને બાસઠથી ભાગવા તે ૧૮૬૦-૬૨ =૩૦ ત્રીસ અમાસ શાત્રી સમાપ્ત થાય છે. અર્થાત્ એકસે ચોવીસમા પર્વ કાળમાં ત્રીસ અમાસની રાત્રી પૂર્ણ થાય છે. આ પ્રમાણે અહીયાં અઢારસે સાઠમાંથી ત્રીસ કમ કરવા ૧૮૬૦-૩૦=૧૮૩૦ જેથી અઢાર સો ત્રીસ રહે છે, તેમાં રૂપાધિક કરે તે ૧૮+૧=૧૮૩૧ અઢારસો એકત્રીસ થાય છે. તેને એક વ્યાશીથી ભાગવા ૧૮૩૧૧૮૩=૧૦ તે આ રીતે દસ અયન આવે છે. અને એક શેષ વધે છે. દસમું અયન યુગના અંતનું ઉત્તરાયણ હોય છે. અર્થાત્ યુગની આદિમાં દક્ષિણાયન આવે છે અને યુગનું આદિ એજ સંવત્સરનું પણ આદિ હોય છે. એક સંવત્સરમાં દક્ષિણાયન અને ઉત્તરાયણ એ બેજ અને હેય છે. એજ કારણથી પહેલાં પ્રદર્શિત ગણિત ક્રમમાં એક વ્યાશીથી ભાગ કરવાથી જે વિષમ અંક આવે જેમકે એક, ત્રણ, પાંચ, સાત, નવ, આ રીતે આવે તે દક્ષિણાયન સમજવું. અને જે સમ અંક આવે જેમકે-બે, ચાર, છ આઠ અને દસ આવે તે ઉત્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૪
Go To INDEX