________________
चंद गतिसमावण्ण अभीयी णक्खत्तेणं गतिसमावण्णे पुरच्छिमाए समासादेइ पुरच्छिमाए भागाए समासादित्ता णव मुहुत्ते सत्तावीसच सत्तद्विभागमुहुत्तस्स च देण सद्धिं जोएइ जोय जोइत्ता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्टित्ता विप्पजहति, विगतजोइ यावि भवई) જ્યારે ચંદ્રને ગતિયુક્ત જોઈને અભિજીત નક્ષત્રને ગતિસમાપન વિવક્ષિત કરવામાં આવે એ વખતે પ્રથમ અભિજીત્ નક્ષત્ર મેરૂની પૂર્વ દિશાના ભાગથી ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરીને નવમુહૂર્ત તથા દસમા મુહૂર્તને સડસઠિયા સત્યાવીસ ભાગાને (લાક) એટલેકે એટલા ભાગ બરાબરના પ્રદેશમાં ચંદ્રની સાથે યેગ પ્રાપ્ત કરે છે. આટલાકાળ પર્યન્ત ચંદ્રની સાથે ભેગ કરીને અંતસમયમાં ચંદ્રની સાથેના વેગને અનુપરિવર્તિત કરે છે, અર્થાત શ્રવણ નક્ષત્રની સાથે યંગ સમર્પિત કરે છે. આ રીતે ત્યાં ભેગનું અનુપરિવર્તન કરીને પિતાની સાથેના વેગને છોડી દે છે, વધારે શું કહે? અભિજીત નક્ષત્ર વિગત ગવાળું થાય છે. આ તમામ પહેલાં ભાવિત કરેલ છે. તેથી વિશેષ કહેતા નથી,
(તા રચા નં ૪ રિસાવાળું સવળે જતિનાવને પુરિઝમાણ માTg समासादेइ पुरच्छिमाए भागाए समासादेत्ता तीसं मुहुत्ते चंदेण सद्धिं जोय जोएइ जोय जोएत्ता जोय अणुपरियट्टइ, जोय अणुपरियट्टित्ता विप्पजहाति, विगतजोगी यावि भवइ) જ્યારે ચંદ્રને ગતિ સમાપન્નક જાણીને શ્રવણ નક્ષત્રને અતિસમાપનક વિવક્ષિત કરે, ત્યારે તે શ્રવણ નક્ષત્ર મેરૂની પૂર્વ દિશાથી અર્થાત્ પૂર્વભાગથી પહેલાં ચંદ્રમાને પ્રાપ્ત કરે છે. ચંદ્રને પ્રાપ્ત કરીને તે પછી ચંદ્રની સાથે ત્રીસ મુહૂર્ત પર્યત કાળ સુધી યોગ કરે છે. આટલે સમય ચંદ્રની સાથે યોગ કરીને અંતના સમયે યોગનું અનુપરિવર્તન કરે છે. અર્થાત્ ધનિષ્ઠા નક્ષત્રને વેગ સમર્પિત કરવાને પ્રારંભ કરે છે. આ પ્રમાણે ક્રમથી ગનું અનુપરિવર્તન કરીને પિતાની સાથેના વેગનો ત્યાગ કરે છે. વિગત ગવાળા થાય છે. (एवं एएणं अभिलावेणं णेतण्णं पण्णास मुहुत्ताई तीसमुहुत्ताई पगयालीसमुहुत्ताई માવિયāારૂં નો ઉત્તરાષાઢા) આ પૂર્વકથિત પ્રકારથી અર્થાત્ આ પૂર્વકથિત અભિલાપથી એટલેકે નક્ષત્ર ગાદિના કમથી શતભિષકુ વિગેરે પંદર મુહર્તાત્મક નક્ષત્ર તથા જે ધનિષ્ઠા વિગેરે ત્રીસ મુહૂર્ત પરિમાણવાળા નક્ષત્રો તથા ઉત્તરાભાદ્રપદા વિગેરે નક્ષત્ર પિસ્તાલીસ મુહૂર્ત પરિમાણવાળા થાય છે. એ બધા નક્ષત્ર પહેલાં કહેલ કમાનુસાર કહી લેવા આ કથન ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્ત કરવું. આના અભિલા સરલ હોવાથી અને ગ્રન્થગૌરવ ભયથી તે અહીં કહેતા નથી. સ્વયમેવ તે અભિલા ભાવિત કરી લેવા.
હવે ગ્રહોને અધિકૃત કરીને મને વિચાર કરવામાં આવે છે. (તા ગયા ને વં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX