________________
+=૬૭+૩=૨૦૧ આ પ્રમાણે બસોએક થાય છે. અહીં ગુણનક્રિયા પહેલા પ્રતિપાદિત કરેલ તે પછી ઉત્તરાભાદ્રપદાદિ છે નક્ષત્રદ્રયર્ધવાળા છે. એ દરેકનું પ્રમાણ સડસઠિયા એક ૩૦ તથા સડસઠિયા એક ભાગને અર્ધા ૬૪ અર્થાત્ + આટલું થાય છે. આને સરલ પ્રકાર આ પ્રમાણે છે. ૧૦૦-૨૦૦૨=સડસઠિયા ભાગને અંતહિત કરે તે છસે ત્રણ થાય છે. તે પછી બાકીના પંદર નક્ષત્ર સમક્ષેત્રવાળા હોવાથી ત્રીસ મુહુર્ત પ્રમાણવાળા હોય છે. તેથી તે દરેકનું પુરેપુરૂં સડસઠ તુલ્યમાન હોય છે. તેથી સડસઠને પંદરથી ગુણાકાર કર. ૬+૧૫=૧0૫ ગુણાકાર કરવાથી એક હજાર અને પાંચ થાય છે. અભિજીત નક્ષત્ર સમહત સ્વરૂપવાળું છે. તેનું પ્રમાણ સડસઠિયા એકવીસ ભાગ ૨ છે, આ બધા નક્ષત્ર પર્યાયને સરવાળે ૨૦૧૬૦૩+૧૦૦૫+૨૧=૧૮૩૦ આ રીતે બધા મળીને સડસડિયા અઢારસેત્રીસ થાય છે. આ સડસડિયા ભાગવાળ પરિપૂર્ણ નક્ષત્રપર્યાય છે. આનો અર્થ ૧૮૩૦૨=૯૧૫ નવસો પંદર થાય છે. આમાંથી અભિજીત્ નક્ષત્રનું
ધનક એકવીસને ધિત કરવું. ૯૧૫-૨૧=૮૯૪ શેધન કરવાથી આઠસો ચરાણુ રહે છે. આને સડસઠથી ભાગ કર જેમકે-૮૪=૧૩૩ ભાગ કરવાથી તેર મુહૂર્ત અને સડસડયા તેવીસ ભાગ શેષ રહે છે. અહીં તેરથી પુનર્વસુ પર્યન્તના નક્ષત્રોને શેધિત કરવા તથા જે તેવીસ શેષ રહે છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે. ૨૩૩૦=૯૦ ગુણાકાર કરવાથી સેનેવું થાય છે. આને ફરીથી સડસડથી ભાગ કરવા ૬૬૪=૧૦+૨૪ ભાગ કરવાથી દસ આવે છે. અને સડસઠિયા વીસ શેષ રહે છે. આને પણ બાસઠથી ભાગ કરવા માટે પહેલાં બાસઠથી ગુણાકાર કરે ૨૦૧૬=૧૨૪૦ ગુણાકાર કરવાથી બારસે ચાલીસ થાય છે. તેને સડસઠથી ભાગ કરે. ૧૪= ૪ ભાગ કરવાથી બાસઠિયા અઢાર ભાગ લબ્ધ થાય છે. અને બાસઠિયા એક ભાગના સડસડિયા ચોત્રીસ ભાગ શેષ રહે છે. આ બધાની યથાક્રમથી સ્થાપના ૧૦૧૨ફા૨ ક૨૪ પુષ્ય નક્ષત્રના આટલા પ્રમાણ ભાગ થયા તે પછી પુષ્ય નક્ષત્ર સમક્ષેત્રવાળું હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્ત જેટલું છે. તેથી ત્રીસમાંથી આને શેધિત કરવા. ૩૦-(૧૦ફાદ ૨)=(૧૯ોરે, ૪) આટલું પ્રમાણુ શેષ રહે છે. આને ધનકમ પહેલાં કહેલ પ્રકારથી છે આનાથી એ ફલિત થાય છે કે–પુષ્યનક્ષત્રના ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગને સડસઠિયા તેત્રીસ ભાગ શેષ વધે ત્યારે વર્ષાકાળની બીજી આવૃત્તિને સૂર્ય પ્રવર્તિત કરે છે. આ પ્રમાણે બીજી આવૃત્તિ સંબંધી પ્રશ્નોત્તર સમાપ્ત.
હવે શ્રાવણ માસભાવિની ત્રીજી આવૃત્તિના સંબંધમાં પ્રશ્નસૂત્ર કહેવામાં આવે છે(ता एएसि णं पंचण्ह संवच्छराण तच्च वासिकिं आउदि चंदे केणं णक्खत्तेणं जोएइ) मा
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૨૩
Go To INDEX