________________
બાર પર્વ વીત્યા પછી પાંચમે છઠ્ઠી તિથિ સમાપ્ત થાય છે, પિસ્તાલીસ પર્વ સમાપ્ત થયા પછી છડમાં સાતમી તિથિ સમાપ્ત થાય છે. સોળ પર્વ વીત્યા પછી સાતમમાં આઠમી તિથિ સમાપ્ત થાય છે. ઓગણપચાસમું પર્વ પૂરું થયા પછી આઠમમાં નવમી તિથિ સમાપ્ત થાય છે. વીસ પર્વ પુરા થયા પછી નવમીમાં દસમી તિથિ સમાપ્ત થાય છે. ત્રેપન પર્વ પુરા થયા પછી દસમમાં અગીયારમી તિથિ સમાપ્ત થાય છે. ચોવીસ પર્વ પુરા થયા પછી અગીયારમાં બારમી તિથિ સમાપ્ત થાય છે. સત્તાવન પર્વ પરા થયા પછી બારશમાં તેરશની તિથિ સમાપ્ત થાય છે. અઠયાવીસ પર્વ વીતી ગયા પછી તેરશમાં ચૌદશની તિથિ સમાપ્ત થાય છે. એકસઠ પર્વ પુરા થયા પછી ચૌદશમાં પંદરમી તિથિ સમાપ્ત થાય છે. બત્રીસ પર્વ પુરા થયા પછી પંદરમી તિથિમાં એકમની રિંથિ સમાપ્ત થાય છે. આ રીતે આ યુગના પૂર્વાર્ધમાં ભાવિત કરેલ છે. આ જ પ્રમાણેની યુક્તિથી અને ઉપપત્તિથી યુગના ઉત્તરાર્ધમાં પણ ભાવિત કરીને સમજી લેવું. આ રીતે અહિંયા વિસ્તાર પૂર્વક અવમાત્રનું પ્રતિપાદન કરીને ઉદાહરણ સાથે વ્યાખ્યાત કરેલ છે
હવે અતિરાત્રિનું પ્રતિપાદન કરવા માટે કહેવામાં આવે છે.–(તરથ સુ ઉમે છે ગતિરરા पण्णत्ता त जहा-च उत्थे पव्वे, अट्ठमे पव्वे, बारसमे पव्वे, सोलसमे पव्वे, वीसइमे पन्चे, चवीતમે પદવે) અતિરાત્રની જીજ્ઞાસા કરવામાં આવે તે એક સંવત્સરમાં આ વર્યમાણ પ્રકારની છ છ સંખ્યાવાળી અતિરાત્ર એટલેકે વૃદ્ધિને દિવસ પ્રતિપાદિત કરેલ છે. જે આ પ્રમાણે છે. ચોથું પર્વ વીત્યા પછી પહેલી વૃદ્ધિ તિથિ આવે છે. આઠમું પર્વ પુરૂં થયા પછી બીજી વૃદ્ધિ તિથિ આવે છે. બારમું પર્વ સમાપ્ત થયા પછી ત્રીજી વૃદ્ધિ તિથિ આવે છે. સોળમું પર્વ પુરૂં થયા પછી ચોથી અતિરાત્ર-વૃદ્ધિ તિથિ આવે છે. વીસમું પર્વ વીતી ગયા પછી પાંચમી વૃદ્ધિ તિથી આવે છે. વીસમું પર્વ વીત્યા પછી રીવૃદ્ધિ તિથિ આવે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૦૦
Go To INDEX