________________
ઓગણસાઈડ ૫મી તિથિએ એટલેકે પહેલા અષાઢમાસના શુકલપક્ષની ચૌદશની તિથિએ કૃષ્ણપક્ષથી માસ ગણત્રીથી પહેલા અષાઢની ચૌદશે ત્રીસમી રૂતુ સમાપ્ત થાય છે. વ્યવહાર દષ્ટિથી પહેલા અષાઢના અંતભાગમાં ત્રીસમીરૂતુ સમાપ્ત થાય છે. આ ભાવને સરળતાથી સમજવા માટે પૂર્વાચાર્યે કહેલ આ નિનૈક્ત ગાથા શિષ્યજના ઉપકાર માટે અહીં કહેવામાં આવે છે.
(एकतरियामासा तिहीय जासु ता उऊ समपंति ।
आसाढाईमासा भद्दवयाई तिही नेया ॥१॥ હવે આની ભાવાર્થરૂપ વ્યાખ્યા કહેવામાં આવે છે. સૂર્યન સંચરણથી રૂતુઓ થાય છે. તેથી સૂર્ય રૂતુની વિચારણામાં અષાઢાદિ મહીનાથી રૂતુઓને પ્રવર્તમાન પહેલે પ્રારંભકાળ હોવાથી અષાઢાદિમાસથી પ્રવૃત્ત થાય છે. (તરિયામHT) એ અષાઢાદિમાસ પણ એકાન્તરના ક્રમથી સમજવા જોઈએ જેમકે–અષાઢ, ભાદર, કાર્તિક, પિષ, ફાગણ, વૈશાખ આ પ્રમાણેના કમથી છએ રૂતુઓના પ્રારંભમાસ થાય છે તે પછી બધી તિથિ ભાદ્રપદાદિ માસમાં પ્રથમદિ રૂતુઓ સમાપ્ત થવાથી બધી તિથિઓ ભાદ્રપદાદિ કહેવાય છે. તેમાં જે માસમાં અને જે તિથિના સૂર્ય સંબંધિ પ્રવૃડાદિ રૂતુઓ સમાપ્ત થાય છે તે અષાઢાદિમાસ તથા ભાદ્રપદાદિ તિથિ ભાદ્રપદાદિ માસાનુબર્તિત થઈને બધીજ એકાન્તરીત થાય છે જેમકે–અહીં પહેલી પ્રાકૃત ભાદરવા માસમાં સમાપ્ત થાય છે. તે પછી એક માસ આરૂપ અપાન્તરાલને છોડીને બીજા કાર્તિક માસમાં વર્ષારૂપ બીજીરૂતુ સમાપ્ત થાય છે. તે પછી એકાન્તરના કમથી શરૂતુરૂપ ત્રીજી રૂતુ પિષમાસમાં સમાપ્ત થાય છે. જેથી હેમન્તરૂતુ ફાગણ માસમાં સમાપ્ત થાય છે. પાંચમી વસંતરૂતુ વૈશાખ માસમાં સમાપ્ત થાય છે. છી ગ્રીષ્મરૂતુ અષાઢમાસમાં સમાપ્ત થાય છે એ જ પ્રમાણે બાકીની રૂતુઓ આજ છમાસમાં એકાન્તરિત થઈને સમાપ્ત થાય છે. વ્યાવહારથી આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૭૯
Go To INDEX