________________
ત્સર પૂર્ણ થાય છે, એક ચાંદ્રમાસમાં ૨૯૪ ઓગણત્રીસ અહેરાત્ર તથા એક અહોરાત્રીને બાસઠિયા બત્રીસ ભાગ આટલા અહેરાત્ર થાય છે, આ પહેલાં પણ પ્રતિપાદિત કરેલ છે, તેથી સંવત્સરને જાણવા માટે આ સંખ્યાને તેરથી ગુણવામાં આવે. ર૯૪૩ ૪૧૩=૩૭૭ =૩૮૩+ ત્રણ યાદી અહોરાત્ર અને એક અહોરાત્રના બાસડિયા ચુંમાળીસ ભાગ પ્રમાણ થાય છે. તેથી અભિવર્ધિત ચાંદ્ર સંવત્સરનું પ્રમાણ ૩૮૩૪૪ આટલું થાય છે. આટલા અહોરાત્ર પ્રમાણવાળું અભિવર્ધિત સંવત્સર પ્રતિપાદિત કરેલ છે.
હવે અધિક માસ કેવી રીતે થાય છે? અને કેટલા કાળમાં તે અધિકમાસ આવે છે? ઈત્યાદિ જીજ્ઞાસાના ઉપશમનાથ કહેવામાં આવે છે. અહીંયાં યુગ પાંચ વર્ષવાળા કાળ પરિમાણથી થાય છે. તેમાં ચાંદ્ર, ચાંદ્ર, અભિવધિત, ચાંદ્ર અને અભિવર્ધિત આ રીતના પાંચ સંવત્સરવાળા કાળને સૂર્ય સંવત્સરની અપેક્ષાથી વિચારવાથી ન્યૂનાધિકપણાથી રહિત પાંચ વર્ષનું કહેલ છે. સૂર્યમાસ સાડત્રીસ અહોરાત્ર પ્રમાણ યુક્ત હોય છે. ૩૦ ૪ ચાંદ્રમાસ ઓગણત્રીસ દિવસ તથા એક અહોરાત્રના બાસડિયા બત્રીસ ભાગ ર૯૪૩ થાય છે. આ બેઉનું અંતર ૧-૩- ૫૯૪ ઓગણસાઠથી તથા એક ઘડિને એકત્રીજો એક ભાગ થાય છે, મધ્ય માપથી આટલું અંતર દરેક માસમાં આવે છે, તેથી ઐરાશિક ગણિતની સંભાવનાથી સૂર્ય સંવરને ત્રીસમાસ ગયા પછી એક ચાંદ્રમાસ અધિક આવે છે, તે અધિકમાસ જે રીતે આવે છે તે બતાવવા માટે પૂર્વાચાર્યોએ આ કરણ ગાથા કહેલ છે.
વંતરણ નો વિરો, મારૂક્ષ્મ વિર માસક્સ
तीसइ गुणिओ संतो, हवइ हु अहिमासगो एको ।।।। આ ગાથામાં કહેલ ગણિત પ્રકિયા છે કે પહેલાં કહેવામાં આવી ગયેલ છે, તે પણ વધારે સ્પષ્ટ થવા માટે આ અહીંયાં કહેવામાં આવે છે. આદિત્ય સંવત્સરના મહીનાઓમાંથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX