________________
સાતસો ચુંમાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સઇ ભાગથી અશ્લેષા નક્ષત્રથી લઈને આદ્ર પર્યન્તના નક્ષત્રને શોધિત કરવા (૭૪૬૪)-(૭૪૪૪)=ાર ૨ ૪) આ રીતે શોધિત કરવાથી પાછળથી બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા છસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાઠ ભાગ રહ છે. તે પછી પુનર્વસુ નક્ષત્ર વધ ક્ષેત્રવાળું હોવાથી તેનું માન પિસ્તાલીસ મુહૂર્તનું થાય છે. તેથી પિસ્તાલીસ મુહુર્ત માંથી શેવન કરવાથી ૪૫-(૨ ૨ફ દૃ8)=(ઇરાદ8)
હવે અહીં શેધનક્રિયા બતાવે છે, પિસ્તાલીસ મુહૂર્તમાંથી બે મુહૂર્વ શધિત કરવાથી ૪૫–૨=૪૩ તેંતાલીસ મુહૂર્ત બચે છે. આગળની કિયા કરવાના હેતુથી એક મુહૂર્ત ગ્રહણ કરવું. તેથી ત્યાં બેંતાલીસ મુહર્તા રહે છે, તે પછી સાવયવ રોગ વિયેગા દિથી પાઠોક્ત નિયમથી આ રીતે ક્રિયા કરવામાં આવે છે, (૧ારૂં ૨૬=૩) અવશેષ બાસઠિયા છત્રીસભાગ રહે છે, તેમાંથી પણ એક ગ્રહણ કરે તે બાસરિયા પાંત્રીસ ભાગ રહે છે. રૂતે પછી (=9 ફ' = 9) હવે બીજા ચાંદ્ર સંવત્સરના બેંતાલીસ ૪૨ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંત્રીસ ભાગ રૂફ તથા બાસડિયા એક ભાગના સડસડિયા સાત ભાગ છે શેષ રહે છે. રાફા મૂલમાં કહ્યું પણ છે, ([of बायालीसं मुहुत्ता पणतीसं च · बासद्रिभागा मुहुत्तस्स बासटिभागं च सत्तद्विहा छेत्ता सत्त चुण्णियाभागा सेसा) इति
હવે ત્રીજા અભિવર્ધિત સંવત્સરની સમાપ્તિ સમયની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે, અભિવર્ધિત સંવત્સર તેર મહીનામાં પુરૂ થાય છે, તેથી ત્રીજા અભિવર્ધિત સંવત્સરની સમાપ્તિ સાડત્રીસ પૂર્ણિમાથી થાય છે, તેથી અહીં ગુણુક રાશિ ૩૭ સાડત્રીસ થાય છે, તે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૦
Go To INDEX