________________
હોય છે, બન્ને તરફ ગ્રહો વેગ યુક્ત હોય છે, અને બને તરફ નક્ષત્ર યોગ યુક્ત હોય છે, અહીં ઉભયત એટલેકે પૂર્વ પશ્ચિમમાં અને દક્ષિણ ઉત્તરમાં તેમસમજવું. અન્ય સઘળું કથન સરલ છે.
હવે મંડળ વિભાગના વિષયમાં કથન કરવામાં આવે છે. (મંરું સચરાને ગળ उताए सएहिं छेत्ता इच्चेस णक्खत्ते खेत्तपरिभागे णकखत्तविजए पाहुडेत्ति आहियेति बेमि) વિવક્ષિત મંડળને એક લાખ અડાણુ હજાર આટલા પ્રમાણના વિભાગથી વિભકત કરીને અર્થાત્ એટલા પ્રમાણના ભાગ કરીને અર્થાત્ આ નક્ષત્ર વિચય એટલેકે નક્ષત્ર વિચય નામના બાવીસમા પ્રાભૃત પ્રાભૂતમાં આ પ્રતિપાદન કરેલ નક્ષત્રક્ષેત્રવિભાગમાં ઉપદેશ આપેલ છે. તથા મંડળને પોત પોતાના કાળમાં છપન નક્ષત્રથી જેટલા પ્રમાણુવાળા ક્ષેત્રને વ્યાપ્યમાન સંભવિત થાય છે. એટલા પ્રમાણવાળા ક્ષેત્રને બુદ્ધિથી કલ્પના કરીને એક લાખ અડ્રાગૃહજાર વિભાગ કરીને કહેલ છે. (તમિ) આ પ્રમાણે અર્થાત્ આ પૂર્વક થિત પ્રકારના વિભાગને શ્રીભગવાનના ઉપદેશ અનુસાર કહું છું આ પ્રમાણે આ ગ્રન્થકારનું વચન છે. અથવા આ શિષ્યના પ્રત્યે શ્રીભગવાનનું વચન છે. વિશેષ પ્રતીતિને દઢ કરવા માટે આ પૂર્વોકત વચન કહું છું તેથી તે સર્વથા સત્ય છે. તેમ વિશ્વાસ કરે સૂ.૭૦
શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજે રચેલ સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞમિપ્રકાશિકા ટીકામાં બાવીસ પ્રાભૃતપ્રાભૂત સાથે દસમું પ્રાભૂત સમાસ ર૨-૧૦
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨૮
Go To INDEX