________________
હવે તેની ભાવના ખતાવવામાં આવે છે-વિપક્ષિત યુગમાં વિવક્ષિત અઠયાવીસ મુહૂર્તમાં જે નક્ષત્રની સાથે જે મડળ પ્રદેશમાં જ્યારે ચંદ્રમાના યાગ થયે હાય ફરીથી એજ મ`ડળ પ્રદેશમાં એજ સમયે એજ નક્ષત્રની સાથે વિવક્ષિત યુગના ત્રીજા યુગમાં ચેગ થાય છે. બીજા યુગમાં ચૈાગ થતા નથી. આ કેવી રીતે થાય છે ? તે બતાવે છે. અહી’ યુગની આદિથી આરંભ કરીને પહેલા નક્ષત્રમાસમાં જે એક અઠયાવીસ નક્ષત્ર અતિક્રમણ કરે છે, બીજા નક્ષત્રમાસમાં એ બીજા તે પછી ત્રીજુ અને ચેાથા નક્ષત્રમાસમાં ચેાથા આ રીતના ફ્રી ફરીને ચક્રવાલમંડળ ક્રમથી એજ પહેલા અઠયાવીસ નક્ષત્રા બીજા, ત્રીજા અને ચાથા વિગેરે મંડળમાં ભ્રમણ ક્રમથી સંપૂર્ણ કાળ પૂર્ણ કરે છે. એક યુગમાં નક્ષત્ર માસ સડસઠ હોય છે. સડસઠની સંખ્યા વિષમ હેાય છે. તેથી વિક્ષિત યુગની સમાપ્તિમાં તથા અન્ય યુગના પ્રારભમાં જે વિવક્ષિત યુગની આદિમાં ભાગવેલા નક્ષત્ર હોય છે. તેનાથી બીજા ઉપભાગમાં આવે છે, એજ નક્ષત્ર ફરી આવતા નથી. કારણકે અઠયાવીસ નક્ષત્રાની સંખ્યા સરખીજ છે તથા નક્ષત્રમાસ વિષમ સંખ્યાવાળા હાય છે અને યુગમાં નક્ષત્રમાસ ચેત્રીસ હેાય છે. એ ચાત્રીસે નક્ષત્રમાસની સંખ્યા સમ છે. તેથી બીજા યુગની સમાપ્તિમાં છપ્પન નક્ષત્રા સમાપ્ત થઈ જાય છે. તેથી વિશ્વક્ષિત યુગથી આરંભ કરીને ત્રીજા યુગમાં એજ નક્ષત્રની સાથે એજ માંડળ પ્રદેશમાં એ સમયે ચંદ્રમાને ચેાગ થાય છે. એ નિશ્ચિત છે. એક યુગમાં અઢારસોત્રીસ અહેારાત્ર હોય છે. એક એક અહોરાત્રમાં ત્રીસત્રીસ મુહૂતાં હેાય છે. તેથી અઢારસો ત્રીસના ત્રીસથી ગુણાકાર કરવા જેમકે-૧૮૩૦+૩૦=૫૪૯૦૦૧ ચાપન હજાર નવસેા થઇ જાય છે. મૂળમાં કહ્યું પણ છે. (૨૩ળ મુદુત્તŘારૂં નવ ચ મુદ્દુત્તલયાડું) આથન પ્રમાણે યથાક્ત પ્રમાણ મળી જાય છે. તેથી યથાક્ત મુહૂત સંખ્યાનું અતિક્રમણ કરવાથી એજ પ્રકારના નક્ષત્રાની સાથે ચેગ પ્રાપ્ત કરેલ ચંદ્રમાના એજ મંડળ પ્રદેશમાં યોગ થાય છે. એ નક્ષત્રની સાથે અથવા અન્ય મડળ પ્રદેશમાં થતા નથી, આ યથેાક્ત ભાવનાથી સિદ્ધ થાય છે. (તા લેન अज्ज णक्खतेणं चंदे जोय जोएइ जंसि जसि देसिस सेणं इमाई एगं लक्ख णव य सहस्से अट्टय मुहुत्तसए उवाइणावेत्ता पुणरवि से च दे तेणं णक्खत्तेनं जोयं जो इ तंसि ફેસઁત્તિ) વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે કોઇ મંડળ પ્રદેશમાં ચંદ્રયાગ કરે છે. અર્થાત્ જે નક્ષત્રની સાથે રહીને જે મંડળ પ્રદેશમાં તે તે કાળને પૂર્ણ કરે છે, ભ્રમણ કરતા એજ ચંદ્ર ક્ષમાણુ સંખ્યા અર્થાત્ એક લાખ નવહજાર આઠસા મુહૂર્તને (=વાળવેત્તા) ગ્રહણ કરીને ફરીથી મંડળ પ્રદેશને પૂરિત કરીને એજ ચંદ્ર એ પૂર્વીક્ત નક્ષત્રની સાથે એજ મંડળ પ્રદેશમાં યોગ કરે છે. અહીં પણ પૂ પ્રતિપાદિત ક્રમથી ભાવના થાય છે. ખન્ને યુગના કાળમાન છત્ર સસા સાઇઠ ૩૬૬૦૫ અહેારાત્ર પરિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૧૨૧
Go To INDEX