SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ હાય છે. તેથી તીસને પંદરથી ગુણકાર કરવા ૩૦+૧૫૪૫૦ તે ચારસા પચાસ આવે છે. તે પછી અભિજીન્ નક્ષેત્રના નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાડિયા ચાવીસ ભાગ તથા ખાસડિયા એક ભાગના સડસિયા છાસઠ ભાગ જે છે એ બધાને એકઠા કરે તે પૂર્વ કથન પ્રમાણે યથાક્ત મુદ્ભૂત પરિમાણ (૮૧૯૨ ૬) આસે એગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા ચોવીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા છાસડે ભાગ થઈ જાય છે આટલા પ્રમાણના એક નક્ષત્ર માસ થાય છે. તે પછી એ અભિજીત નક્ષત્રને છેડીને બીજા અભિજીત નક્ષત્રની સાથે નવમુહૂર્તીદ્ધિ કાળ પન્ત યાગ કરે છે. તે પછી બીજા અડયાસ નક્ષત્ર સબંધી શ્રવણ નક્ષત્રની સાથે યાગ કરે છે. એજ પ્રમાણે અહીં પૂ કથન પ્રમાણે ઉત્તરાષાઢા નક્ષત્ર પન્ત કહી લેવું. તે પછી ફરીથી પહેલા અભિજીત નક્ષત્રની સાથે વાસ કરે છે. તે પછી ફરીથી પણ પૂર્વ કથિત ક્રમ પ્રમાણેજ શ્રવણદિ નક્ષત્રાની સાથે કરી ફરી ભાવના ભાવિત કરી લેવી. તે ભાવના ઉત્તરાષાઢા નક્ષત્રના કથન પન્ત ભાવિત કરી સમજી લેવી. આ પ્રમાણે સંપૂર્ણ કાળ પર્યંન્ત ભાવના ભાવિત કરીને વિવક્ષિત દિવસમાં જે મંડળ પ્રદેશમાં જે નક્ષત્રની સાથે ચેોગ પ્રાપ્ત થયેલ ચંદ્ર યધેાક્ત મુહૂર્ત સંખ્યાનું અતિક્રમણ થઈ ગયા પછી ફરીથી એજ પ્રકારના સમાન નામવાળા અન્ય નક્ષત્રાની સાથે બીજા ચક્રવાલ મડળમાં રહીને અન્ય માંડળ પ્રદેશમાં યાગ કરે છે. અર્થાત્ સરખા નામવાળા નક્ષત્રાની સાથે ચગ પ્રાપ્ત કરે છે. એજ નક્ષત્રની સાથે અથવા એજ મંડળ પ્રદેશમાં યાગ કરતા નથી. તેથીજ કહે છે-(નળ બન નવત્તમ ફે લોય નોફ, એમિરેĀત્તિ લેળ મારૂં સોજીત अट्टतीसे मुहुत्तरायाई, अउणापण्यं च बासट्ठिभागे मुहुत्तस्स बाबट्टिभागं च सत्ता छेत्ता पण चुण्णियामागे उवाइणावेत्ता पुणरवि सेग चंदे तेणं चेव णक्खतेणं जोयं નોપરૂ બાંસિ તેસંન્નિ) (st) વિવક્ષિત દિવસમાં ચંદ્ર જે નક્ષત્રની સાથે યાગ કરે છે, તથા જે મ`ડળ પ્રદેશમાં આ રીતે ચેગાદિ કાર્ય કરતા ચંદ્રે આ વક્ષ્યમાણુ પ્રકારના (રોજન શ્રવ્રુતીને મુન્નુત્તલયારૂં સેળસે। આડત્રીસ મુહૂત તથા (અકળા૦ાં ૨) એક મુહના ખાસિયા ગણપચાસ ભાગ તથા ખાસયિા એક ભાગના સડસડ ભાગ કરીને વિભાગ કરવામાં આવેલ એ મંડળ પ્રદેશના (દુ) પાંસડ ચૂર્ણિકા ભાગને (ઇવાળવેત્તા) ગ્રહણ કરીને એટલા પ્રમાણવાળા પ્રદેશનું અતિક્રમણ કરીને ફરીથી ભ્રમણ કરતા ચંદ્ર એજ નક્ષત્રની સાથે યાગ પ્રાપ્ત કરે છે. એજ પૂર્વોક્ત મડળ પ્રદેશમાં ચેગ કરતા નથી. આ કેવી રીતે થાય છે? તે બતાવવા કહે છે. કારણકે ફરીથી એજ પ્રદેશમાં એજ નક્ષત્રની સાથે એ યુગના કાલાતિક્રમના સમયમાં યથાર્થ કેવળજ્ઞાનના બળથી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૧૧૯ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy