________________
દસર્વે પ્રાભૂત કા સતરવાં પ્રાકૃતપ્રાકૃત
સત્તરમા પ્રાભૃતપ્રાભૂતના પ્રારંભ
ટીકા શ્રી ગૌતમસ્વામી પૂછે છે કે-નક્ષત્રાનું ભાજન કેવા પ્રકારનુ કહેલ છે? આ પ્રશ્ન સાંભળીને શ્રી ભગવાન્ કહે છે--તે ગૌતમ! આ અઠયાવીસ નક્ષત્રામાં કૃત્તિકા નક્ષત્ર દહીં અને ભાત ખાઇને તેનાથી પ્રેરણા મેળવી લેાકનું કાર્યં સાધે છે. રોહિણી નક્ષત્ર વૃષભનું માંસ ખાઇને કાર્ય સિદ્ધ કરે છે, અહીંયાં વૃષભમાંસ એ પ્રમાણે કહેવાથી (નામે રેશજીર્ણન નામપ્રń પત્તિ) એટલે કે નામના એક ભાગ કહેવાથી સમગ્ર નામ ગ્રહણ કરાય છે, આ નિયમથી વૃષમ કહેવાથી વૃષભવાહન વલ્લભ–શિવને પ્રિય વસ્તુ ધત્તરા નામની વનસ્પતિનુ માંસ એટલે કે અંદરના સારભાગ અથવા ધતુરાના ફળનું ચૂર્ણ નિશ્ર’ટુમાં કહ્યું પણ છે, ‘મંત્રિત મનનું પૂર્ણાંકતું વસ્તુ માંલગ્નિસ્થુલે) આજ કથનને આગળ પણ આજ પ્રમાણે સમજી લેવું. ર મૃગશિરા નક્ષત્ર મૃગનું માંસ ઇન્દ્રાવરૂણી ચૂનુ ભક્ષણ કરીને કાર્ય કરે છે, મૃગમાંસ એટલે કે મૃગને ખાવાની વસ્તુ ઈંદ્રાવરુણી નામની વનસ્પતિ વિશેષનુ ચૂણુ ખાઈને કાર્યસિદ્ધ કરેલ છે. ૩ આર્દ્રા નક્ષત્ર માખણ ખાઈને કા` સાધે છે. ૪ પુનઃવસુ નક્ષત્ર ઘી ખાઈને કાર્ય સિદ્ધ કરે છે. ૫ પુષ્ય નક્ષત્ર ખીર ખાઈને કા સિદ્ધ કરે છે. (અશ્લેષા નક્ષત્ર દ્વીપકમાંસ એટલે કે-યવાની (અજમે)નું ચૂણુ ખાઈને કાઅે સિદ્ધ કરે છે. જઠરાગ્નિને જે પ્રદીપ્ત કરે તે દીપક કહેવાય છે, અથવા દીપની પણ કહે છે, નિઘંટુમાં કહ્યું પણ છે, (ચાવની વારની ચચા તીક્ષ્ણોળા ટુજીયુઃ ટીવની ફીપિકાતન્ના વિત્તજ્જા ગુરુસૂદન્) મધાનક્ષેત્ર કસ્તુરી ખાઇને કાર્ય સિદ્ધ કરે છે. ૮ પૂર્વાફાલ્ગુની નક્ષત્ર મંડૂકમાંસ એટલે કે મંડૂકપર્ણી વનસ્પતિનું ચૂર્ણ ખાઈને કાર્ય કરે છે. ૯ ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર નખી માંસ અર્થાત્ વાઘનખી નામની વનસ્પતિનું ચૂર્ણ ખાઈને કાર્ય કરે છે, ૧૦ હસ્તનક્ષત્ર વત્સાનીક અર્થાત્ રાંધેલ ચેાખાનું પાણી કાંજી (એસામણુ) ખાઇને કા કરે છે. ૧૧ ચિત્રા નક્ષત્ર મગની દાળ ખાઇને કાર્ય સિદ્ધ કરે છે. ૧૨ સ્વાતી નક્ષત્ર ફળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૩૯૪