________________
સાંજના સમયે ચંદ્રને જયેષ્ઠા નક્ષત્રને સમર્પિત કરે છે. દિવસના અંતભાગમાં ચંદ્રનો
ગ હોવાથી સમક્ષેત્ર હેવાથી ત્રીસ મુહૂર્તાત્મક કાળ વ્યાપી હોવાથી તથા પશ્ચાતભાગી હોવાથી આ અનુરાધા નક્ષત્ર એ સંપૂર્ણ રાત તથા બીજા દિવસે ચંદ્રની સાથે રહીને પછીથી એ ભુક્ત ચંદ્રને ફરીથી ભેગને માટે જ્યેષ્ઠા નક્ષત્રને આપે છે. અહીંયાં સાંજના સમયે યેષ્ઠા નક્ષત્રને સમર્પિત કરે છે. આ રીતે કહેલ છે. તેથી પ્રાયઃ સ્પષ્ટ રૂપથી દશ્યમાન નક્ષત્રમંડળના સમયમાં જયેષ્ઠા નક્ષત્રને સમર્પિત કરે છે. એ રીતે વનિત થાય છે. તેથી આ ચેષ્ઠા નક્ષત્ર નક્તભાગી સમજવું. એજ સૂત્રકાર કહે છે,-(નિ કહ્યું સમિતા) પહેલાં જે પ્રમાણે શતભિષકુ નક્ષત્રના સંબંધમાં કથન કરેલ છે. એજ પ્રમાણે આ ચેષ્ઠા નક્ષત્રના વિષયમાં કથન કરી લેવું જે આ પ્રમાણે છે – (ત ત્રુ પરંa णतंभागे अवक्खेत्ते पण्णरसमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, णो लभइ अवरं दिवसं, एवं खलु जिट्ठा णक्खत्ते एगं राई चंदेण सद्धि जोयं जोएइ, जोयं जोइत्ता કોરું અનુચિટ્ટ, લો બgoરિટ્રિd Trો વં મૂક સંમ) યેષ્ઠા નક્ષત્ર નક્ત ભાગી અપાર્ધક્ષેત્ર પંદર મુહૂર્ત પ્રમાણ તપ્રથમ ચંદ્રની સાથે એગ કરે છે. તેને બીજે દિવસ મળતું નથી. આ પ્રમાણે જ્યેષ્ઠા નક્ષત્ર એક રાત્રીમાત્ર ચંદ્રની સાથે ટેગ કરે છે, એગ કરીને વેગનું અનુપરિવર્તન કરે છે, જેમનું અનુપરિવર્તન કરીને પ્રભાતકાળે મૂલનક્ષત્રને સમર્પિત કરે છે. કેવળ અર્ધભાગ ક્ષેત્ર હોવાથી પંદર મુહૂર્ત કાળ વ્યાપી તથા સાંજના સમયે ચંદ્રનો યોગ પ્રાપ્ત કરવાવાળું હવાથી જેઠા નક્ષત્ર કેવળ એક જ રાત ચંદ્રની સાથે રહીને એ ચંદ્રને મૂળ નક્ષત્રને ભેગને માટે સમર્પિત કરે છે. આ કહેલ પ્રકારથી મૂળ નક્ષત્ર પ્રાતઃકાળમાં ચંદ્રને વેગ પ્રાપ્ત કરે છે, તેથી આ પૂર્વ ભાગી સમજવું સૂત્રકારે કહ્યું પણ છે-(કૂ =ા પુદામા ) પહેલાં જે પ્રમાણે પૂર્વભાદ્રપદ નક્ષત્રન કથન કરેલ છે. એ જ પ્રમાણે મૂળ નક્ષત્રને પણ કહી લેવું. જે આ પ્રમાણે છે,-(ા જે खलु णक्खत्ते पुव्वंभागे समक्खेत्ते तीसइमुहुत्ते तप्पढमयाए पाओ चंदेण सद्धि जोयं जोएड.
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૮૪