________________
પાદિત કરેલ છે. તથા એવા પણ નક્ષત્ર છે. કે જે નક્ષત્ર ઉભય ભાગ એટલે કે દિવસ વિગત ઉભય એટલે દિવસરાત આ દિવસરાત્રિને જે ભાગ તે ઉભય ભાગ કહેવાય છે. એટલે કે દ્રય ધ ક્ષેત્ર અર્થાત્ દેઢ ક્ષેત્ર વ્યાપ્ત એટલે સાર્ધ અહોરાત્ર એટલું જેનું ક્ષેત્ર હોય તે દ્રય ક્ષેત્ર એટલે કે પિસ્તાલીસ મુહૂત કારણ કે એક નક્ષત્ર સંબંધી અહોરાત્રમાં ત્રીસ મુહુર્ત કલ્પિત કરવામાં આવે છે. તેથી દોઢ અહોરાત્રમાં પિસ્તાલીસ મુહૂર્ત યુક્તિ યુક્ત જ કલ્પિત કરેલ છે. તેથી જ કહ્યું છે કે દ્વચક્ષેત્ર નક્ષત્રના પિસ્તાલીસ મુહૂર્ત પ્રજ્ઞપ્ત કરેલ છે. તે આ રીતે યથાર્થ જ પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે વીતરાગ કેવળજ્ઞાનવાનું ભગવાન મહાવીરસ્વામીએ સામાન્ય પ્રકારથી કહેવાથી તે વિશેષ પ્રકારથી જાણવા માટે શ્રીગૌતમસ્વામી ફરીથી પૂછે છે-(ત ઘણવિ of બાવીસા વરાળ રે જવા કુદવમા સમકા તીસમુહુત્તા પunત્તા) શ્રીગૌતમસ્વામી કહે છે કે-હે ભગવન આ પહેલાં પ્રતિપાદન કરેલ અથ વીસ નક્ષત્રોમાં ક્યા નક્ષત્ર એટલે કે કેટલી સંખ્યાવાળા અને કયા નામવાળા નક્ષત્રો પૂર્વભાગવાળા અર્થાત્ દિવસના પૂર્વ ભાગમાં રહેલા ચંદ્રગની આદિમાં રહે તેને પૂર્વ ભાગ ગત નક્ષત્ર કહેવામાં આવે છે. તથા સમક્ષેત્ર એટલે કે સંપૂર્ણ અહોરાત્ર વ્યાપ્ત અર્થાત્ સંપૂર્ણ અહોરાત્ર જેટલા ક્ષેત્રમાં ચંદ્રની સાથે ભેગા કરીને રહે તે સમક્ષેત્ર નક્ષત્ર કહેવાય છે. અર્થાત્ સંપૂર્ણ અહેરાત્ર ગત એટલે ત્રીસ મુહૂર્ત પ્રમાણવાળા અર્થાત્ નક્ષત્ર સંબંધી સાઠ ઘડીથી યુક્ત કહેલા છે. તથા ( हिंतो कयरेडिंतो कयरे णखत्ता उभयंभागा दीवडूढक्खेत्ता पणतालीसइ मुहुत्ता पण्णत्ता) કેટલી સંખ્યાવાળા નક્ષત્રો એવા છે જે ઉભય ભાગ હોય છે.? એટલે કે દિવસરાત્રિગત હોય છે ? ઉભય એટલે દિવસરાતના ભાગ કહેવાય છે. દેઢ અહોરાત્ર જેટલું ક્ષેત્ર જેનું હોય તે દ્વવધ ક્ષેત્રવાળા કહેવાય છે. તેથી જ પિસ્તાલીસ મુહૂર્ત તુલ્યક્ષેત્ર વ્યાપત કલા છે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના વિશેષ પ્રકારના પ્રશ્નને સાંભળીને તેનો ઉત્તર આપતા ભગવાન કહે છે કે-(તા ઘર ળે કટ્ટાવીના ઘરઘાનંતરથ તે વત્તા પુર્વમાં સમા તીરૂ મુદુત્તા પswત્તા તે બે જી) પહેલાં પ્રતિપાદન કરવામાં આવેલ અઠયાવીસ નક્ષત્રોમાં રહેલા એવા કેટલા નક્ષત્રો હોય છે કે જે નક્ષેત્રે દિવસના પૂર્વ ભાગમાં વ્યાપ્ત રહે છે તથા સમક્ષેત્રવાળા એટલે કે સંપૂર્ણ અહેરાત્ર વ્યાપ્ત અર્થાત્ સંપૂર્ણ અહોરાત્ર જેટલા ક્ષેત્રને ચંદ્રની સાથે એગ કરીને રહે તે સમક્ષેત્રવાળા નક્ષત્રો કહેવાય છે. આ પ્રમાણે ત્રીસ મુહૂર્તાત્મક અર્થાત્ નક્ષત્ર ઘટિકાતુલ્ય કાળ વ્યાપ્ત જે નક્ષત્રો હોય છે તેવા છ નક્ષત્ર કહ્યા છે. તેના નામે આ પ્રમાણે છે. (તં કદા-પુત્રાપોદ્રા , ત્તિયા મા
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧