________________
બહાર નીકળેલ જે લેડ્યા એ વેશ્યાથી તાડિત થતી આ રત્નપ્રભ પૃથ્વીના સમતલ ભાગથી જેટલા પ્રમાણવાળા પ્રદેશમાં સૂર્ય ઉપર વ્યવસ્થિત થાય છે, એટલા પ્રમાણથી સરખા માર્ગથી એક સંખ્યા પ્રમાણવાળા છાયાનુમાન પ્રમાણવાળી પ્રકાશ્ય વસ્તુના પ્રમાણનું અનુમાન છે ઉદ્દેશથી કરવામાં આવે છે. તેનાથી (અહીંયાં સૂત્રમાં અધ્ય શબ્દને સ્ત્રીલિંગથી કહેલ છે, તે પ્રાકૃત હોવાથી આ પ્રમાણે કહ્યું છે) આકાશમાં સૂર્યની સમીપ પ્રકાશ્ય વસ્તુનું પ્રમાણ સાક્ષાત્ કહેવું શક્ય ન હોવાથી અનુમાન પ્રમાણે કહેલ છે, કારણ કે તેજ:પુંજનું અધિક પણું હોવાથી. પરંતુ દેશ વિશેષથી અથવા સ્થાન વિશેષથી અનુમાનથી કહેવું શક્ય થાય છે. તેથી જ છાયાનુમાન પ્રમાણથી તેમ કહેલ છે, (ઉમા) અમિત એટલે કે પરિચ્છિના જે દેશ વિશેષ અથવા પ્રદેશ અથવા જે પ્રદેશમાં આવેલ સૂર્ય એક પુરૂષપ્રમાણવાળી અથત બધી પ્રકાશ્ય વસ્તુની તિપિતાના પ્રમાણવાળી છાયાને ઉત્પન્ન કરે છે, અહીંયા આવી રીતે ભાવના સમજવી જોઈએ. પહેલાં સૂર્ય ઉદય થાય ત્યારે જે લેસ્થા નીકળે છે, તે લેશ્યાથી પ્રકાશ પ્રાપ્ત કરીને પ્રકાશ્ય વસ્તુના પ્રદેશમાં ઉપર કરવામાં આવેલ તથા પૂર્વ તરફ કંઈક નમેલ પ્રકાશ્ય વસ્તુ હોય છે, એ પરિછિન્ન આકાશ પ્રશમાં આવેલ સૂર્ય પ્રકાશ્ય વસ્તુની સમાન છાયાને બનાવે છે. આ જ પ્રમાણે બધે જ ભાવના સમજવી.
(तत्थ जे ते एवमासु-ता अस्थि णं से देसे जंसि गं देसंसि सूरिए दुपोरिसीयं छायं णिवत्तेइ, ते एवमासु ता सूरियस णं सब्बहेट्ठिमाओ सूरियपडिधीओ बहित्ता अभिणिसिद्वाहिं लेसाहिं ताडिज्जमाणीहिं इमीसे रयणप्पभाए पुढबीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ जाव इयं उढं उच्चत्तेणं एवइयाहिं दोहिं अद्धाहिं दोहिं छायाणुमाणप्पमाणेहिं उमाए एत्थ गं से સૂરિ તો પોરિસીયં છા રળવજો; gm gવમાસ) આ છાયા પ્રમાણ વિષયક વિચારમાં જે મતાન્તરવાદી આ વક્ષ્યમાણ પ્રકારથી કહે છે કે-એવો એક પ્રદેશ છે કે જે પ્રદેશમાં પિતાની કક્ષામાં ભ્રમણ કરતો સૂર્ય જયારે આવે છે ત્યારે બે પુરૂષ પ્રમાણુની છાયાને ઉત્પન્ન કરે છે, તે વાદી પોતાના મતને સ્પષ્ટ કરતાં કહે છે કે સૌથી નીચેના સ્થાનમાં સૂર્યમાંથી બહાર નીકળેલ જે વેશ્યા હોય છે, એ લેશ્યાથી તાડિત થઈને આ રત્નપ્રભા અર્થાત્ રત્નપુંજવાળી ભૂમિથી એટલે કે બસમરમણીય અર્થાત અધિકાધિક સમતલથી શોભાયમાન ભૂમિ ભાગની ઉપર વ્યવસ્થિત બે અદ્ધાથી અને બે પ્રકાશ્ય વસ્તુના પ્રમાણુથી
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૫૦