________________
છાયં ચ પંદુબ્ધ સાક્ષે) કેવળજ્ઞાનથી વસ્તુના યથા તત્વને જાણવામાં કુશળ એવ હૂં. આ વિષયમાં આ પ્રમાણે કહું છું.સૂર્યથી ઉત્પન્ન થતી લેશ્યાના ઉચ્ચત્વના સંબંધમાં યથાર્થ રીતે જાણીને છાદ્દેશ કહુ છું. અહીંયાં આ પ્રમાણે સમજવું જોઇએ. જે પ્રમાણે સૂર્ય ઉદયકાળથી આરંભીને ક્રમશઃ ઉચ્ચ અને ઉચ્ચતરમાં અતિક્રમણ કરે છે. આ પ્રમાણે પ્રત્યક્ષથી અને લૌકિક વ્યવહારથી કહેવામાં આવે છે, લૌકિક ઉદયકાળમાં ઉદય પામતા સૂર્યને અત્યત નીચે તેમ નીચતર સ્થાનમાં અત્યંત રહેલ દેખ છે. તે પછી મે કરીને નજીક અને અત્યંત નજીક આવીને ઉંચે તેમજ અત્યંત ઉંચે દેખાય છે, તે પછી મધ્યાહ્ન સમય પછી ક્રમ ક્રમથી દૂર થઇને તથા નીચે નીચે જતા દેખાય છે. આ રીતે એટલે સુધી ગમન કરે છે કે-જ્યાં સુધી લેશ્યાનું સચરણ હાય છે. તે આવી રીતે સમજી શકાય છે.-સૂર્ય અત્યંત નીચા પ્રદેશમાં આવે ત્યારે સર્વાં પ્રકાશ્યમાન વસ્તુની ઉપર તરતા હોય તેમ વસ્તુ દૂરથી જણાઈ આવે છે, તે પછી પ્રકાશ્ય વસ્તુની મેાટી અને મહત્તર છાયા ઉત્પન્ન થાય છે. સૂર્ય ઉંચે એકદમ ઊંચા સ્થાનમાં આવે ત્યારે લેશ્યા નજીક નજીક થાય છે, તેથી પ્રકાશ્યવસ્તુની હીન અને હીનતર છાયા થાય છે, આ રીતે વર્તમાન સૂર્યનું ઉચ્ચત્વ અને લેશ્યાને જાણીને છાયા અન્ય પ્રકારની થતી જણાય છે, અહીં'માં પ્રતિક્ષણે વિલક્ષણ પ્રકારના વેગથી તે તે પુદ્ગલાના વધવાથી અથવા તે તે પુદ્ગલાની હાની થવાથી છાયાનુ જે અન્યત્ર અર્થાત્ ભિન્ન પ્રકાર દેખાય છે, તે કેવળ જ્ઞાની જ જાણી શકે તેમ છે. છદ્મસ્થ તા નિમિત્ત માત્ર છે. તેથી (ઢાચોદ્દેશ) એ પ્રમાણે કહેલ છે. (=વતંત્ર પ્રાચં પ પન્નુષ છાયો,તે) શ્રૃતિ તે તે પ્રકારથી સૂર્ય નું ઉચ્ચત્વ તથા હીન હીનતર અથવા અધિક અધિકતર તે તે પ્રકારે થતી જોઈને તથા લૈશ્યાને પ્રકાશ્ય વસ્તુની પ્રાસન્ન અર્થાત્ નજીક અથવા સમીપતર તથા દૂર અથવા દૂતર પરિપતિતથઈને દેખાય છે આ પ્રમાણે છાયેાદેશ સમજવા. તથા (જેમાં છાય ૬ પુત્ત૨ ઉન્નત્તોત્તે) પ્રકાશ્ય વસ્તુની ક્રૂર અને દૂરતર તથા સમીતર જણાતી તથા હીનતર અને અધિક અધિકતર છાયા પડતી દેખાય છે, તે તે પ્રકારે થતી છાયાને જોઇને સૂર્યંના તે તે પ્રકારના ઉચ્ચત્વના ફેલાવા સમજી લેવા, આ પ્રમાણે છાયાદ્દેશ સમજવા, અહીંયાં આવી રીતે સમજવું જોઈએ આ ત્રણે અવસ્થાએ પ્રતિક્ષણે ભિન્ન ભિન્ન પ્રકારથી પરિવર્તિત થાય છે. તેથી એક અગર અન્નેનું તે તે પ્રકારથી પ્રવત માન ઉદ્દેશની પ્રાપ્તિથી આ ઉદ્દેશના ખાધ થાય છે. આ પ્રમાણે લેસ્યાનું સ્વરૂપ બતાવીને હવે પૌરૂષી છાયાના પ્રમાણના સબધમાં પતીથિકાની પ્રતિપત્તિયાના સંભવ બતાવે છે.(તસ્થ હજી માત્રો રુવે પહિત્તિો વળત્તાત્રો) એ પૌરૂષી છાયાના પરમાણુના સબંધમાં એટલે કે છાયાના પ્રમાણના જ્ઞાન થવાના સમધમાં આ ક્ષમાણુ સ્વરૂપવાળી મતાન્તર રૂપ એ પ્રતિપત્તિયેશનું પ્રતિપાદન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૪૪