________________
(एगे पुण एवमाहंसु ता अणुसागरोवमसयसहस्समेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ अण्णा અg r taહંકુ) ર૪ કેઈ એક આ પ્રમાણે કહે છે કે-અનુસાગરેપમતસહસકાળમાં સયનો પ્રકાશ અને ઉત્પન્ન થાય છે અને અન્યને નાશ થાય છે. કેઈ એક આ પ્રમાણે પિતાનો મત કહે છે. ર૪ અર્થાત્ વીસમે તીર્થાન્તરીય પોતાના મતના સંબંધમાં કહે છે કે-અનસાગરોપમતસહસ્ત્ર એટલે કે કંઈક ઓછા એક લાખ સંખ્યક સાગરોપમકાળમાં સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્યનો વિનાશ થાય છે, એટલે કે એટલા સમયમાં પ્રકાશની ભિન્નતા થાય છે. આ પ્રમાણે કે પિતાના મત વિષે કથન કરે છે. १२४. (एगे पुण एवमाहंसु ता अणुउस्सप्पिणि ओसप्पिणिमेव सूरियस्ल ओया अण्णा उप्पज्जइ કાળા અ ને શ્વમાદંડુ) ર૬ કઈ એક એ પ્રમાણે કહે છે કે-અનુઉત્સર્પિણી અવસપિણી કાળમાં સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્યનો નાશ થાય છે. કેઈ
એક આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે. રપા કહેવાને ભાવ એ છે કે કઈ એક પચીસમે મતાન્તરવાદી પિતાના મતને પ્રગટ કરતાં કહે છે કે-અનુઉત્સર્પિણી કાળ એટલે કંઈક ઓછી જે ઉત્સર્પિણી અવસર્પિણી કાળ કે જ્યાં ધર્માદિને હાસ થાય છે. એવા કાળને અનુત્સર્પિણી કાળ કહે છે. અને જ્યાં ધર્માદીની વૃદ્ધિ થાય છે તેવા કાળને અનુ અવસર્પિણી કાળ કહેવાય છે. તેવા અનુત્સર્પિણી અને અવસર્પિણીકાળમાં સૂર્યને પ્રકાશ ભિન્ન ઉત્પન્ન થાય છે અને ભિનન વિનાશ પામે છે. આ બંને કાળ સમૂહવાચક છે. સંખ્યાવાચક નથી, કારણ કે ધર્માદીની હાસવૃદ્ધી કહેલા છે. તેથી એ સાર જણાય છે તેથી હાસકાળમાં અને વૃદ્ધિકાળમાં સદા સૂર્યના ઓજસ એટલે પ્રકાશમાં ભિનપણુ ઉત્પન થાય જ છે. આ પ્રમાણે પચીસમાં મતાન્તરવાદીનો અભિપ્રાય છે. કેઈ એક આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે, આ પ્રમાણે ઉપસંહાર કહેલ છે રિપ
આ પ્રમાણે પચીસ મતાન્તરવાદીના મતાન્તરે કહેલ છે. કારણ કે આ બધા મતાન્તરવાદીયાનું કથન મિથ્યાપ્રરૂપ જેવું છે, તેથી બધા મતવાદીચાના કથનને દૂર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૦૭