________________
સંસ્થિતિ પ્રેક્ષાગૃહની જેમ સંસ્થિત છે, અર્થાત્ કઈ એક તેર તીર્થોત્તરીય કહે છે કેનહીં નહીં આ બારે વાદિના મતે સમીચીન નથી મારે મત સાંભળે ચંદ્ર સૂર્યની સંસ્થિતિ પ્રેક્ષાગૃહના જેવા સંસ્થાનથી સસ્થિત છે પ્રેક્ષગૃહ પ્રતીક્ષાલયને કહે છે. વાસ્તુવિધિવિધાનથી બનેલ પ્રતીક્ષાગૃહની જેવી સંસ્થિતિ જેની હોય એવી સંસ્થિતિ ચંદ્ર સૂર્યની હોય છે, પ્રમાણે અન્યના મતથી ભગવાન કહે છે. આમ કઈ એક તેરમા મતવાદીનું કહેવું છે. ૧૩
(एगे पुण एवमासु ता वलभीसंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवमाहंसु) १४ अध એક ચંદ્ર સૂર્યની સ્થિતિ વલભી જેવી કહે છે. અર્થાત્ ચૌદમે તીર્થાન્તરીય પિતાના મતને પ્રગટ કરતાં કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ વલભીના આકાર, જેવી સંસ્થિત છે, વલભીઘરના અગ્રભાગને કહે છે. આવા પ્રકારનું સંસ્થાન જેનું હોય તેને વલભી સંસ્થાન સંસ્થિત કહેવાય છે. કેઈ એક ચૌદમે મતવાદી આ રીતે પિતાને મત દર્શાવે છે. ૧૪ (एगे पुण एवमाहंसु ता हम्भियतलसंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवमासु) १५ કે એક એવી રીતે કહે છે કે હર્પતલના જેવી ચંદ્ર સૂર્યની સ્થિતિ કહેલ છે, અર્થાત પંદરમે અન્યમતવાદી કહે છે કે-હમ્મતલના જેવી ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કહેલ છે, અર્થાત્ પંદરમે અન્યમતવાદી કહે છે કે-ચંદ્ર સૂર્યની સંસ્થિતિ હર્પતલના સરખી હોય છે, હસ્ય ધનવાના ઘરને કહે છે. એનું જે તલ એટલે કે ઉપરનો ભાગ એ હર્પીતલના જેવું સંસ્થિત સંસ્થાન જેનું હોય તેવા પ્રકારની ચંદ્ર સૂર્યની સંસ્થિતિ હોય છે. કથનને ઉપસંહાર કરતાં કહે છે કે-કઈ એક આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે. ૧૫
___(एगे पुण एवमासु ता वालग्गपोतियासंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता एगे एवમારંa) ૧૬ કઈ એક એવું કહે છે કે વાલાપોતિકાના જેવા સંસ્થાનથી યુક્ત ચંદ્ર સૂર્યની સંસ્થિતિ કડેલ છે. કહેવાને ભાવ એ છે કે–સેળ અન્ય મતવાદી આ નીચે દર્શાવેલ પ્રકારથી પિતાના મતને પ્રગટ કરતાં કહે છે કે ચંદ્ર સૂર્યની સંસ્થિતિ વાલાઝ પિતિકાના
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૬૭.