SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલીસ ભાગ ૫૩૦૪૬ આટલા પ્રમાણથી દરેક મુહૂર્તમાં અર્થાત્ એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે. અહીંયાં પણ ગણિત પદ્ધતિ આ પ્રમાણે થાય છે,-એ મંડળમાં પરિરયનું પરિમાણુ ૩૧૮૨૭૯ ત્રણ લાખ અઢાર હજાર બસો ઓગણએંસી થાય છે. તેને સાઠથી ભાગવામાં આવે તે આ મંડળમાં મુહૂર્તગતિનું પરિમાણુક્ત રીતથી થઈ જાય છે. જેમ કે-૩૧૮૨૭૯ ક૬=૫૩૦૪૬ આ પ્રમાણે કહેલ થઈ જાય છે. અહીંયાં પણ દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ બતાવતા કહે છે. (તથા ફુરણ મજુરત gifહું વીલા નો જનહિં एगावण्णाए य सट्ठिभागेहि जोयणस्स सट्ठिभागं च एगसद्विधा छेत्ता तेवीसाए चुण्णियाभागेहि વૃત્તિ જવુtri સુગમાછ) ત્યારે આ મનુષ્યલકમાં રહેલા મનુષ્યને બત્રીસ હજાર એક જન તથા એક એજનના સાઠિયા ઓગણપચાસ ભાગ તથા સાઠ ભાગને એકસઠથી ભાગીને તેવીસ ચૂણિકા ભાગ પ્રમાણથી સૂર્ય શીધ્ર દૃષ્ટિગોચર થાય છે. કહેવાનો ભાવ એ છે કે, સર્વ બાહ્યમંડળની પછીના ત્રીજા મંડળના પરિભ્રમણના સમયમાં આ મનુષ્યલેકમાં રહેલા મનુષ્યને (અહીંયાં મનુષ્ય શબ્દ જાતિવાચક હોવાથી મૂલમાં એકવચનથી કહેલ છે) અર્થાત્ આ મૃત્યુલોકમાં રહેલા મનુષ્યોને બત્રીસ હજાર યોજન તથા એક જનના ૬ સાઠિયા ઓગણપચાસ ભાગ તથા સાઠના એક ભાગને એકસઠથી છેદ કરીને ૩૨૦૦૧ ૬ ૬ આની સાથે ત્રેવીસ ચૂર્ણિકા ભાગેથી સૂર્ય શીધ્રદષ્ટિગોચર થાય છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. જેમ કે-આ મંડળમાં એકસડિયા ચાર ભાગ વધારે બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. તેનું અધું એકસઠિયા બે મુહૂર્તભાગ અધિક છ મુહૂર્ત થાય છે. જેમ કે દિનમાન૧૨ આના અર્ધા ૧૨+૨==૩૬૬ =? આ બધાને એકસડિયે ભાગ કરવા માટે છ મુહૂર્તને એકસઠથી ગુણવાથી અને ગુણીને એકસાઠિયા બે ભાગને પ્રક્ષેપ કરે તે ક એકસઠિયા ત્રણસો અડસઠ થાય છે. શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૧૪૦
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy