________________
ળેિ મુi Rછે તે દવા' આ ચારે મતવાદીયોમાં જે આ પ્રમાણે કહે છે કે-છ, છે હજાર જન સૂર્ય એક એક મુહૂર્તમાં જાય છે, તેમના કહેવાને અભિપ્રાય એ છે કે-મુહુતમાં સંચરણ ના સંબંધમાં જે વાદી હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી સ્વમત ને કહે છે કે-છ, છ હજાર યોજન સૂર્ય એક એક મુહૂર્તમાં અર્થાત્ દરેક મુહૂર્તમાં જાય છે. તે આ પ્રમાણે કહે છે-“Tયા બે મૂરખ સઘરમંતર મંડરું વાસંમિત્તા વારે વારૂ तया णं उत्तमकढपत्त उक्कोसए अद्वारसमुहुत्ते दिवसे भवइ जहणिया दुवालसमुहुत्ता राई भवइ' જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળમાં જઈને ગમન કરે છે ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢારમુહર્ત દિવસ હોય છે અને જઘન્યા બારમુહૂર્તની રાત્રી હોય છે, આ કથનને સારાંશ આ છે કે જયારે સદાવસ્થાયી પ્રકાશકગ્રહ વિશેષ સૂર્ય એક ચોર્યાશી મંડળમાં સભ્યન્તર મંડળમાંથી ઉપસંક્રમણકરીને અથતુ જઈને ગતિ કરે છે. એટલે કે એ મંડળમાં પરિભ્રમણ કરે છે ત્યારે તે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત થાય છે. એટલે કે ઉત્તર દિશામાં જાય છે. અર્થાત્ મિથુન સંક્રાન્તિના અંતમાં હોય છે. અતઃ ઉત્કર્ષક અઢારમુહૂર્તને દિવસ હોય છે. બે ઘડિનું એક મુહૂર્ત આ પરિભાષાથી છત્રીસઘહિના પ્રમાણ વાળે દિવસ હોય છે. તથા જઘન્યા અથત સૌથી નાની વીસ ઘડી તુય બારમુહર્ત ની રાત્રી હોય છે. 'तेसिं च णं दिवसंसि एग जोयणसयसहस्साई अटु य जोयणसहस्साई ताबक्खेत्ते पण्णत्ते' से દિવસમાં એક લાખ આઠ હજાર યોજન પ્રમાણુનું તાપક્ષેત્ર હોય છે. કહેવાને ભાવ એ છે કે-સભ્યન્તર મંડળના સંચરણ સમયમાં એક લાખ આઠ હજાર જન ૧૦૮૦૦૦૧ પ્રમાણનું તાપક્ષેત્ર કહેલ છે. આ કથનની ભાવના આરીતે કરવાની છે.—સભ્યન્તર મંડળના સંચરણ સમયમાં ઉદયમાન સૂર્ય દિવસના અર્ધાભાગમાં જેટલા પ્રમાણ વાળા ક્ષેત્રમાં વ્યાપ્ત થાય છે એટલા પ્રમાણ ના ક્ષેત્રમાં વ્યવસ્થિત થઈને દૃષ્ટિગોચર થાય છે. અને એટલા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૧૬