________________
દ્વારા કૃત, જીવ દ્વારા નિર્વર્તિત, પરિણમત, સ્વયે ઉદયને પ્રાપ્ત અન્ય દ્વારા ઉદીરિત, બને દ્વારા કદીયુંમાણ મેહનીય કર્મની ગતિ, સ્થિતિ ભવ, પુદ્ગલ, અગર પુદ્ગલ પરિણામના આધારથી થનારા અનુભાવ કેટલા પ્રકારના કહ્યા છે? - શ્રી ભગવાન–હે ગૌતમ ! જીવ દ્વારા બદ્ધ યાત્ સ્પષ્ટ, બદ્ધ સૃષ્ટ, યાત્ મેહનીય કુમના અનુભાવ પાંચ પ્રકારના કહ્યા છે. - તે આ પ્રકારે છે (૧) સમ્યકત્વ વંદનીય, (૨) મિથ્યાત્વ વેદનીય (૩) સમ્યગ્ર મિથ્યાત્વ વેદનીય (૪) કષાયવેદનીય અને (૫) નાકષાય વેદનીય.
જે મોહનીય કર્મ સમ્યક્ત્વ પ્રકૃતિના રૂપમાં વેદન કરવા યોગ્ય થાય છે, તે સમ્યક વેદનીય કહેવાય છે. એ જ પ્રકારે જે મિથ્યાત્વના રૂપમાં વેદન કરવા યોગ્ય તે મિથ્યાત્વ વેદનીય કહેવાય છે. એ જ રીતે આગળ પણ સમજી લેવું જોઈએ.
તાત્પર્ય એ છેકે જેનું વેદના થતાં પ્રથમ આદિ પરિણામ ઉત્પન્ન થાય છે, તે સમ્યકત્વ વેદનીય છે. જેનું વેદના થતાં અદેવ આદિમાં દેવ આદિની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે મિથ્યાત્વ વેદનીય છે.
જેનું વેદના થતાં મળતું સમ્યક્ત્વ-મિથ્યાત્વ રૂપ પરિણામ ઉત્પન્ન થાય છે તે સમ્યક્ત્વ મિથ્યાત્વ વેદનીય છે.
જેનું વેદના થતાં ક્રોધાદિ પરિણામનું કારણ બને છે, તે કષાય વેદનીય છે. જેનું વદન હાસ્ય આદિનું કારણ બને તે નોકષાય વેદનીય છે. હવે પરમત મેહનીય કર્મના ઉદયનું કથન કરે છે –
જે પુદગલ વિષય પ્રતિમા આદિને અથવા ઘણુ પુદ્ગલ વિષને વેદન કરાય છે, અથવા જે પુદ્ગલ પરિણામને, જે કર્મ પુદ્ગલ વિશેષને ગ્રહણ કરવામાં સમર્થ થાય તેમજ દેશ કાળના અનુરૂપ આહાર પરિણામ રૂપ હોય વેદન કરાય છે. કેમકે બ્રાહી ઔષધિ આદિના આહાર પરિણામથી જ્ઞાનાવણીય કર્મના વિશિષ્ટ પશમ જોવામાં આવે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫