________________
ઘાત નથી જે નારક એનાથી ભિન્ન પ્રકારના છે, તેના ભાવી કષાયસમુદઘાત છે, જેના ભાવી કષાયસમુદ્દઘાત છે, તેના જઘન્ય એક, બે અથવા ત્રણ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાત અસં. ખ્યાત અથવા અનંત છે, જે સંખ્યાતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે તેન સંખ્યાત અસંખ્યાતકાળ સુધી સંસારમાં રહેનારાના અસંખ્યાત અન-તકાળ સુધી રહેનારના અનંત ભાવી કષાયમમુદ્દઘાત સમજવા જોઈએ. નારકના સમાન જ અસુરકુમાર આદિ ભવનપતિયે ન પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિયના વિલેન્દ્રિયના, પચેન્દ્રિય તિર્યચેના, મનુના, વાનધ્યન્તર, તિષ્ઠ, અને વૈમાનિકોના અનન્ત અતીત કોધ કષાયસમુદ્દઘાત છે. અનાગત કોઈના છે, કેઇના નથી. જેના છે તેના પણ જઘન્ય એક, બે અથવા અનન્ત છે.
કોધ સમુદ્દઘાતની સમાન જ માનસમુદ્દઘાત માયામુદ્દઘાત અને લોભ મુદ્દઘાત પણ નારકાદિ ચોવીસે દંડકમાં કહેવા જોઈએ. એ પ્રકારે ચાર વીસ દંડક થાય છે. અને બધા મળીને છ– આલાપક બને છે. એક વચનની અપેક્ષાએ આ કથન કરાયું છે
હવે બહુવચનની અપેક્ષાથી તે વીસે દંડક માં પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! નારકના અતીત ક્રોધસમુદઘાત કેટલા છે ? શ્રી ભગવાન–હે ગૌતમ ! નારકના અતીત કો સમુદ્દઘાત અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! નારકોના અનાગત ક્રોધસમુદ્દઘાત કેટલા ?
શ્રી ભગવાન –હે ગૌતમ! અનાગત પણ અનન્ત છે, કેમકે પૃચ્છાના સમયે ઘણા નારક એવા હોય છે જે અનન્તકાળ સુધી સંસારમાં રહેશે. એ જ પ્રકારે સુકુમાર આદિ ભવન પતિને, પૃથ્વી કાયિક આદિથી લઈને વૈમાનિકો સુધીના અતીત અને અના ગત કોષસમુદ્ ઘાત અનન્ત કહેવા જોઈએ. યુક્તિપૂર્વવત્ સમજવા જોઈએ.
એજ પ્રકારે ક્રોધસમુદુઘાતની જેમ માનસમુદુઘાત, માયામુદ્દઘાત અને લેભ સમુદ્રઘાત પણ ચોવીસે દંડકમાં અતીત અને અનાગત વિષયક કહેવા જોઈએ. એ પ્રકારે આ બહુવચન સમ્બન્ધી પણ ચાર ચેવીસ દંડક થાય છે, તેથી છનુ આલાપક કહેવા જોઈએ.
હવે એ પ્રરૂપણ કરાય છે કે એક-એક નારકના નાક પર્યાયમાં તથા અન્ય પર્યાયમાં અતીત અને અનાગત ક્રોધસમુદ્દઘાત કેટલા છે?
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક–એક નારકના નારક અવસ્થામાં સંપૂર્ણ અતીતકાલની અપેક્ષાએ અતીત ક્રોધ મુદ્દઘાત કેટલા છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! એક-એક નારકના નારકાવસ્થામાં અતીતસમુદ્દઘાત અનન્ત છે. એ પ્રકારે જેવા વેદના મુદ્દઘાત પહેલા કહ્યા છે, તેવા જ ક્રોધસમુદઘાત પણ પુરા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૮૭