________________
એજ પ્રકારે અસુરકુમાર આદિ ભવનપતિયાના, પૃથ્વીકાયિક આદિ અાયિક તેજસ્કાયિક અને વાયુકયિક એ ચાર એકેન્દ્રિયન, વિકલેન્દ્રિયાના, પંચેન્દ્રિયતિય ચાના, વાનષ્યન્તના અથવા ચૈત્તિષ્કના કે વૈમાનિકાના પણ મનુષ્યેતર અવસ્થામાં અતીત અથવા અનાગત કૈલિસમુદ્ઘાત પૂકચિત યુક્તિના અનુસાર નથી થઇ શકતા.
હા, વનસ્પતિકાયિકાના મનુષ્યાવસ્થામાં અતીત કેલિસમુદ્ધાતના પછી તેજ ભવમાં મુક્તિ પ્રાપ્ત થઇ જાય છે, પછી વનસ્પતિકાયમાં જન્મ લે અસંભવિત છે, પણ ભાવી સમુદ્દાત અનન્ત છે. તેનું કારણ એ છે કે પૃચ્છાના સમયે જે વનસ્પતિકાયિક જીવ છે તેમાં અનન્ત એવા પણ છે, જે વનસ્પતિકાયથી નિકળીને અનન્ત્ર ભવમાં અગર પરંપરાથી કેલિસમુદ્ઘાત કરીને સિદ્ધિ પ્રાપ્ત કરશે.
મનુષ્યના મનુષ્યાવસ્થામાં અતીત કેલિસમ્રુધ્ધાત્ દાચિત છે. કદાચિત્ નથી. જે કેવલિસમુદ્ધાત કરી ચૂકયા છે. તેએ મુક્ત થઈ ગયા છે અને અન્ય કાઇ કેલિ એ કેલિસમ્રુદ્ધ તકરેલ ન હોય, ત્યારે કેલિસમુદૂધાતને અભાવ સમજવા જોઇએ,
જયારે મનુષ્યના મનુષ્યાવસ્થામાં કેવલિસમુદ્દાત થાય છે, ત્યારે જઘન્ય એક એ અગર ત્રણ થાય છે અને ઉત્કૃષ્ટ શતપૃથકત્વ (બસેથી નવસા સુધી) થાય છે.
શ્રી ઓતમસ્વામી-હે ભગવાન્ ! મનુષ્યમાં મનુષ્યાવસ્થામાં ભાવી કેલિસમ્રુધાત કેટલા છે ?
શ્રી ભગવાન-ડે ગૌતમ ! સ્યાત્ સ ંખ્યાત, સ્યાત્ અસંખ્યાત ભાવી સમુદ્દાત છે, પૃચ્છાના સમયમાં કદાચિત સંખ્યાત મનુષ્ય જ એવાં હાઇ શકે છે જે ભવિષ્યમાં મનુષ્યાવસ્થામાં કેવલિસમુદ્દાત કરશે, કદાચિત્ અસખ્યાત પણ થઇ શકે છે એ પ્રકારના ચાવીસ ચેવીસ દંડક છે, જેમનામાં ભૂત અને ભાવી કેલિસમુદ્ધાતાનું પ્રતિપાદન કરેલું છે. એ બધા મળને એક હજાર છપ્પન આલાપક થાય છે. આ આલાપક નૈરિયકાવસ્થાથી લઇને વૈમાનિક અવસ્થા સુધી, સ્વ-પરસ્થાનામાં કહેવા એઇએ,
અન્તિમ આલાપકનું સ્વરૂપ આ રીતે હૈ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વૈમાનિકોના પૈમાનિક અવસ્થામાં અતીત કેલિ સમુદ્દાત કેટલા છે !
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નથી. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી કેટલ છે ? શ્રી ભગવાન—હે ગૌતમ ! ભાર્થી પણ નથી, ॥ સૂ॰ ૭ II
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૩૭૫