________________
બે દઢ અને એક ગભૂતિ નરકમાં અવધિને ઉત્કૃષ્ટ વિષય છે ૨.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવનઅસુરકુમાર અવધિથી કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે?
શ્રી ભગવાન હે ગૌતમ! જઘન્ય પચીસ ચે જન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત દ્વીપસમુદ્રોને અસુકુમાર અવધિથી જાણે અને દેખે છે.
નાગકુમાર જઘન્ય પચીસ એજન અને ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વીપ-સમુદ્રોને અવધિથી જાણે-દેખે છે. એ જ પ્રકારે સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વિત્યુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર, દિકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર પણ જઘન્ય પચીસ એજન અને ઉત્કૃષ્ટ સંખ્યાત દ્વિપસમુદ્રો સુધી અવધિ દ્વારા જાણે-ખે છે.
અહીં અસુરકુમાર આદિ ભવનપતિયે ની અવધિનું જઘન્ય વિષયમાં જે પચીસ જન કહેલું છે તે જઘન્ય દશ હજાર વર્ષની આવરદા વાળ ની અપેક્ષાએ સમજવું જોઈએ.
કહ્યું પણ છે. જે દેવેની સ્થિતિ દશ હજાર વર્ષની છે, તેમની જ અપેક્ષાથી પચીસ જનનું કથન કરાયેલું છે.એ જ પ્રકારે વાનચન્તરની અવધિને પણ વિષય જાણ એ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! પંચેન્દ્રિયતિર્યંચ કેટલા ક્ષેત્રને અવધિ દ્વારા જાણેદેખે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! જઘન્ય અંગુલને અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ અસંખ્યાતપ-સમુદ્રોને પંચેન્દ્રિય તિર્યંચ અવધિ દ્વારા જાણે-દેખે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! મનુષ્ય અવધિથી કેટલા ક્ષેત્રને જાણે-દેખે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અંગુલનાઅસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ અલેકમાં લેકપ્રમાણે અસંખ્યાત ખંડેને મનુષ્ય અવધિ દ્વારા જાણે-દેખે છે.
અહીં પરમાવધિની અપેક્ષાથી એલેકમાં લેકપ્રમાણ અસંખ્યાત ખડેને ઉત્કૃષ્ટ રૂપથી જાણવું કહેલું છે. પરમાવધિને જ આટલે વિષય થઈ શકે છે. પણ અહીં એટલું સમજી લેવું આવશ્યક છે કે આ પરમાવધિની શક્તિમાત્રનું કથન છે.
કેમકે આલેકમાં અવધિ દ્વારા જાણવા ગ્ય કઈ વસ્તુ લેતી નથી અગર અલેકમાં આલેકની બરોબર અસંખ્યાતલેક બીજા હોય તે પણ પરમાવધિ તેમને જાણી લે, પરંતુ ત્યાં કેઈ રૂપી પદાર્થ નથી, તેમજ તે ત્યાં જાણુતા કાંઈ પણ નથી. પરંતુ આ વિશેષતા અવશ્ય થાય છે કે જ્યાં સુધી અવધિ સંપૂર્ણ લેક વિષયક હોય છે, ત્યાં સુધી તે સ્કંધને જ જાણે છે, જ્યારે અવધિજ્ઞાનને અલેકમાં પણ પ્રસાર થાય છે. ત્યારે જેમ-જેમ વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, તેમ તેમ લેકમાં સૂમથી સૂફમતર સ્કન્ધાને જાણવા લાગે છે અને અનન્ત પરમાણુને પણ જાણી લે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૯૫