________________
અને અનાકારપયોગ ઉપયોજનને ઉપયાગ કહે છે, અથવા જે જીવને વસ્તુ પરિચ્છેદના માટે ઉપયુક્ત પ્રયુક્ત કરે છે, તે ઉપયોગ છે. વષઁ પ્રયય થઇને ઉપયોગ પદ સિદ્ધ થયેલ છે. વસ્તુત: ઉપયોગ જીવના બેધરૂપ ધર્મ અગર વ્યાપાર છે. નિયત પદાર્થીને અગર પન્ના ના વિશેષ ધર્મોને ગ્રહણ કરવુ તે અત્તર છે અને જે ખાકાર સહિત હોય તે સાકાર કહેવાય છે. સાકાર ઉપયોગને અર્થાત્ વિશેષ ગ્રાહિજ્ઞાનને સાકારૅપયોગ કહે છે, તાપ એ છે કે સચેતન અથવા અચેતન વસ્તુમાં ઉપયાગ કરતે આત્મા જ્યારે પર્યાયની સાથે વસ્તુને ગ્રહણ કરે છે, ત્યારે તે ઉપયોગ સાકારોપયોગ કહેવાય છે. કાલની દૃષ્ટિથી છદ્મસ્થાના ઉપયોગ અન્તમુહૂર્ત સુધી રહે છે અને કેલિયાના એક સમય સુધી જ રહે છે. જે ઉપયોગમાં પૂર્વોક્ત આકાર વિદ્યમાન ન હોય તે અનાકારોપયોગ કહેવાય છે. તે વસ્તુના સામાન્ય ધર્માંન અર્થાત્ સત્તામાત્રને જ જાણે છે. અનાકારોપયોગ પણ છદ્મસ્થાના અતર્મુહૂત કાલિક હેય છે. પરન્તુ અનકારાપયેગના કાળથી સાકાર પયાગના કાળ સખ્યાત ગણા સમવા જોઈએ, કેમ કે તે વિશેષને ગ્રાહક છે, એ કારણે તેમાં અધિક સમય લાગે છે. છદ્મસ્થાના સ્વભાવ જ એવા છે. કેવલિયોના અનાકારાયેગને કાલ પણ એક જ સમયના હોય છે,
હવે સાકારપયોગ અને અનાકારોપયોગના ભેદોની પ્રરૂપણા કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સાકારે પયોગના કેટલા ભેદ કહ્યા છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ ! સાકારે પયોગ આઠ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે— (૧) આભિનિત્રાધિકજ્ઞાન સાકારે પયેગ (૨) શ્રુતજ્ઞાન સાકારપયોગ (૩) અવધિજ્ઞાન સાકારાપયેગ (૪) મન:પર્યવજ્ઞાન સાકારાપયેગ (૫) કેવલજ્ઞાન સાકારયાગ (૬) મત્ય જ્ઞાન સાકારપયોગ (૭) શ્રુતાજ્ઞાન સાકારોપયોગ અને (૮) વિભગજ્ઞાન સાકાર યાગ, શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! અનાકારેપયોગ કેટલા પ્રકારના કહ્યા છે ?
શ્રી ભગવાન- હે ગૌતમ ! અનાકારોપયોગ ચાર દન નાકારે।પયોગ (૨) અચક્ષુદ’નાનાકારોપયોગ (૩) કૈવલદા નાનાકાર પચેગ. એ પ્રકારે સમુચ્ચય જીવાના સાકારાપયેગ અને અનાકારોપયો, અહીં પણ આઠ પ્રકારના દનાપયોગ સમજવા જોઇએ.
પ્રકારના કહેલા છે. જેમ કે-ચક્ષુ અવધિદશ નાનાકારોપયોગ (૪) અને પણ ઉપયોગ એ પ્રકારના કહેલા છેપ્રકારના સાકારપયોગ અને ચાર
હવે ચાવીસ દડકાના ક્રમથી નારક આદિજીવાના ઉપયોગની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! નારકોના ઉપયોગ કેટલા પ્રકારના કહેલા છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકેાના ઉપયોગ બે પ્રકારના કહેલા છે-સાકારે પયોગ અને અનાકાર યાગ.
શ્રી ગૌતમસ્વામી–ડે ભગવન્! નારકના સાકારાપયેગ કેટલા પ્રકારના કહ્યા છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૬૧